જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ ૨૦-૦૨-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- ચોથ‌ ૨૧:૦૬ સુધી.
  • *નક્ષત્ર* :- હસ્ત ૧૬:૪૩ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *યોગ* :- શૂલ ૧૫:૦૮ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૭
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૮
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૨૮:૩૨ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :- કુંભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ૨૨:૦૪. શ્રી સંકલ્પ સિદ્ધ ગણેશ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ(ગોરેગાંવ મુંબઈ).

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યયના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતાના વાદળ વિખરાતા જણાય .
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા બનતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ સમસ્યા બનેલી રહે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો વધારવા.
  • *પારિવારિકવાતાવરણ*:- નાણાંભીડ વિરોધીથી સંભાળવું.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા બનતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- નવું સાહસ વિચારીને કરવું.
  • *પારિવારિકવાતાવરણ*:- વાહન,મકાન અંગેની ચિંતા હળવી બને.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા બનેલી રહે.
  • *લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:- મનની મુંજવણ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં સાનુકૂળતા.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના બનેલી રહે.
  • *પ્રેમીજનો*:- જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
  • *નોકરિયાત વર્ગ*:- કઠિન મહેનતનાં સંજોગ.
  • *વેપારી વર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- લાભ સફળતા અટકતી જણાય.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકુળતાના સંજોગ.
  • *પ્રેમીજનો* :- નિરાશાના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ* :- સમસ્યાના સંજોગ.
  • *વેપારીવર્ગ* :- આવક ઉઘરાણીના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંવાદીતા સર્જી શકો.
  • *લગ્નઈચ્છુક* :- પ્રયત્નોમાં અવરોધ જણાય.
  • *પ્રેમીજનો*:-ઉદ્વેગ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- અવરોધ દૂર થતા જણાય.
  • *વેપારીવર્ગ*:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સાનુકૂળ સંવાદિતાના સંજોગ.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ખર્ચ પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-તકની આશા જન્મે.
  • *પ્રેમીજનો*: પ્રવાસના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકૂળતા સમસ્યાના સંજોગ.
  • *વ્યાપારી વર્ગ*:સાવચેતી પૂર્વક વ્યવહાર કરવા.
  • *પારિવારિક વાતાવરણ*:-કર્જથી દૂર રહેવું.
  • *શુભ રંગ*: વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :- સ્નેહીનો સહકાર મળે.
  • *પ્રેમીજનો*:- તણાવ મુક્તિ મુલાકાત.
  • *નોકરિયાતવર્ગ*:- પ્રગતિકારક સંજોગ.
  • *વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન,ચિંતા હળવી થતી જણાય.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા માં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :નવી આશા જન્મે.
  • *પ્રેમીજનો* :- પ્રયત્ન સફળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- કાર્ય ક્ષેત્રનો વિકાસ.
  • *વેપારીવર્ગ*:- સફળતાની તક બને.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યથાના સંજોગ.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિપરીત સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ ના સંજોગ.
  • *પ્રેમીજનો*:- નિરાશા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાવચેતી જરૂરી.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક મનોવ્યથા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સમય.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ ક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- અવરોધ અડચણ બનેલા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજ,નોકરી સ્થિર ન મળે.
  • *વેપારીવર્ગ*:- મતભેદથી દૂર રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા દૂર થતી જણાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-શાંતિ જાળવી રાખવી.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ તકના સંજોગ.
  • *પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
  • *નોકરિયાત વર્ગ*:- મત મતાંતર,વ્યગ્રતાના સંજોગ.
  • *વેપારી વર્ગ*:- સમસ્યા ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું નિવારણ મળે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૩