શું તમે જોયુ ‘દિલ બેચારા’નુ ટ્રેલર? જેમાં સુશાંત સિંહ રાજપૂતની ટી-શર્ટ પર લખેલા મેસેજની હાલમાં થઇ રહી છે બહુ ચર્ચા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમ છતાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર તેના ફેંસને ખુબ જ ઈમોશનલ કરી રહ્યું છે. ફેંસના ઈમોશનલી થવાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રીલીઝ થયાના ૨૪ કલાક પણ નથી થયાને અત્યાર સુધી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર ૨ કરોડ ૪૫ લાખ કરતા વધારે વખત યુ ટ્યુબ પર જોવાઈ ગયું છે.

Image Source

ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરમાં સુશાંત સિંહ રાજપુતના ડાયલોગ્સની સાથે જ સુશાંત સિંહએ જે ટી- શર્ટ પહેર્યું છે તે ટી- શર્ટ પર લખેલ મેસેજ પણસુશાંત સિંહ રાજપૂતના ફેંસને આકર્ષિત કર્યા છે. આપ સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરમાં જોઈ શકાય છે કે, સુશાંત સિંહ રાજપૂતના ટી- શર્ટ પર એક મેસેજ ‘HELP’ લખ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના ફેંસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુશાંત સિંહએ ફિલ્મ ‘દિલ બેચારા’ના ટ્રેલરમાં પહેરેલ ટી- શર્ટના સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના ફેંસ આ ટી- શર્ટનો મેસેજ જોઇને અંદાજ લગાવી રહ્યા છે કે, જાણે સુશાંત સિંહ રાજપૂત કહી રહ્યો હોય કે, સુશાંત સિહ રાજપૂતને મદદની જરૂરિયાત હતી.

Image Source

જોઈએ સુશાંત સિંહ રાજપુતના ફેંસના કેટલાક ટ્વીટસ!

સુશાંત સિંહ રાજપૂતની એક ફેન નૈના મેહરા ટ્વીટ કરતા કહે છે કે, ‘તે હસી રહ્યો છે પણ તેની ટી- શર્ટ દ્વારા કહી રહ્યો છે કે, ‘help’ #Dil
Bechara Trailer.

Image Source

જયારે સુશાંત સિંહ રાજપૂતનો એક ફેન સંદેશ નાર્નેવારે એટલા બધા ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર જોઇને એટલા ભાવુક થઈ ગયા છે કે, તેઓ
ફક્ત ‘No Words To Say….!’ આવી ટ્વીટ કરી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના એક અન્ય ફેંસ ટ્વીટ કરતા કહે છે કે, ‘તેની ટી- શર્ટ સમજાવી રહ્યું છે કે, તેની છેલ્લી ફીલીગ્ન્સ આવી હતી
તેને મદદની જરૂર છે.’

Image Source

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ૨૪ જુલાઈ, ૨૦૨૦ શુક્રવારના રોજ ડીજીટલ પ્લેટફોર્મ ડીઝની પ્લસ હોટ
સ્ટાર પર રીલીઝ થવા જઈ રહી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે અને
ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલરને સુશાંત સિંહ રાજપૂતના ફેંસ દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને સુશાંત સિંહ રાજપૂતની
ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર ફેંસને ખુબ જ ભાવુક કરી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત