શનિવારે કર્ક રાશિની મહિલાઓે રહેશે માનસિક ચિંતા, જાણો કઈ રાશિ પર શનિદેવ રહેશે મહેરબાન

તારીખ ૦૭-૦૮-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદશ ૧૯:૧૩ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૦૮:૧૬ સુધી.
  • યોગ :- સિદ્ધિ ૨૪:૩૭ સુધી.
  • કરણ :- વિષ્ટિ,શકુનિ.
  • સૂર્યોદય :-૦૬:૧૬
  • સૂર્યાસ્ત :-૧૯:૧૩
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદિત પરિસ્થિતિ જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- ચિંતા ઉદભવતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા નો માહોલ રહે.
  • વેપારીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- કાર્ય લાભ વિલંબિત લાગે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૮

વૃષભ રાશિ

  • સ્ત્રીવર્ગ:- કામગીરીમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં વિલંબ સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા રહે.
  • વેપારીવર્ગ:-તણાવના સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:- કાર્ય લાભ વિલંબિત જણાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-સફળતા પ્રાપ્ત થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા હળવી થાય.
  • વેપારીવર્ગ:-થોડી વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મક વિચારથી દૂર રહેવું.
  • શુભરંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા ટળે.સાનુકૂળ સંજોગ.
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સમસ્યાને હલ કરી શકો.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબથી તકની સંભાવના.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ :- મતભેદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ :- માહોલ વિપરીત જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સાવચેતીપૂર્વક નિર્ણય કરવા.
  • પ્રેમીજનો:-મનમુટાવના સંજોગો ઊભા થાય.
  • નોકરિયાત વર્ગ:-સાથી કામદારથી મતભેદ રહે.
  • વેપારીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-ઉતાવળથી બનતી વાત બગડી શકે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:- વિલંબ થી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણભર્યા દિવસ રહે.
  • વ્યાપારી વર્ગ:- મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક વિવાદોથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- મુલાકાત અશક્ય રહે.
  • નોકરિયાતવર્ગ:- સારી નોકરી પ્રાપ્ત થઈ શકે.
  • વેપારીવર્ગ:- ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
  • પારિવારિક વાતાવરણ:-મન મુટાવ ટાળવા.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો :- ઉલજન ચિંતા રખાવે.
  • નોકરિયાતવર્ગ :- સમાધાન કામ લાગે.
  • વેપારીવર્ગ:-આવક ઘટતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:- મનના ઓરતા અધૂરા જણાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:- ગૂંચવણ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક વિઘ્ન વિલંબ લખાવે.
  • પારિવારિક વાતાવરણ:-ઉદ્વેગ ચિંતા જણાઈ.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-વાત પાછળ ઠેલાતી જણાય.
  • પ્રેમીજનો:- કાનૂની સમસ્યા સતાવે.
  • નોકરિયાત વર્ગ:- અજંપો ચિંતા વરતાય.
  • વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ કામ આવે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- ચિંતાનો ઉપાય મળતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં ઉતાવળ ન કરવી.
  • વેપારી વર્ગ:- ભરોસો ભારે પડી શકે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રયત્નો વધારવા પડે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ