શનિવારે સિંહ રાશિના લોકોએ ખોટા ખર્ચાથી રહેવું સાવધાન, જાણો તમારું રાશિફળ
તારીખ ૨૮-૦૮-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- છઠ ૨૦:૫૯ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- ભરણી ૨૭:૩૬ સુધી.
- યોગ :- ધ્રુવ અહોરાત્ર.
- કરણ :- ગર,વણિજ.
- સૂર્યોદય :-૦૬:૨૨
- સૂર્યાસ્ત :-૧૮:૫૭
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
અશ્વત્થ મારૂતિ પૂજન,
રાંધણછઠ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ઉતાવળો નિર્ણય ટાળવો.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-કર્મચારી સાથે મીઠાં સંબધોની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ધાર્યું કામ થઈ શકે.
- વેપારીવર્ગ:-ચિંતા હળવી બને.
- પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનનાં સંવાદિતા સર્જી શકે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
વૃષભ રાશ
- સ્ત્રીવર્ગ:-મુસાફરીના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ પર્યટન.
- નોકરિયાત વર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
- વેપારીવર્ગ:- પરેશાનીનો હલ મળે.
- પારિવારિકવાતાવરણ:-કામગીરીમાં સાનુકૂળતાની તક.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા જણાય.
- લગ્નઈચ્છુક :- ઈચ્છા ફળતી લાગે.
- પ્રેમીજનો:-મુલાકાતથી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.
- શુભરંગ:- ગ્રે
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાય.
- લગ્નઈચ્છુક :- સમય સાથ ન આપે.
- પ્રેમીજનો:- સખતાઈ નો માહોલ રહે.
- નોકરિયાત વર્ગ:- પરેશાની હલ થાય.
- વેપારી વર્ગ:-સાનુકૂળ લાભની સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મેળવી શકો.
- શુભ રંગ:- પોપટી
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નથી મતભેદ.
- લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો :- મતભેદ ટાળવા.
- નોકરિયાત વર્ગ :- સાવધાની વર્તવી.
- વેપારીવર્ગ :- ખોટા ખર્ચથી જાળવવું.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન હલ થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- ઉદ્વેગ ચિંતામાં રાહત રહે.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બની રહે.
- પ્રેમીજનો:-ચિંતા દૂર થતી જણાય.
- નોકરિયાત વર્ગ:- મુસાફરીના યોગ.
- વેપારીવર્ગ:-લાભના સંજોગ હલતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ ખરીદીના સંજોગ.નાણાંભીડ રહી શકે.
- શુભ રંગ:- લીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બને.
- પ્રેમીજનો:- વિરામ,અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
- વ્યાપારી વર્ગ:લેણદાર નો તકાદો.
- પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- સકારાત્મક રહેવું.
- લગ્નઈચ્છુક :- થોડી ધીરજના સંજોગ.
- પ્રેમીજનો:- સાનુકૂળ તકના સંજોગ.
- નોકરિયાતવર્ગ:- જતું કરવાથી ચિંતા હટે.
- વેપારીવર્ગ:- ધાર્યા કામ માં વિલંબ.
- પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામમાં વૃદ્ધિ જણાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
- લગ્નઈચ્છુક :-સંજોગ રચાય.
- પ્રેમીજનો :- પ્રયત્ન સફળ બને.
- નોકરિયાતવર્ગ :- ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક લાભના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-મહત્વના કામકાજ આગળ ધપાવી શકો.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-પ્રગતિની તક.
- પ્રેમીજનો:- મનમુટાવ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી.
- વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા.સ્વસ્થતા જાળવવી.
- પારિવારિકવાતાવરણ:-મનોવ્યથા,ચિંતા ધીરજ રાખવી.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતાનો હલ મળતો જણાય.
- લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થતી જણાય.
- પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય ટાળજો.
- નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થતા જણાય.
- વેપારીવર્ગ:- સાવધાની જરૂરી.
- પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
- શુભરંગ:- જાંબલી
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :- કસોટી કારક સમય.
- પ્રેમીજનો:- તકના સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-મુંજવતો પ્રશ્ન હલ થાય.
- વેપારી વર્ગ:- લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૧