મેષ રાશિના લોકોને વધશે કાર્યભાર અને નોકરીમાં રહશે સમસ્યાઓ જાણો ગુરુવારનુ રાશિફળ

તારીખ ૧૯-૦૮-૨૦૨૧ ગુરુવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બારસ ૨૨:૫૬ સુધી.
  • વાર :- ગુરુવાર
  • નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૨:૪૩ સુધી.
  • યોગ :- પ્રીતિ ૧૮:૧૮ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૦
  • સૂર્યાસ્ત :-૧૯:૦૫
  • ચંદ્ર રાશિ :- ધન ૮:૨૩ સુધી. મકર
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

પવિત્રા બારસ,બૃહસ્પતિ પૂજન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ.
  • પ્રેમીજનો:- મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભારનાં સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય નો પ્રશ્ન સતાવે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ની સંભાવના.
  • પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- પદોઉન્નતીના સંજોગ.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિકવાતાવરણ:- મનોવ્યથા ચિંતા બનેલી રહે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- આશંકાઓ છોડવી.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
  • પ્રેમીજનો:- કસોટી યુક્ત માહોલ.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવના સંજોગ.
  • વેપારીવર્ગ:- વધુ મહેનતના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક સર્જાય.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-હળવાશથી રહેવું.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- પ્રયત્નો સફળ થતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-વિઘ્ન જણાય.
  • વેપારી વર્ગ:-ચુકવણું ખર્ચ વધતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું જરૂરી.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ ફળે.
  • પ્રેમીજનો :-આવેશાત્મકતા છોડવી.
  • નોકરિયાત વર્ગ :- પ્રયત્ન સફળ થાય.
  • વેપારીવર્ગ :- ઉતાવળથી લાભની તક ગુમાવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્ન હલ થતા જણાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ઉગ્રતા આવેશ છોડવા.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.
  • વેપારીવર્ગ:-વિકટતા ના સંજોગ ઉભા થાય.
  • પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
  • પ્રેમીજનો:- આપસમાં પ્રપોઝ કરી શકો છો.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:સમસ્યા ઘેરી ન બને તે જોવું
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • શુભ રંગ:- ભૂરો
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશ

  • સ્ત્રીવર્ગ:- સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :- અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-મેરેજ ના યોગ સંભવ બને.
  • નોકરિયાતવર્ગ:-સરકારી નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક તંગદિલી સર્જાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તંગદિલી ભર્યુ વાતાવરણ જણાય.
  • લગ્નઈચ્છુક :-વ્યથા ચિંતા જણાય.
  • પ્રેમીજનો :- મુલાકાત વિલંબથી થાય.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • પારિવારિક વાતાવરણ:-કામકાજમાં પ્રગતિ જણાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા હળવી બને.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી પાર કરી શકો.
  • પારિવારિકવાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કામ થઈ શકે.
  • લગ્નઈચ્છુક :- યોગ્ય તક સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:- સ્વમાનના ભોગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાથી ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી રહે.
  • વેપારી વર્ગ:- તંગદિલી દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વિલંબથી સફળતા મળે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬