જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, મહિલાઓને મુંઝવતા પ્રશ્નો હલ થશે
*તારીખ-૨૩-૧૦-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- ત્રીજ ૨૭:૦૩ સુધી.
- *વાર* :- શનિવાર
- *નક્ષત્ર* :- કૃતિકા ૨૧:૫૪ સુધી.
- *યોગ* :- વ્યતિપાત ૨૩:૩૬ સુધી.
- *કરણ* :- વણિજ,વિષ્ટિ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૯
- *સૂર્યાસ્ત* :-૧૮:૦૭
- *ચંદ્ર રાશિ* :- વૃષભ
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* હેમંતઋતુ પ્રારંભ, ભારતીય કાર્તિક માસ આરંભ.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કામ થાય.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ મા વૃદ્ધિ થાય.
- *પ્રેમીજનો*:-અજંપો ચિંતા અનુભવાય.
- *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- *વેપારીવર્ગ*:-ઉઘરાણી આવક પ્રાપ્ત થાય.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ દૂર થાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
- *વેપારીવર્ગ*:- કર્જ રુણ પ્રાપ્ત થાય.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૬
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
- *પ્રેમીજનો*:-ઈગો નફરત કરાવે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
- *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.લાભ અલ્પ જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-માનસકિ ચિંતાઓ દૂર થાય.
- *શુભરંગ*:-ગ્રે
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા ચિંતા જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમાધાન વલણથી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા વ્યગ્રતા રહે.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ નોકરી મળે.
- *વેપારી વર્ગ*:-સરકારી અવરોધ જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક વ્યગ્રતા જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
- *પ્રેમીજનો* :- મુલાકાતમાં વિલંબ જણાય.
- *નોકરિયાત વર્ગ* :- પરિવર્તન ની સંભાવના.
- *વેપારીવર્ગ* :- લાભમાં વિલંબ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના પ્રશ્નો અંગે ધ્યાન આપવું.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સરળતા બને.
- *પ્રેમીજનો*:- વિલંબથી મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:- ધીરજથી કરેલા નિર્ણય સાનુકૂળતા અપાવે.
- *વેપારીવર્ગ*:-જૂની ઉઘરાણી મળતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા પરિણામ માટે પ્રયત્ન જરૂરી.
- *શુભ રંગ*:- જાંબલી
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:ઉગ્રતા ગુસ્સા પર કાબૂ રાખવો.
- *લગ્નઈચ્છુક* :- ઈગો વિલન બને.
- *પ્રેમીજનો*:- તક સરકતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:-હરીફ બાજી મારી જતાં જણાય.
- *વ્યાપારી વર્ગ*:ખર્ચ-વ્યય ને નાથવા.
- *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધ રહેવું.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉચાટ રહે.
- *લગ્નઈચ્છુક* :-સંજોગો સુધરતા જણાય.
- *પ્રેમીજનો*:-મુશ્કેલીથી મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાતવર્ગ*:-ઉપરી થી તણાવ રહે.
- *વેપારીવર્ગ*:-પ્રવાસ મુસાફરી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-લેણદાર નો તકાદો રહે.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ હાથતાળી આપે.
- *પ્રેમીજનો* :- અતિસ્વમાન વિરહ રખાવે.
- *નોકરિયાતવર્ગ* :-સમસ્યા દૂર થતી જણાય.
- *વેપારીવર્ગ*:-નાણાકીય પ્રશ્ન ચિંતા રખાવે.
- *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૬
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ઉલજન ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-શુભ સંયોગ રચાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સફળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-નવી જવાબદારી ચિંતા રખાવે.
- *વેપારીવર્ગ*:- નુકસાન અકસ્માતથી સંભાળવું.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળો વિખેરાતા જણાય.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સમય જણાય.
- *લગ્નઈચ્છુક* :-ઓરતા અધૂરા જણાય.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ સમય જણાય.
- *નોકરિયાત વર્ગ*:- સફળતાની આશા જણાય.
- *વેપારીવર્ગ*:-મહેનતનું ફળ મળે.
- *પારિવારિકવાતાવરણ*:-ભૌતિક સુખના ઓરતા ચિંતા રખાવે.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:-૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મૂંઝવતો પ્રશ્ન હલ કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-નવા પરાક્રમના સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થતો જણાય.
- *વેપારી વર્ગ*:- ખર્ચ-વ્યય માં વૃદ્ધિ થતી જણાય સંભાળવું.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય. સમય સુધરતો જણાય.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૩