ઘોર કળિયુગ: અમદાવાદમાં બન્યો વિચિત્ર કિસ્સો, પતિએ પત્નીને જ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે…‘તું મારા મોટાભાઈ સાથે અને ભાભી મારી સાથે શરીર સંબંધ માણશે’

કળિયુગમાં માણસ કોણ જાણે ક્યાં જઈને પહોંચશે,, પતિએ પત્નીને કહ્યું- ‘તું મારા મોટાભાઈ સાથે અને ભાભી મારી સાથે શરીર સંબંધ માણશે’

image source

કળિયુગમાં કોઈ દિવસ ન સાંભળ્યું હોય એવું અને ન જોયું હોય એવું જોવા મળે તો એમાં કોઈ નવાઈ નથી. એમાંય વાઈફ સ્વેપિંગ શબ્દ જ આપણને જ્યારે ખૂબ જ નિમ્ન લાગે ત્યારે વાઈફ સ્વોપિંગનો ‘શોખ’ હવે અતિ-સમૃદ્ધ પરિવાર પૂરતો મર્યાદિત નથી રહ્યો.

image source

અમદાવાદના ઘાટલોડિયાના ચાણક્યપુરીમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના પતિ, જેઠ, નણંદ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને તેને આરોપ મૂક્યો છે કે દહેજ લાવવા માનસિક ત્રાસ, મારઝૂડ ઉપરાંત તેનો પતિ વારંવાર તેને એવું દબાણ કરતો હતો કે, ‘તારે મારા મોટાભાઈ સાથે અને ભાભી મારી સાથે સેક્સ માણશે’. છેવટે યુવતીથી આ બધું સહન ન થતા તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ કરેલી સોલામાં રહેતી મહિલાએ એવો આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને જેઠ તેને માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ અને જેઠે આ મહિલાને વાઈફ સ્વોપિંગ કરવાનું પણ કહ્યું હતું.

image source

આ મહિલાએ આગળ જણાવ્યું હતું કે પતિએ તેને સ્પષ્ટ કહ્યું હતું કે તેને તેના જેઠ સાથે સેક્સ કરવાનું અને તે તેની ભાભી સાથે સેક્સ કરશે. પરંતુ મહિલાએ આ બાબતે મનાઈ કરતાં તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. વાત અહીંયાંથી અટકી જતી નથી, એઆ મહિલા પાસે વધુ દહેજ પણ માગવામાં આવતું હતું.

આ પીડિત મહિલાનો જેઠ ખરાબ ઈરાદા થી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

image source

ફરિયાદ નોંધાવનાર ૩૪ વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ ૨૦૦૯માં ચાણક્યપુરી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. તેણીને સંતાનમાં બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે. વર્ષ ૨૦૧૭માં આ મહિલાના સસરાનું મૃત્યુ થયું ત્યારે તેનો પતિ વિદેશ હતો પણ તે પરત ભારત આવી ગયો હતો. એ પછી મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક કહેતા કે તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે

વાઈફ સ્વેપિંગથી અજાણ આ યુવતીએ જ્યારે એ વિશે પૂછ્યું ત્યારે તેના પતિએ કહ્યું કે તેને તેના ભાઈ એટલે કે જેઠ સાથે સેક્સ કરવાનું અને ભાઈની પત્ની સાથે મારે એટલે કે એક બીજાની પત્નીઓ બદલીને સેક્સ કરવાનું. જેથી મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડતા બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

image source

પીડિતાએ આગળ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં મહિલા અમદાવાદ આવી ત્યારે જેઠે જાતીય માગણી કરતા તેના શરીરે ખરાબ દાનતથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ૨૦૧૩માં મહિલાનો પતિ નાઇજીરિયાના લાગોસ ખાતે નોકરી માટે ગયો હતો ત્યારે પૈસા મુદ્દે ત્રાસ આપતો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!