તારક મહેતાની અંજલી ભાભીનો બિકીની અવતાર છે સુપર હોટ, ફોટા જોઈને તમે પણ જોતા જ રહી જશો
સુનયનાના સોશિયલ મીડિયા પર અમુક બિકીની ફોટા વાયરલ થઈ રહ્યા છે જેને એમને થોડા સમય પહેલા શેર કર્યા હતા. શોમાં હંમેશા શૂટ સલવારમાં દેખાતી સુનયનાને બિકીનીમાં જોઈને એમના ફેન્સ ચોંકી ગયા છે.
ટીવીના પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા લોકોનો ફેવરિટ શો છે. વર્ષોથી આ શો લોકોનું મનોરંજન કરતો આવ્યો છે. આ ટીવીનો અત્યાર સુધીનો સૌથી લાંબો ચાલનારો શો છે. શોમાં ઘણા પ્રકારના પાત્રો જોવા મળે છે જેનો પોતાનો અલગ અંદાજ હોય છે. શોમાં દેખાતા દરેક પાત્રને એક આદર્શ રૂપમાં જોવામાં આવે છે. એ જ પ્રકારનું પાત્ર કરે છે એક્ટ્રેસ સુનયના ફોજદાર. એ અંજલી ભાભીનો રોલ પ્લે કરે છે. શોમાં એ એક પરફેક્ટ હાઉસ વાઇફને રોલમાં દેખાય છે. પણ રિયલ લાઈફમાં એ ખૂબ જ બોલ્ડ છે.
હવે સુનયનાના સોશિયલ મીડિયા પર અમુક બિકીની ફોટા વાયરલ થઈ રહ્યા છે જે એમને થોડા સમય પહેલા શેર કર્યા હતા. શોમાં હંમેશા સલવાર શૂટમાં દેખાતી સુનયનાને બિકીનીમાં જોઈને ફેન્સ ચોંકી ગયા છે.વાત જાણે એમ છે કે સુનયના ફોજદાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. એવામાં એ ફેન્સ સાથે એ થોડા થોડા દિવસે પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ફોટામાં જોઈ શકાય છે કે એ પિંક તેમજ બ્લેક કલરની મોનોકોની બિકીનીમાં દેખાઈ રહી છે.
તસવીરોમાં, સુનયના સ્વિમિંગ પુલમાં એકથી લઈને એક પોઝ આપી રહી છે. તેની આ બોલ્ડ સ્ટાઇલને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણીની આ તસવીરો પર હજારો લાઈક્સ આવી ચુકી છે. સાથે જ ફેન્સ કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા શોમાં અંજલી મહેતાનું પાત્ર નેહા મહેતાએ ભજવ્યું હતું. પરંતુ થોડા સમય પહેલા તેણે શો છોડી દીધો હતો, ત્યારબાદ હવે સુનૈના આ પાત્ર ભજવી રહી છે. અંજલિ મહેતાના પાત્રને અપનાવવામાં સુનૈનાને જરાય સમય લાગ્યો નહીં. જ્યારે તે નવી નવી શોમાં આવી ત્યારે તેને બહુ ઓછા દર્શકોએ પસંદ કરી હતી, પરંતુ હવે તેણે પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે.
સુનૈનાએ આ વિશે કહ્યું હતું કે, ‘મારુ માનવું છે કે દર્શકોને પૂરો હક છે સારું અને ખરાબ બોલવાનો. આપણને જે પણ ફેમ મળે છે, તે તેમના કારણે છે. આવી સ્થિતિમાં, હું માનું છું કે જો આપણે તેમની પાસેથી અમારા વખાણ સાંભળી શકીએ, તો આપણે તેમના પ્રતિભાવો પણ લેવા જોઈએ. મને ખબર હતી કે ત્યાં સરખામણી થશે કારણ કે તે ખૂબ જ લોકપ્રિય શો છે અને આ પાત્ર પણ લોકોને ખૂબ પસંદ છે. આ પછી સુનૈનાએ કહ્યું હતું કે, ‘હું કહેવા માંગુ છું કે હું કોઈની જગ્યા લેવા આવી નથી. હું મારું પોતાનું સ્થાન બનાવવા માંગુ છું. હું ઈચ્છું છું કે દર્શકો મને પ્રેમ આપે અને મને એક અવસર આપે