29.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૯-૧૧-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ
તિથિ :- ચતુર્દશી(ચૌદસ) ૧૨:૪૯ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- કૃતિકા ૩૦:૦૪ સુધી.
યોગ :- પરિઘ ૧૦:૦૯ સુધી
કરણ :- વણિજ ૧૨:૪૯ સુધી. વિષ્ટી ૨૫:૫૭ સુધી.
સૂર્યોદય :-૦૬:૫૯
સૂર્યાસ્ત :-૧૭:૫૫
ચંદ્ર રાશિ :- મેષ ૧૦:૦૨ સુધી. વૃષભ ૧૦:૦૨ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ :- વૈકુંઠ ચતુર્દશી વ્રતની પૂનમ,ત્રિપુરારી પૂર્ણિમા.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી તથા કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કરવી.અન્ય વર્ગના વિદ્યાર્થીઓએ પોતાનો અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- વાતાવરણ તણાવયુક્ત હોય સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં કંઈ ને કંઈ અડચણ નો સામનો કરવો પડે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થતા ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ:- આપે વાણીવિલાસ માં ધ્યાન આપવું.
વેપારીવર્ગ:- ઉછીના વ્યાજે કરજ મેળવવું પડે.
પારિવારિકવાતાવરણ:- પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ :-નારંગી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- થોડી રાહત સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક:-થોડી ધીરજ સલુકાઇથી વાત બની શકે.
પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા ચિંતા યુક્ત વાતાવરણ રહે.
વેપારીવર્ગ:- પ્રયાસો સફળ થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવા.
પારિવારિકવાતાવરણ:- ધીરજ થી સમય પસાર કરવો હિતાવહ.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક :- ૧
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- સ્નેહીનો સહયોગ મળે.
પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય તક બની રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:-વ્યવસાયિક ખર્ચ વધી શકે.
પારિવારિક વાતાવરણ:- અગત્યની બાબતે સમય સુધરતો જણાય.
શુભરંગ:- ક્રીમ
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા નો ઉકેલ સૂઝે.
લગ્નઈચ્છુક :- કેટલાક સમાધાન સાનુકૂળતા બનાવી શકે.
પ્રેમીજનો:-અતિ સમ્માન ઉગ્રતા મનમુટાવ રખાવે.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીથી ચિંતા ટળે.
વેપારી વર્ગ:- ધંધાના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે.
પારિવારિક વાતાવરણ:- મકાન વાહન બાબતે ફેર-બદલની સંભાવના.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.
પ્રેમીજનો :- અવરોધ હોય ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરી ની સંભાવના.
વેપારીવર્ગ :- વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.મનદુઃખ નો પ્રસંગ.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-અચાનક આવતો અવરોધ ચિંતા રખાવે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા રહે.
નોકરિયાત વર્ગ:-નોકરી સાથે કમિશન થી સારી આવક રહે.
વેપારીવર્ગ:- અડચણ માંથી માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:-પરિવારની સમસ્યાઓ ચિંતા રખાવે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ: નોકરી-વ્યવસાયમાં તથા દૈનિક કાર્યમાં સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અવરોધની સમસ્યા સતાવે.
પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે કામમાં અવરોધ ની સંભાવના.
વ્યાપારી વર્ગ: આવકના સ્ત્રોત અટકતા જણાય.
પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય સાથે નાણાભીડ મૂંઝવણ રખાવે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના સાનુકૂળતા બનાવે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી ઉલજન દૂર થતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત માં સાવચેત રહેવું.
નોકરિયાતવર્ગ:-સહ કર્મચારી સાથે તીવ્ર મતભેદ ની સંભાવના.
વેપારીવર્ગ:-સમસ્યા હોય ધીરજથી સમય પસાર કરવો.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- દૈનિક જીવનના કાર્યમાં સરળતા રહે.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતચીતમાં અવરોધની સંભાવના.
પ્રેમીજનો :- સામાજિક દરજ્જા નો ખ્યાલ રાખવો.
નોકરિયાતવર્ગ :- સમાધાન શક્ય રહે.
વેપારીવર્ગ:- વ્યાપાર વૃદ્ધિ ના પ્રયત્નો સાકાર થતાં જણાય.
પારિવારિક વાતાવરણ:-સારી આવક ઊભી થતા ચિંતા ટળે.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ સર્જાય.
લગ્નઈચ્છુક :-અન્ય વિકલ્પ સાનુકૂળ બનવાની સંભાવના.
પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત શક્ય.
નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા દૂર થતી જણાય.
વેપારીવર્ગ:-ભાગીદારીના કામમાં સાનુકુળતા.
પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૨
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી પડે.
લગ્નઈચ્છુક :-વિવાહ અંગે સમાધાન જરૂરી બને.
પ્રેમીજનો:- સખત તકેદારી હોય ચિંતા ઉચાટ રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે ચિંતાનું આવરણ જણાય.
વેપારીવર્ગ:- સરકારી અવરોધની સંભાવના.
પારિવારિકવાતાવરણ:-નાણાભીડ.મકાન વાહનના હપ્તાની ચિંતા રહે.
શુભરંગ:- લીલો
શુભઅંક:- ૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નોથી ઉચાટ બેચેની રહે.
લગ્નઈચ્છુક :-વિવાહ માટે પોતાનાથી નબળું પાત્ર મળવાની સંભાવના.
પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અડચણ રહે.
નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
વેપારી વર્ગ:- ભાગીદારીમાં મનદુઃખ ની શક્યતા.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:-5
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,