16.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૬-૧૨-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- દ્વિતીયા (બીજ) ૧૬:૫૬ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ૨૦:૦૬ સુધી.
યોગ :- વૃદ્ધિ ૧૮:૩૪ સુધી.
કરણ :- કૌલવ ૧૬:૫૬ સુધી. તૈતુલ ૨૮:૦૩ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૦
સૂર્યાસ્ત :-૧૭:૫૮
ચંદ્ર રાશિ :- ધન ૨૫:૫૦ સુધી. મકર ૨૫:૫૦ થી ચાલું.
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- ધનુર્માસ આરંભ, કમુરતા પ્રારંભ.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-વિલંબમાં સકારાત્મકતા બનતી જણાય.
પ્રેમીજનો:- સકારાત્મકતા યથાવત રહે.
નોકરિયાત વર્ગ:- અનિશ્ચિતતા બનેલી રહે.
વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય ની ચિંતા જણાય.
પારિવારિકવાતાવરણ:- નાણાકીય મુશ્કેલી,ખર્ચ વધે.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં વિખવાદ ટાળવા.
લગ્નઈચ્છુક:-સહ કર્મચારી જીવનસાથી બનવાની સંભાવના.
પ્રેમીજનો:- સહકર્મચારી સાથે ઘનિષ્ઠતા વધે.
નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ફૂલગુલાબી સંજોગની સંભાવના.
વેપારીવર્ગ:- ફૂલગુલાબી સમય સાથે સાનુકૂળતા બની રહે.
પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :-૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-વાતોમાં સકારાત્મકતાથી સાનુકૂળતા.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રયત્નો ફળદાયી બને.
વેપારીવર્ગ:- લેણદાર નો તકાદો વધતો જણાય.
પારિવારિક વાતાવરણ:- નવું કર્જ ઋણ મળવું મુશ્કેલ જણાય.
શુભરંગ:- નીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા માટે ધીરજ ધરવી.
લગ્નઈચ્છુક :- સર્વ સંમત સમાધાન સાનુકૂળતા બનાવે.
પ્રેમીજનો:-કાગડો દહીંથરું લઈ ગયો આ ઉક્તી વિચારવી શુભ રહેશે.
નોકરિયાત વર્ગ:-આજીવિકા માટે ઓછા પગારે કામ કરવું પડે.
વેપારી વર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.
પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ તક ઊભી થાય.
લગ્નઈચ્છુક :-વિલંબથી સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો :-મુલાકાત ની સમસ્યા હળવી બને.
નોકરિયાત વર્ગ :- ધારી નોકરી અંગે વિલંબ જણાય.
વેપારીવર્ગ :-સમસ્યાની સુધારા અંગે મહેનત જરૂરી રહે.
પારિવારિક વાતાવરણ:- સંપત્તિ કરજ ની ચિંતાનો હલ જરૂરી.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
લગ્નઈચ્છુક :-વાતો માં વિલંબના સંજોગ રહે.
પ્રેમીજનો:- વિપરીત સંજોગ.સંવાદિતા જાળવવી.
નોકરિયાત વર્ગ:-ગૃહજીવનથી દૂર નોકરી ની સંભાવના.
વેપારીવર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધ રહેવું.ચિંતા થાય.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૨
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- મૂંઝવણ યથાવત રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- કામ અંગે પ્રવાસ મુસાફરી થઈ શકે તે.
વ્યાપારી વર્ગ: વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં દરાર ન પડે તે જોવું.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગો સર્જાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ રહે.
નોકરિયાતવર્ગ:-બિનકાનુની કામમાં સંભાળવું હિતાવહ.
વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બની રહે.
પારિવારિક વાતાવરણ:-અજંપો દૂર થાય.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સહ પરિવાર મુસાફરી સંભવ.
લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા ના સંજોગ વરતાય.
પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં ઉલજન,સમસ્યા સતાવે.
વેપારીવર્ગ:- મહત્વના કાર્ય સંપન્ન થાય.
પારિવારિક વાતાવરણ:- પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.
શુભરંગ:- ગ્રે
શુભઅંક:- ૧
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-સામાજિક અવઢવ બનેલી રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યાનો ધીરજથી ઉકેલ મેળવવો.
પ્રેમીજનો:- પ્રેમ નામની પીપુડી વગાડનાર થી ચેતવું.
નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
વેપારીવર્ગ:- ભાગીદારીમાં સંભાળવું હિતાવહ.
પારિવારિકવાતાવરણ:-સંપત્તિ ઉપર કાનૂની કાર્યવાહીની સંભાવના સંભાળવું.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ અવસર લાવે.
પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય તક મળે.
નોકરિયાત વર્ગ:- હાથના કર્યા હૈયે ન વાગે તે જોવું.
વેપારીવર્ગ:- વિશેષ રોકાણ ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:- શુભ પ્રસંગ સંભવ.આર્થિક સંકડામણ રહે.
શુભરંગ:- વાદળી
શુભઅંક:-૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા નો પ્રશ્ન હલ થતો જણાય.
લગ્નઈચ્છુક :- સમાધાન યુક્ત પ્રયત્નો યોગ્ય અવસર લાવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા બનતી જણાય.
નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત વાતાવરણ અજંપો રખાવે.
વેપારી વર્ગ:- ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,