જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારીને ખાસ સાવધ રહેવું પડે
*તારીખ ૦૬-૦૧-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- ચોથ ૧૨:૩૩ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- શતતારા ૩૦:૩૨ સુધી.
- *યોગ* :- સિદ્ધિ ૧૫:૨૬ સુધી.
- *કરણ* :- વિષ્ટિ,બવ.
- *સૂર્યોદય* :-૦૭:૧૯
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૦
- *ચંદ્ર રાશિ* :- કુંભ
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* વિનાયક ચતુર્થી.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સ્નેહી સંબંધીનું આગમન થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ સર્જાય.
- *પ્રેમીજનો*:-લવ મેરેજ માટે સાનુકૂળતા.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધે.
- *વેપારીવર્ગ*:-સંજોગ સાનુકૂળ બને.
- *પારિવારિકવાતાવરણ*:- સ્નેહી મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક*:- ૪
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ ઉકેલવી.
- *લગ્નઈચ્છુક* :-વાત સુધરતી જણાઈ.
- *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-અટકતા નાણાં મળી રહે.
- *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
- *પારિવારિકવાતાવરણ*:- સ્થાયી સંપત્તિ નો પ્રશ્ન ઉકલતો જણાય.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-દુવિધા યુક્ત સંજોગ.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-ઉત્સાહ ઉમંગ ભર્યો સંજોગો રહે.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધારાની આશા જાગે.
- *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સૌ સારાવાના થઈ રહે.
- *શુભરંગ*:-વાદળી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-દુવિધાયુક્ત સંજોગ.
- *પ્રેમીજનો*:-કપટથી સાવધ રહેવું.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઊભી થાય.
- *વેપારી વર્ગ*:-કરજ રુણ લેવું પડે.
- *પારિવારિક વાતાવરણ*:-ઉલજન સમસ્યા યુક્ત દિવસ રહે.
- *શુભ રંગ*:-પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ યુક્ત દિવસ રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બની રહે.
- *પ્રેમીજનો* :-સમજદારી સાનુકૂળતા અપાવે.
- *નોકરિયાત વર્ગ* :-વ્યસ્તતા વધે.
- *વેપારીવર્ગ* :-સાવધાની સાનુકૂળતા આવે.
- *પારિવારિક વાતાવરણ*:-વાહન સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-મેરેજ માં વિલંબ રહે.
- *પ્રેમીજનો*:-ખોટું પ્રલોભનની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન-બઢતીના સંભાવના.
- *વેપારીવર્ગ*:- ચિંતા યથાવત રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:-૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:સંતાનનો પ્રશ્ન હલ થતો જણાય.
- *લગ્નઈચ્છુક* :-આંગણે અવસર જણાય.
- *પ્રેમીજનો*:-સાત્વિક પ્રેમ ના સંજોગો ઉજળા રહે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- *વ્યાપારી વર્ગ*:-સાવધ રહેવાથી સાનુકૂળતા.
- *પારિવારિક વાતાવરણ*:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અધિકાર ઉગ્રતા છોડવા.
- *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં રાહત ના અણસાર મળે.
- *પ્રેમીજનો*:- તણાવ તકરારની સંભાવના.
- *નોકરિયાતવર્ગ*:-સારી નોકરી મળી રહે.
- *વેપારીવર્ગ*:-અવરોધ દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-કેટલીક સમસ્યા હલ કરી શકો.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૧
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાતવર્ગ* :-કામકાજમાં સારો દિવસ રહે.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ સુધરે.
- *શુભરંગ*:-પોપટી
- *શુભઅંક*:- ૮
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા.
- *લગ્નઈચ્છુક* :-વાતનો દોર લંબાતો ચાલે.
- *પ્રેમીજનો*:-વિલંબથી મિલન-મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી થાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક આવક સુધરે.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ-પર્યટન ની સંભાવના.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૭
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
- *પ્રેમીજનો*:-સખત દેખરેખની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તકરારની સંભાવના.
- *વેપારીવર્ગ*:-સાનુકૂળ વ્યવસાય રહે.
- *પારિવારિકવાતાવરણ*:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
- *શુભરંગ*:-જાંબલી
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-અજંપો ચિંતા યથાવત રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ વરતાય.
- *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી ના સંજોગો બને.
- *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા બને.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૬