મંગળવારે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની વિશેષ કૃપા, જાણો આજનું તમામ 12 રાશિનું રાશિફળ
તારીખ ૦૭-૦૯-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
- તિથિ :- એકમ ૨૮:૩૯ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ૧૭:૦૬ સુધી.
- યોગ :- સાધ્ય ૨૬:૨૧ સુધી.
- કરણ :-કિંસ્તુઘ્ન,બવ.
- સૂર્યોદય :-૦૬:૨૫
- સૂર્યાસ્ત :-૧૮:૪૮
- ચંદ્ર રાશિ :- સિંહ ૨૨:૫૦ સુધી. કન્યા
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
મૌન વ્રત પ્રારંભ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
- પ્રેમીજનો:- અતિસ્વામિત્વ વિરહના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા નો માહોલ.
- વેપારીવર્ગ:-નાણાભીડ માં રાહત.
- પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.કાર્ય બોજ વધે.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ બનેલો રહે.
- પ્રેમીજનો:- થોડી સાનુકૂળતાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- કાર્ય બોજના સંજોગ.
- વેપારીવર્ગ:- લાભની તક.
- પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા સર્જાતી જણાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશ
- સ્ત્રીવર્ગ:- મુજવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- રાહતના સંજોગ વર્તાય.
- પ્રેમીજનો:- પ્રયત્ન સફળ થવાનાં સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સફળતાની તક.
- વેપારીવર્ગ:- ખટપટથી સાવધ રહેવું.
- પારિવારિક વાતાવરણ:-બંધન યુક્ત માહોલના સંજોગ.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાય.
- લગ્નઈચ્છુક :- અવરોધથી મુજવણ ના સંજોગ.
- પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ રહે.
- નોકરિયાત વર્ગ:- મુજવણ દૂર થાય.
- વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:- પ્રતિકૂળ માહોલમાંથી દૂર આવી શકો.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :- સંજોગ સુધરતા જણાય.
- પ્રેમીજનો :- ચિંતાના સંજોગ.
- નોકરિયાત વર્ગ :- ફેરબદલની ઇચ્છા.
- વેપારીવર્ગ :- ચૂકવણીના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-વાહન મકાનનું ચુકવણું ચિંતા રખાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :- વિલંબ ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા તણાવ રહે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:- પારિવારિક ખર્ચ વ્યયના સંજોગ.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ સર્જાતા જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ બનતા જણાય.
- પ્રેમીજનો:- મોજ મજાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-નોકરી અને સાનુકૂળ સંજોગ.
- વ્યાપારી વર્ગ:અવરોધના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ થતા જણાય.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- મૂંઝવણભર્યો દિવસ રહે.
- લગ્નઈચ્છુક :- વાત હાથતાળી આપે.
- પ્રેમીજનો:-અવરોધ રહે.
- નોકરિયાતવર્ગ:- બેચેની ઉચાટ રહે.
- વેપારીવર્ગ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા જૈસે થે રહે.
- પ્રેમીજનો :-પ્રપોઝ ની સંભાવના.
- નોકરિયાતવર્ગ :- પરિસ્થિતિમાં સુધારો જણાય.
- વેપારીવર્ગ:- સીઝનલ વ્યાપારમાં સરળતા જણાઈ.
- પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
- પ્રેમીજનો:- મૂંઝવણભર્યો દિવસ રહે.
- નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક સમય રહે.
- પારિવારિકવાતાવરણ:-પારિવારિક જીવનમાં સાનુકૂળતા રહે.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નમાં ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
- પ્રેમીજનો:- અસ્તિત્વનો સવાલ બને.
- નોકરિયાત વર્ગ:-આજનું કામ સખત મહેનત માંગી લે.
- વેપારીવર્ગ:- પરેશાની જણાય.
- પારિવારિકવાતાવરણ:-વગર વિચાર્યા સાહસથી દૂર રહેવું.
- શુભરંગ:- વાદળી
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :- ચિંતા સમસ્યાથી ઘેરાયેલી રહે
- પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.
- નોકરિયાત વર્ગ:- થોડો કંટાળાજનક દિવસ રહે.
- વેપારી વર્ગ:- કામકાજમાં ગૂંચવણ સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-નોકરી-ધંધાના ક્ષેત્રે સાવધાની જરૂરી.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૩