સોમવારે જાણો કઈ રાશિઓના ખૂલશે ભાગ્ય અને કોણે રહેવું પડશે વધુ સાવધાન
તારીખ ૧૩-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ શુક્લ પક્ષ
- તિથિ :- સાતમ ૧૫:૧૩ સુધી.
- વાર :- સોમવાર
- નક્ષત્ર :- અનુરાધા ૦૮:૨૬ સુધી.
- યોગ :- વિષ્કુંભ ૦૮:૫૧ સુધી. પ્રીતિ ૩૦:૫૪ સુધી.
- કરણ :- વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૨૬
- સૂર્યાસ્ત :-૧૮:૪૫
- ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ ગૌરી પૂજન,મહાલક્ષ્મી વ્રત આરંભ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત આસાન રહે.
- નોકરિયાત વર્ગ:-રાહતના સમાચાર મળે.
- વેપારીવર્ગ:-નાણાભીડ ની ચિંતા રહે.
- પારિવારિકવાતાવરણ:-ધીરજથી સાનુકૂળતા રહે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં અવરોધ રહે.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલી હલ થાય.
- વેપારીવર્ગ:-વિશ્વાસ ન રહેવું.
- પારિવારિકવાતાવરણ:- સામાજિક કામ અંગે સાવચેતી વર્તવી.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગુસ્સા આવેશ પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-કૌટુંબિક સમસ્યાઓ સતાવે.
- પ્રેમીજનો:-તણાવ બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે કામ બને .
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિક વાતાવરણ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંતર બનેલા રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનું સર્જન ન થાય તે જોવું.
- પ્રેમીજનો:-વિલંબના સંજોગ ની સમસ્યા.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક બોજ હળવો બને.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ મળે.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાય.
- પ્રેમીજનો :-ચિંતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ પ્રતિકૂળ રહે.
- વેપારીવર્ગ :-ભરોસો ભારે પડી શકે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાની તક.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
- પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ચિંતા બનેલી રહે.
- વેપારીવર્ગ:-વિવાદ ટાળવો.
- પારિવારિક વાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:વાણી વર્તનમાં ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બની રહે.
- પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે.
- નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
- વ્યાપારી વર્ગ:લેણદાર નો તકાદો રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
- લગ્નઈચ્છુક :-વાત છૂટતી જણાય.
- પ્રેમીજનો:-સાનુકૂળતા બનતી જણાય.
- નોકરિયાતવર્ગ:-કામકાજ માં સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-પ્રગતિ ની તક મળે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા નું સમાધાન મળતું જણાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક ટેન્શન હળવું બને.
- લગ્નઈચ્છુક :-ચિંતા હળવી બને.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાતવર્ગ :-સાવધાની વર્તવી.
- વેપારીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રહે.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મતભેદ ટાળવા.
- લગ્નઈચ્છુક :- ધીરજની કસોટી થાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
- વેપારીવર્ગ:-અવરોધ હટતા જણાય.
- પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામકાજ આગળ ધપાવી શકો.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાય નહીં તે જોવું.
- લગ્નઈચ્છુક :-વાતમાં અવરોધ સર્જાય.
- પ્રેમીજનો:-વિરહના સંજોગો બને.
- નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વધારવા જરૂરી.
- વેપારીવર્ગ:-ઉદ્વેગ અશાંતિનો અનુભવ થાય.
- પારિવારિકવાતાવરણ:-સાવધાની જરૂરી.નુકસાન અટકાવવું.
- શુભરંગ:વાદળી
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
- પ્રેમીજનો:-મનમુટાવ થાય.
- નોકરિયાત વર્ગ:-સમાધાનકારી બનવું.
- વેપારી વર્ગ:- પ્રયત્નો વધારવા પડે.
- પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સમસ્યાને હલ કરી શકો. વિવાદ ટાળવો.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૫