08.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૮-૦૫-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- બારસ ૧૭:૨૨ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૧૪:૪૮ સુધી.
- યોગ :- વિષ્કુંભ ૧૯:૫૯ સુધી.
- કરણ :- તૈતિલ.
- સૂર્યોદય :-૦૬:૦૬
- સૂર્યાસ્ત :-૧૯:૦૫
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિવાદની સંભાવના.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-વિરહ સંજોગ.
- નોકરિયાત વર્ગ:-કાનૂની અડચણ ની સંભાવના.
- વેપારીવર્ગ:-છલ થી સંભાળવું.
- પારિવારિકવાતાવરણ:- પારિવારિક સામાજિક સમસ્યાથી ચિંતા રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-જવાબદારી વધતી જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-ધાર્યું ના થતાં ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સરળતા રહે.
- વેપારીવર્ગ:- અગત્યના કામ થાય.
- પારિવારિકવાતાવરણ:- સ્નેહી,મિત્ર થી મનદુઃખ ની સંભાવના.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
- પ્રેમીજનો:-સખ્તાઈથી અવરોધ બને.
- નોકરિયાત વર્ગ:-અન્ય બાજી મારી જતું જણાય.
- વેપારીવર્ગ:-ઉધારીમાં સાવચેતી રાખવી.
- પારિવારિક વાતાવરણ:-ઉગ્રતા આવેશ પર કાબૂ રાખવો.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
- વેપારી વર્ગ:-સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બનતાં જણાય.
- લગ્નઈચ્છુક :-જીદ ખોટી જણાય.
- પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ :-મુશ્કેલીનો ઉપાય મળે.
- વેપારીવર્ગ :-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
- પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
- લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થાય.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાય અંગેના પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:-૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:સમસ્યામાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:-ગેરસમજ થી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-તક મળે તક ઝડપવી.
- વ્યાપારી વર્ગ:ઉલજનના સંજોગ બને.
- પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થાય.ગૃહવિવાદ ટાળવો.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાતવર્ગ:-સરકારી નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-બોજ હળવો બને.
- પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૮
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-મનોવ્યથા તંગદિલી રહે.
- પ્રેમીજનો :-ચિંતા યથાવત રહે.
- નોકરિયાતવર્ગ :-સાનુકૂળ સંજોગો બને.
- વેપારીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-કાર્યક્ષેત્રે વિકટતા ચિંતા રહે.
- શુભરંગ:-પોપટી
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ અંતરાય રહે.
- લગ્નઈચ્છુક :-શાંતિપૂર્વક રહેવું.
- પ્રેમીજનો:-અંતરાય યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-જવાબદારી સાચવવી હિતાવહ.
- વેપારીવર્ગ:- કસોટી કારક સમય.
- પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૨
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- વિપરીત સમય ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-ચિંતા યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
- વેપારીવર્ગ:-મુશ્કેલીનો ઉકેલ મળે.
- પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા અને શાંતિના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હોય ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-સાનુકૂળ તક ઊભી થાય.
- નોકરિયાત વર્ગ:-મનોકામના પૂર્તિ થાય.
- વેપારી વર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ ના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,