શુક્રવારે જાણો વૃષભરાશી કેવી રહશે મુશ્કેલી અને લક્ષ્મીજી કોનાપર થશે મહેરબાન

તારીખ ૦૩-૦૯-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- અગિયારસ ૦૭:૪૫ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૧૬:૪૩ સુધી.
  • યોગ :- વ્યતિપાત ૧૦:૧૦ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૪
  • સૂર્યાસ્ત :-૧૮:૫૨
  • ચંદ્ર રાશિ :- મિથુન ૧૦:૧૯ સુધી કર્ક
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

જીવંતિકા પૂજન,અજા એકાદશી (ખારેક),પર્યુષણ પ્રારંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- આપસી મતભેદ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સજાગ રહેવું લાભદાયક.
  • વેપારીવર્ગ:-અંતરાય ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- નાણાભીડ,આર્થિક પ્રશ્ન ચિંતા રખાવે.
  • શુભ રંગ :- લાલા
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પરંતુ સાવચેતી વર્તવી.
  • પ્રેમીજનો:- વિલંબ ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:- પ્રમોશન સંભવ.
  • વેપારીવર્ગ:- ખોટા સાહસથી દૂર રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- પ્રવાસનું આયોજન સાવચેતી જાળવવી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- મન દુઃખ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પરિવર્તન ના સંજોગ વર્તાય.
  • વેપારીવર્ગ:- આવકના સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.પ્રાસંગિક સંજોગ.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અશાંતિના વાદળ વિખરાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાન સાથે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- આંધળો વિશ્વાસ ન કરવો.
  • નોકરિયાત વર્ગ:- બઢતીના સંજોગ બને.
  • વેપારી વર્ગ:-કસોટી યુક્ત સમય.
  • પારિવારિક વાતાવરણ:- સમસ્યા સૂલજાવી શકો.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો :-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ :-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ :-ખર્ચ મા વૃદ્ધિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ઉલજન જણાય મુસાફરીની સંભાવના.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાવચેતી સાથે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય લાભમાં વિલંબથી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-સફળતામાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ આવે.
  • પ્રેમીજનો:-તકરાર ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વ્યાપારી વર્ગ:સાવચેતી પૂર્વક કાર્ય કરવા.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક.કૌટુંબિક બાબતથી આનંદ રહે.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:- નસીબના જોરે નોકરી સારી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારીનો પ્રશ્ન ચિંતા રખાવે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા જણાય.
  • લગ્નઈચ્છુક :-હાથમાંથી તક સરકતી જણાય.
  • પ્રેમીજનો :-પ્રતિકૂળ માહોલ રહે.
  • નોકરિયાતવર્ગ :- તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક લેતીદેતીમાં સાવચેતી વર્તવી.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-જતું કરવાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- વાદ વિવાદની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-જ્યાં છો ત્યાં જ જાળવી રહો.
  • વેપારીવર્ગ:-મહેનત રંગ લાવે ખરી.
  • પારિવારિકવાતાવરણ:-વિશ્વાસ ભરોસો વિચારીને કરવો.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પરિવારિક સમસ્યા સતાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
  • પ્રેમીજનો:- પ્રયત્ન મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:- તણાવ ચિંતા રહે.
  • વેપારીવર્ગ:- હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા ઊભી થતી જણાય.
  • શુભરંગ:- જાંબલી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-સમજી-વિચારીને નિર્ણય લેવો.
  • પ્રેમીજનો:- છળ કપટની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:- ચિંતા યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:- વિવાદથી દૂર રહેવું
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:૬