આ વસ્તુઓથી સજાવો તમારું ઘર, ધનલાભની સાથોસાથ આવશે બરકત, જાણો આ વાસ્તુ ટીપ્સ…

વાસ્તુનાં સરળ ઉપાય અપનાવીને ઘરની થશે પ્રગતી :

image source

કોઈ પણ ઘરમાં વસ્તુની દિશાને ઘણું મહત્વ આપનાવામાં આવે છે. ઘરની અલગ અલગ દિશા વસ્તુના વિભિન્ન દ્રશ્યો
દર્શાવે છે. તેની હિસાબે ઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બે પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બંને ઉર્જાને સંતુલિત કરવી ઘણી મહત્વની છે.તેથી આપણને ઘરમાં સકારાત્મક ઉર્જા મેળવવા માટે ઘણી દિશામાં આ હલકી વસ્તુ રાખવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ અવરોધ વગર સકારાત્મક ઉર્જા આવે. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. તેથી ઘણી દિશામાં આપણે ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. આજે આપણે જાણીએ કે વસ્તુના એવા કેટલાક નિયમો વિષે કે તેનાથી તમારા ઘરમાં બરકત રહેશે.

ઘરમાં ફર્નીચર આવી રીતે રાખવું જોઈએ :

image source

વાસ્તુ પ્રમાણે તમારે ઘરના હોલમાં ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશામા રાખવું શુભ મનાય છે. જે ફર્નીચર આપણે બેસતા હોઇએ તેને એવી રીતે રાખવું જોઈએ કે લોકો તેના પર બેસે ત્યારે તેનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામા રહે. આપના ઘરમા આ બંને દિશાને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશામા મોં રાખીને બેસવું શુભ મનાય છે.

તમાર બેડરૂમ નું વસ્તુ :

image source

તેમાં બેડરૂમને લાગતા પણ ઉપાય દર્શાવાયા છે. તેના હિસાબે તમારે આ રૂમમાં તમારો પલંગ દક્ષિણ અથવા પશ્ચિમ
દિશામાં રાખવો જોઈએ. આવું કરવાથી ઊંઘ સારી આવે છે અને ઘરના માલિકની ઉમર વધે છે. ક્યારેય ભૂલથી પણ દક્ષિણ દિશામાં પગ રાખીને ન શુંવું જોઈએ. આવું કરવાથી તમને ખરાબ સપનાઓ આવે છે. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

આ દિશામાં તમારે તિજોરી રાખવી જોઈએ :

image source

ઘરમાં આપને કીમતી વસ્તુ કે ઘરેણા અને બીજી કીમતી વસ્તુને કબાટ અથવા તિજોરીમાં રાખીએ છીએ. વાસ્તુ પ્રમાણે
તમારે તમારા કબાટ અને તિજોરીનું મુખ એવી રીતે રાખવું જોઈએ કે તેનું મુખ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય.
ઘરમાં પૈસા રાખવાનું સ્થાન આ બંને દિશામ રાખવું જોઈએ. તેનાથી ઘરમાં બરકત આવે છે.

ઘરમાં ડાયનીંગ ટેબલ આ દિશામાં રાખવું જોઈએ :

image source

વાસ્તુ પ્રમાણે તમારે ઘરનું ડાયનીંગ ટેબલ આવી રીતે રાખવું જોઈએ કે તે ઘરના ઉત્તર અને પશ્ચિમ ખુણામાં હોય. તમારે આ ટેબલને રસોડાની બાજુમાં આખવું હોય ત્યારે પણ તમારે આ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ટેબલને હોલના ખુણામાં પણ રાખે છે ત્યારે પણ આ દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેની દિશામાં કોઈ ફેરફાર કરવો નહિ.

સ્ટડી રૂમનું વસ્તુ :

image source

તમારા ઘરમાં સ્ટડી રૂમ છે તો તમારે તેને વસ્તુના હિસાબે તમારે સ્ટડી ટેબલને ઉત્તર કે પૂર્વ દિશામ રાખવું જોઈએ. આવું કરવાથી બાળકોનું ધ્યાન વાંચવામ રહે છે. તેનાથી તમની યાદશક્તિ પણ વધે છે. તેની સાથે તમને સ્પર્ધાત્મક પરિક્ષામ પણ તમને સફળતા મળે છે.

ઘરમાં એક્વેરિયમ રાખવું હોય તો આ દિશામ રાખવું જોઈએ :

તમારે ઘરમાં એક્વેરિયમ રાખવું હોય ત્યારે તેને આ દિશામાં રાખવું જોઈએ. તમારે તેને ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તમે ઈચ્છો તો ઉત્તર પૂર્વ દિશાના પણ રાખી શકાય છે. આવું કરવાથી તમને ઘણા લાભ થાય છે. આ દિશા પાણીના હિસાબે ઘણી સારી માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ