જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગને સંજોગ વધે
*તારીખ ૦૩-૦૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- એકમ ૨૦:૩૪ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૩:૩૪ સુધી.
- *યોગ* :- વ્યાઘાત ૨૫:૨૬ સુધી.
- *કરણ* :- કિસ્તુઘ્ન,બવ, બાલવ.
- *સૂર્યોદય* :-૦૭:૧૮
- *સૂર્યાસ્ત* :-૧૮:૦૮
- *ચંદ્ર રાશિ* :- ધન ૧૮:૫૩ સુધી. મકર
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા હળવી બને.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબ રખાવે.
- *પ્રેમીજનો*:-અવરોધના સંજોગ.
- *નોકરિયાત વર્ગ*:-ચિંતાયુક્ત દિવસ રહે.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
- *પારિવારિકવાતાવરણ*:- મહત્વના કાર્યોમાં સાનુકૂળતા બને.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સંજોગ વિપરીત જણાય.
- *લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્ન જરૂરી.
- *પ્રેમીજનો*:- મુલાકાત અંગે ધીરજ ધરવી.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગ.ચિંતા હટે.
- *વેપારીવર્ગ*:- ભાગીદારીમાં મતમતાંતર જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ વિપરીત ન બને તે જોવું.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૮
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મનમુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- સારા સમય ની રાહ જોવી.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-સકારાત્મક બનવું.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક ઉન્નતિના સંજોગ.
- *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના સાનુકૂળતા અપાવે.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતાનો ઉકેલ મળે.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ બનેલો રહે.
- *પ્રેમીજનો*:- વિલંબ વિરોધ ના સંજોગ.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બનતી જણાય.
- *વેપારી વર્ગ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
- *પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલી પાર કરી શકો.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૩
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથામાં રાહત જણાય.
- *લગ્નઈચ્છુક* :- સમાધાનકારી બનવું.
- *પ્રેમીજનો* :- વિઘ્ન અવરોધનાં સંજોગ.
- *નોકરિયાત વર્ગ* :- મનભેદ નિવારવા.
- *વેપારીવર્ગ* : ધીરજપૂર્વક નિર્ણય લેવો.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી બની રહે.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :- ચિંતા ઉલજનના સંજોગ.
- *પ્રેમીજનો*:-ગેરસમજ થવાની શક્યતા.
- *નોકરિયાત વર્ગ*:- આશા ફળતી લાગે.
- *વેપારીવર્ગ*:-કસોટી કારક સમય.
- *પારિવારિક વાતાવરણ*: પ્રયત્નો ફળદાયી બની રહે.
- *શુભ રંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:પારિવારિક સમસ્યા રહે.
- *લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મન મૂટાવ ટાળવા.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર ની ગૂચ સર્જાય.
- *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો.સાનુકૂળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ ચિંતાનું આવરણ રખાવે.
- *પ્રેમીજનો*:- નવી તકના સંજોગ.
- *નોકરિયાતવર્ગ*:- ઉપરીથી તકરારના સંજોગ ટાળવા.
- *વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરે. પ્રયત્ન સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-છુપા વિરોધી થી સાવધ રહેવું.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- *પ્રેમીજનો* :- મિલન મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાતવર્ગ* :- પ્રશ્ન હલ થતો જણાય.
- *વેપારીવર્ગ*:- પ્રતિકૂળતા ચિંતા બની રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સાથ સહકાર મળી શકે.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :-નિરાશા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- વિવાદ ટાળવો.
- *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
- *વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- ધીરજથી સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:- કર્મચારી ગણમાં ધ્યાન આપવું જરૂરી.
- *વેપારીવર્ગ*:- આર્થિક આયોજન કરવું.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી પુરવાર થતા જણાય.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૩
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
- *લગ્નઈચ્છુક* :- ચિંતાનો બોજ હળવો બને.
- *પ્રેમીજનો*:- મત મતાંતર નિવારવા.
- *નોકરિયાત વર્ગ*:- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકાય.
- *વેપારી વર્ગ*:- પ્રયત્નો સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-કઠિન કસોટી કારક સંજોગ.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૩