હે ભગવાન હવે ક્યાં જવું….કોરોના કાળમાં હવે આ રોગની ખૂટી પડી દવા, દર્દીઓને પડી રહી છે મુશ્કેલીઓ, સગાં-વ્હાલાં થયા દોડતા

સુરત નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલની સમકક્ષ બનાવવાની વાત સરકાર કરે છે પણ સિવિલમાં હાલમાં કેટલીક મહત્વની દવાની અછતને લીધે દર્દીઓએ ખાનગી સ્ટોરમાંથી પૈસા ખર્ચીને દવા લેવાની નોબત ઉભી થઇ હોવાનું જાણવા મળે છે. સુરત સિવિલ હોસ્પિટલને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે ગરીબ લોકોને બહારથી પૈસા ખર્ચીને ખાનગી મેડિકલ સ્ટોર પરથી દવા મેળવવાનો વારો આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની કેટલીક દવાની અછત હોવાનું જાણવા મળ્યું છે.

સુરત સિવિલમાં મહત્વની દવાઓની અછત

image source

હોસ્પિટલમાં એસીટોજોલેમાઇટ,એમાયસ્ટાપ્લીન,કાર્બામેપાઝીનની અછત સર્જાઈ છે અન્ય દવાઓ જેવી કે કાર્બામેઝોલ, એસાયક્વોવીર, બીસ્કાડીલ, DECE દવાની પણ ખોટ વર્તાઈ રહી છે. હોસ્પિટલમાં ખાસ કરીને ડાયાબીટસની ગ્લીમપીસીડીન, મેટફોરમીન અને બ્લડ પ્રેશરની ટેલમીસાટન દવાની અછતને લીધે ઘણી તકલીફ પડી રહી છે.

દર્દીઓએ બહારથી પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત

image source

મહત્વનું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ચામડીના રોગોની તકલીફ અને એલર્જી થતી હોય છે. ચામડીની તકલીફ સારવાર માટે ઉપયોગમાં લેવાતી એસાઇકોવિર, કલામીન લોશન અને ડી.ઇ.સી.ઇ દવાની અછતથી મુશ્કેલી ઉભી થઇ છે. તો બીજી તરફ માનસિક તકલીફ ધરાવતા દર્દીઓની એસીટોઝેલેમાઇન, એમાઇસ્ટાપલીન, કાબામેપાજીન, કાબામેજોલ તો કિડનીની તકલીફમાં ફુસેમાઇડ, કોલેસ્ટોરની રોઝુવેસ્ટીન જ્યારે હૃદય રોગની આઇસો સોરબીટેટ્રે અને હાડકા મજબુત માટેની કેલસી ફેરોલ સહિતની દવાની અછત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ચામડીના રોગ અને વાઇરલ ઇન્ફેક્શનની દવાની અછત, તો મૂત્રાશયના રોગ માટેની કુસેમાઇડ દવાની પણ અછત સર્જાઈ છે, સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગ માટેની આઈસોસ્પોબીટ્રેટ, રોજુવેસ્ટીન જેવી દવાઓ પણ નથી મળી રહી, તો બીજી તરફ ડાયાબીટીસની ગ્લીસીડીન અને મેટફોર્મિકની પણ ભારે અછત જોવા મળી રહી છે. દવાઓની અછતને કારણે દર્દીઓએ ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે.

પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત

image soucre

આમ તો સુરત નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલોની સમકક્ષ બનાવવાની વાતો કરવામાં અને બ્લડ પ્રેશરની ટેલમીસાટન દવાની અછતને લીધે ઘણી તકલીફ પડી રહી છે. ચોમાસાની તું શરૃ થઇ હોવાથી અમુક વ્યકિતઓને ચામડીની તકલીફ અને એલર્જી થતી હોય છે. ચામડીની તકલીફની એસાઇકોવિર, કલામીન લોશન અને ડી.ઇ.સી.ઇ દવાની અછતથી મુશ્કેલી ઉભી આવે છે પરતું હોસ્પિટલમાં દવાની ભારે અછત સર્જાતા હોસ્પિટલ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે હાલ આ દવાની જરૂરિયાતવાળા ગરીબ દર્દીઓને હાલ બહારના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત ઉભી થઇ છે. ગરીબોની બેલી મનાતી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની કેટલીક દવાની અછત હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને ડાયાબીટસની ગ્લીમપીસીડીન, મેટફોરમીન થઇ છે. માનસિક તકલીફ ધરાવતા દર્દીઓની એસીટોઝેલેમાઇન, એમાઇસ્ટાપલીન, કાબામેપાજીન, કાબામેજોલ તો કિડનીની તકલીફમાં ફુસેમાઇડ, કોલેસ્ટોરની રોઝુવેસ્ટીન જ્યારે હૃદય રોગની આઇસો સોરબીટેટ્રે અને હાડકા મજબુત માટેની કેલસી ફેરોલ સહિતની દવાની અછત હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. આ દવાની જરૃરીયાતવાળા ગરીબ દર્દીઓને હાલ બહારના મેડિકલ સ્ટોર પરથી પૈસા ખર્ચીને દવા લાવવાની નોબત ઉભી થઇ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!