25.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૫ -૦૬-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- અષાઢ,શુક્લપક્ષ
- તિથિ :- ચોથ,૦૮:૪૭ સુધી
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- આશ્લેષા
- યોગ :- હર્ષણ ૦૬:૫૬ સુધી,વજ્ર
- કરણ :- વિષ્ટિ ભદ્ર, ૦૮:૪૭, બવ
- સૂર્યોદય :- ૦૬:૦૦
- સૂર્યાસ્ત :-૧૯:૨૨
- ચંદ્ર રાશિ :- કર્ક ૧૨:૨૫ સુધી, સિંહ ૧૨:૨૫ થી ચાલુ
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- નિરાશા ટેન્શન માં થી બહાર આવી શકો.
સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળ તક.
લગ્ન ઈચ્છુક-યોગ્ય તક મળે. ઝડપી લેવી.
પ્રેમીજનો:-રીસામણા-મનામણા રહે. થોડો તણાવ રહે.
નોકરિયાત વર્ગ:-સર્વિસ ના કામ અંગે મુસાફરી થાય. સંભાળવું.
વેપારીવર્ગ:-ઓછા પ્રયત્નથી વધુ લાભ મળે.
પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નોનો ઉકેલ મળે.
શુભ રંગ:-સફેદ
શુભ અંક:-૪
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-મનોબળથી આગળ વધી શકો.
સ્ત્રીવર્ગ:-મતમતાંતર ન થાય તે જોવું
લગ્ન ઈચ્છુક:-મહત્ત્વની મુલાકાત સંભવ બને.
પ્રેમીજનો:-મનની મુરાદ બર આવે.
નોકરિયાત વર્ગ:-ખર્ચ-વ્યય થવાની સંભાવના.
વેપારીવર્ગ:-વ્યાવસાયિક મુશ્કેલીમાંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:-સુગમતા ભર્યું રહે.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:-૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ધાર્યું આયોજન થઇ ન શકે.
સ્ત્રીવર્ગ:-પારિવારિક કાર્યો હાથ ધરી શકો.
લગ્ન ઈચ્છુક:-મનની મુરાદ બર આવે.
પ્રેમીજનો:-મિલનની સાનુકૂળ તક મળે.
નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે ગૂંચ આવી શકે.
વેપારીવર્ગ:-ખોટા ખર્ચાઓ થી સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૨
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપની માનસિક સ્વસ્થતા જાળવવી.
સ્ત્રીવર્ગ:- ઘરકામ નો કાર્યભાર વધતો લાગે.તબિયત સાચવવી.
લગ્ન ઈચ્છુક:-લાભદાયી આયોજન. તક મળે તે ઝડપી લેવી.
પ્રેમીજનો :-ઉતાવળે આંબા ન પાકે. ધીરજ ધરવી.
નોકરિયાત વર્ગ :- પરિવારની સમસ્યા નું નિરાકરણ કરવું.
વેપારી વર્ગ:-લેન દેન માં ધ્યાન રાખવું.ગફલત થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-કર્જ થી સંભાળવું.
શુભ રંગ:-ભુરો
શુભ અંક:-૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-પોતાના નિર્ણય દરેક સમયે યોગ્ય ન હોય.
સ્ત્રીવર્ગ:-પરિવારમાં શુભ કાર્ય થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-યોગ્ય સમયની રાહ જોવી.
પ્રેમીજનો:-સફર ની સંભાવના રહે છે.મિલન થઈ શકે.
નોકરિયાત વર્ગ:-યોગ્ય કામકાજ મળી રહે.
વેપારીવર્ગ:- ઉતાર-ચઢાવ રહે.દિવસ શાંતિથી પસાર કરવો.
પારિવારિક વાતાવરણ:- નાની મુસાફરી શક્ય છે. વાહન ચલાવતા સંભાળવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- 7
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અનિચ્છનીય મિત્રોથી અંતર રાખવું.
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ રહી શકે. સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી થતી લાગે.
પ્રેમીજનો:- હરીફરી શકો છો, પરંતુ જગ્યા નો ખ્યાલ રાખવો.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે કામની ગુંચ થઈ શકે છે.
વેપારીવર્ગ:- એકંદરે દિવસ મધ્યમ રહે. નાણા નો ખોટો વ્યય ન થાય તે જોવું.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક :-૨
તુલારાશિ
વિદ્યાર્થીવર્ગ:- સામાજિક કાર્યોમાં જોડાઈ શકો.
સ્ત્રીવર્ગ:- મહત્વના કામો અંગે સાનુકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- મનનું ધારેલું શક્ય થતું લાગે.
પ્રેમીજનો:- આપની ચિંતા ફુર થાય. મિલન-મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:- પાણીના સંયોજન યુક્ત જગ્યાએ કામ મળી શકે.
વેપારીવર્ગ:- વ્યાવસાયિક કામો થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- મોજીલુ મળે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:-૬
વૃશ્ચિકરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન બપોર બાદ કરવું. શુભ રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ કાજ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં અડચણ અંગે વિચારણા થાય.
પ્રેમીજનો:- વિરહની વેદના થાય. સંભાળીને ચાલવું.
નોકરિયાત વર્ગ:- સહ કર્મચારી સાથે વિવાદથી સંભાળવું.
વેપારીવર્ગ:- વ્યાપાર થાય. પરંતુ આવકનો પ્રશ્ન સતાવે.
પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ ખરીદી થી સંભાળવું. ધીરજના ફળ મીઠા મળે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે ઘરના આંતરિક પ્રશ્નો સતાવે.
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોથી મતભેદ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- માનસિક સ્વસ્થતા રાખી ધીરજ રાખવી.
પ્રેમીજનો:- કેટલાક પ્રશ્નો થી દૂર રહેવું શુભ રહે.
નોકરિયાત વર્ગ:- કામના વધારે પડતા બોઝ નુ ભારણ રહે.
વેપારીવર્ગ:- ધારી ધરાકી ન મળે. નિરાશા રહે.
પારિવારિક વાતાવરણ:- અગત્યના કામ થઈ શકે.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક :-૧
મકરરાશિ
વિદ્યાર્થીવર્ગ:- કોલેજમાં સામાજિક કાર્યો અંગે વિચારી ને આગળ ચાલવું. મુશ્કેલી આવી શકે.
સ્ત્રીવર્ગ:- મતમતાંતર યુક્ત દિવસ પસાર થાય.
લગ્ન ઈચ્છુક:- સારા સમાચાર ની સહેલગાહે જઈ શકો.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે મતભેદો થી દૂર રહેવું.
વેપારીવર્ગ:- કર્જ થી સંભાળવું.
પારિવારિક વાતાવરણ:- સંપત્તિ સંબંધી ચિંતા. ખોટો ખર્ચ ટાળવો.
શુભ રંગ:- પીળો
શુભ અંક:-૭
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે માનસિક સ્વસ્થતા જાળવવી.
સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ થી બચવું.
લગ્ન ઈચ્છુક:-સાનુકૂળ તક ઊભી થાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત,પ્રવાસ અંગે ધાર્યું ન થાય.
નોકરિયાત વર્ગ:-અલગથી એક્સ્ટ્રા આવકની જરૂરત રહે.
વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચા અને સંતાનની ચિંતા સતાવે.
શુભ રંગ:-ભુરો
શુભ અંક:-૬
મીનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનની ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:-હિતશત્રુઓ વચ્ચે સાનુકૂળ તક સર્જી શકાય.
પ્રેમીજનો:-મનની મુરાદ બર ન આવે.
નોકરિયાત વર્ગ:-નોકરીના સ્થળે કાયદાકીય ગૂંચ રહી શકે.
વેપારીવર્ગ:-સાનુકૂળ તક. લાભની આશા રહે.
પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મકાન મિલકત વગેરે ની ચિંતા રહે. તબિયત સાચવવી.
શુભ રંગ :-વાદળી
શુભ અંક:-૫
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત