જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આજે વ્યવસાયને કારણે વિલંબ આવે

*તારીખ ૨૫-૦૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૦૭:૫૦ સુધી. આઠમ ૩૦:૨૭ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- ચિત્રા ૧૦:૫૫ સુધી.
  • *યોગ* :- ધૃતિ ૦૯:૧૩ સુધી. શૂલ ૩૦:૫૨ સુધી
  • *કરણ* :- બવ,બાલવ, કૌલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૩
  • *ચંદ્ર રાશિ* :- તુલા
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* કાલાષ્ટમી.આઠમ ક્ષય તિથિ છે. શ્રી રામાનંદાચાર્ય જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિકપ્રશ્ન હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *પ્રેમીજનો*:- કોઈ પ્રપ્રોઝ કરતું જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાનૂની સહાય મળી રહે.
  • *વેપારીવર્ગ*:-લેણદાર નો તકાડો વધે.
  • *પારિવારિકવાતાવરણ*:- ધીરજ નાં ફળ મીઠાં લાગે.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સમય વિપરિત બનતો જણાય.
  • *પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કર્મચારી ગણમા તકરાર ની સંભાવના રહે.
  • *વેપારીવર્ગ*:- હરિફ થી સાવધ રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો સફળ બનાવી શકો.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાનની ચિંતા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- કાનૂની અવરોધ થી સાવધાની રાખવી.
  • *નોકરિયાત વર્ગ*:-પગારની કટોકટી થી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઘટતિ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામ માં વિલંબ જણાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- વિરહ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે સાનુકૂળતા રહે.
  • *વેપારી વર્ગ*:-તક સંજોગ સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- માનસિક સ્વસ્થતા ટકાવવી.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્ને સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- અવસર નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ* :- લાપરવાહી છોડવી.
  • *વેપારીવર્ગ* :- ખર્ચ વ્યય નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધાની રાખવી.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ બની રહે.
  • *પ્રેમીજનો*:-અક્કડ વલણ છોડવું.
  • *નોકરિયાત વર્ગ*:- આકસ્મિક સંજોગ અંગે સાવધ રહેવું.
  • *વેપારીવર્ગ*:-સંજોગ નો સાથ સાનુકૂળતા આપે.
  • *પારિવારિક વાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:બોલચાલ વાણી વિચાર માં સાવધાની વર્તવી.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત બને.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સંજોગ રહે.
  • *વ્યાપારી વર્ગ*:આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતા નો બોજ હળવો બને.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા નાં વાદળ હટતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- તક સરકે તેવા સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
  • *નોકરિયાતવર્ગ*:- કાર્યભાર નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:- ચિંતા વ્યય નાં સંજોગ બને.
  • *પારિવારિક વાતાવરણ*:- અડચણ હલ કરી શકો.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રતિકુળતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
  • *નોકરિયાતવર્ગ* :- કાનૂની ગુંચ ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- ધારણાં મુજબ નાં બને.
  • *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મુસાફરી નાં સંજોગ રહે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા નું સમાધાન મળતું જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- અક્કડ વલણ ગૂંચ રખાવે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગ બને.
  • *વેપારીવર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-સાનુકૂળ સંજોગ બને.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સહયોગ મળી રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બનાવે.
  • *નોકરિયાત વર્ગ*:- મુસાફરી યુક્ત કાર્ય મળે.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન મુંજવણ દૂર કરે.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભદાયી આશાસ્પદ સંજોગ બને.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મુંજવણ યથાવત રહે.
  • *લગ્નઈચ્છુક* :- આશા ઠગારી બને.
  • *પ્રેમીજનો*:- સખતાઈ નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મુંજવણ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- સીઝનલ વ્યવસાય માં સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-તણાવ યુક્તિ માટે સકારાત્મક બનવુ.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૮