જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સંતાનો અંગેના પ્રશ્નો દુર થાય

*તારીખ-૦૮-૧૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચોથ ૧૩:૧૯ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- મૂલ ૧૮:૫૧ સુધી.
  • *યોગ* :- સુકર્મા ૧૫:૨૮ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૬
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૯
  • *ચંદ્ર રાશિ* :- ધન
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાક્ બારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિના જાતકોને શુભેચ્છા*

*વિશેષ*

વિનાયક ચતુર્થી

*મેષ રાશિ*

અંતઃકરણમાં અજંપો અનુભવાય.પારિવારિક મતભેદ/ મનભેદ ટાળવા.કાર્યક્ષેત્રે મતભેદ જણાય.ભાગ્યનો સહયોગ મળે.

  • *શુભ રંગ* ગુલાબી
  • *શુભ અંક* ૮

*વૃષભ રાશી*

ઉલજન યથાવત રહે.વિચારો સકારાત્મક રાખવા.આર્થિક સાનુકૂળતા બની રહે.ખોટા ખર્ચ ટાળવા શુભ રહે.

  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

આનંદ મયદિવસ રહે.ઉતાવળા નિર્ણય ટાળવા.વ્યવસાયિક લાભ પ્રાપ્ત થાય.માંગલિક આયોજનની સંભાવના.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

સ્થાઈ સંપત્તિનો પ્રશ્નો હલ થતો જણાય.સામાજિક બાબતો પર ધ્યાન આપવું.મતમતાંતર થી દૂર રહેવું.હરીફથી સાવધ રહેવું.

  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

વ્યાવસાયિક ઉલજન જણાઈ. સ્થાયી સંપત્તિ અંગે ચિંતાનો માહોલ રહે.સંતાન અંગેનો પ્રશ્ન દૂર થાય.માંગલિક પ્રસંગ નું આયોજન સંભવ રહે.

  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

વ્યવસાયિક સાનુકૂળતા બને. સંપત્તિ અંગે ચર્ચા-વિચારણા શક્ય બને.કામદારોના પ્રશ્ને ચિંતા રહે.લાભની તક.

  • *શુભ રંગ*:-ગ્રે
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

ભાઈઓ સાથે સાનુકૂળતા રહે. સાનુકૂળતા ના સંજોગ અને વાણી-વર્તનમાં મધુરતા રાખવી. વાહનનો પ્રશ્ન સતાવે.આરોગ્ય અંગે કાળજી લેવી.

  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

આર્થિક સાનુકૂળતા રહે.ઉધારી કરજ મળવાની સંભાવના. ભાગીદારની ગણતરી થી સાવધાની વર્તવી.જીવનમાં સંવાદિતા જાળવવી.

  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

કુટુંબ પરિવાર મા આનંદદાયક વાતાવરણ રહે.યોગ્ય તક પ્રાપ્ત થાય.સંતાનના કાર્યમાં સાનુકૂળતા રહે.ચિંતા દૂર થાય.

  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૩

*મકર રાશિ*

પ્રવાસ-પર્યટન ની સંભાવના. નોકરી-વ્યવસાય સ્થળે સાવધાની વર્તવી.પ્રેમી યુગલને મોજ-મજા સંભવ બને.

  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

સ્નેહી મિત્ર ના મિલનથી જુના-નવા સ્મરણો તાજા થાય. ચિંતા દૂર થાય.અગત્યના કામકાજ સફળ થાય.

  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

આશાસ્પદ સંજોગ રહે.વાહન મિલકતનો પ્રશ્ન હલ થતો જણાય. સંતાનની કારકિર્દી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો. સકારાત્મકતા સાનુકૂળતા અપાવશે.

  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૫