આ ત્રણ આરતીઓ દ્વારા કરો ગણેશ ભગવાનની પૂજા, મળશે એવા લાભ કે જાણીને રહી જશો દંગ

આ વર્ષે દસ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસથી શરૂ થયેલો ગણેશ મહોત્સવ અગિયાર દિવસ સુધી યોજાશે અને અનંત ચતુર્દશી ના દિવસે ભગવાન ગણેશ ને વિદાય સાથે એકવીસ સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ અગિયાર દિવસ સુધી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે વિવિધ વિધિઓમાં ઘરો, મંદિરો અને પંડાલોમાં પૂજા, ભોગ-આરતી, સિંદુર અને દુર્વાભિષેક જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

image soucre

પરંતુ બધું જ ગણપતિ બાપ્પાની આરતી સાથે સમાપ્ત થશે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કેટલીક જુદી જુદી ભાષાઓમાં ભગવાન ગણેશની આરતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે વિધિવત રીતે આ આરતીની સ્તુતિ કરો તો તમને ઘણા લાભ મળી શકે છે. ચાલો જાણીએ.

image soucre

આરતી : જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…

  • જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
  • માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
  • એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
  • મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
  • અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
  • બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
  • પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
  • લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
  • દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
  • કામના કો પૂરી કરો જગ બલિહારી ||
  • જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.
  • માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવ
  • જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.
  • માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવ
  • માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવ
  • માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવ…..
image soucre

આરતી : શેંદુર લાલ ચદ્યો અચ્છા ગજમુખકો

  • સિંદુર લાલ ચઢાયો અચ્છા ગજમુખ કો,
  • દોંડીલ લાલ બિરાજે સુત ગૌરીહર કો હાથ લીયે ગુડ લડ્ડુ સાંઈ સુખવર કો,
  • મહિમા કહે ના જાયે લાગત હું પદ કો…
  • જય દેવ જય દેવ… જય દેવ જય દેવ…
  • જય દેવ જય દેવ જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
  • ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
  • જય દેવ જય દેવ
  • ભાવભગત સે કોઈ શરણાગત આવે,
  • સંતતિ સંપતિ સબહી ભરપુર પાવે,
  • ઐસે તુમ મહારાજ મોકો અતી ભાવે,
  • ગોસાવી નંદન નિશદીન ગુન ગાવે… જય દેવ જય દેવ…
  • જય દેવ જય દેવ… જય જય જી ગણરાજ વિધ્યાસુખદાતા,
  • ધન્ય તુમ્હારો દર્શન મેરા મન રમતા.. જય દેવ જય દેવ…
image soucre

આરતી- સુખકર્તા દુખહર્તા…

  • સુખકર્તા દુખહર્તા વારતા વિઘ્નાચી
  • નુર્વી પુર્વિ પ્રેમ ક્રુપા જયાચી
  • સર્વાંગી સુંન્દર ઉટી શૅંન્દૂરાચી
  • કાન્તિ જલ્કે માલ મુક્તાફલાંન્ચી
  • જયદેવ જયદેવ જય મંગલમુર્તિ
  • દર્શનમાત્રે મનકામના પુરર્તી
  • જયદેવ જયદેવ
  • રત્નખચિત ફરા તુજ ગૌરિકુમરા
  • ચંન્દનાચી ઉટી કુમકુમકેશરા
  • હિરેજડિત મુકુટ શોભતો બરા
  • રણઞૂણતી નુપુરે ચરણી ઘાગરિયા
  • જયદેવ જયદેવ જય મંગલમુર્તિ
  • દર્શનમાત્રે મનકામના પુરર્તી
  • જયદેવ જયદેવ
  • લંમ્બોદર પિતાંમ્બર ફણિવરવંદના
  • સરલ સોંડ વક્રતુન્ડ ત્રિનયના
  • દાસ રામાચા વાટ પાહે સદના
  • સંકટી પાવાવે નિર્વાનિ રક્ષાવે સુરવર વંદના
  • જયદેવ જયદેવ જય મંગલમુર્તિ
  • દર્શનમાત્રે મનકામના પુરર્તી
  • જયદેવ જયદેવ