જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને માનસિક અજંપો દુર થાય
*તારીખ ૧૧-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- દશમ ૧૩:૫૪ સુધી.
- *નક્ષત્ર* :- મૃગશીર્ષ ૩૦:૩૮ સુધી.
- *વાર* :- શુક્રવાર
- *યોગ* :- વૈધૃતિ ૧૯:૪૯ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૭:૧૩
- *સૂર્યાસ્ત* :-૧૮:૩૩
- *ચંદ્ર રાશિ* :- વૃષભ ૧૭:૦૭ સુધી. મિથુન
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા હળવી બને.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળે.
- *પ્રેમીજનો*:-મર્યાદા સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-સંઘર્ષ સફળ બને.
- *વેપારીવર્ગ*:-સંયમિત આશા ફળતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- માનસિક અજંપો દૂર થાય.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સકારાત્મકતા થી સાનુકૂળતા.
- *લગ્નઈચ્છુક* :- તક સફળ થતી જણાય.
- *પ્રેમીજનો*:-સફળતામાં વિલંબ.
- *નોકરિયાત વર્ગ*:-તણાવમુક્તિ શક્ય રહે.
- *વેપારીવર્ગ*:- પ્રયત્ન સફળ બને.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
- *શુભ રંગ*:-વાદળી
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યા હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
- *પ્રેમીજનો*:-નવી તક ના સંજોગ.
- *નોકરિયાત વર્ગ*:-મહેનતનું ફળ મળતું લાગે.
- *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-કરજ ઋણ અંગે ચિંતા વધે.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૨
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-દિવસ શાંતિથી પસાર કરવો.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થાય.
- *પ્રેમીજનો*:- પ્રયત્નો ફળે.
- *નોકરિયાત વર્ગ*:-વિરોધી થી સાવધ રહેવું.
- *વેપારી વર્ગ*:- મૂંઝવણભર્યા સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-ખટપટથી સાવધ રહેવું.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સંજોગો વિપરીત રહે.
- *પ્રેમીજનો* :-ટેન્શન દૂર થાય.
- *નોકરિયાત વર્ગ* :-તક ગુમાવવી નહીં.
- *વેપારીવર્ગ* :- પ્રયત્નો સફળ બને.
- *પારિવારિક વાતાવરણ*:-ધારણા મુજબ ફળ મળવું મુશ્કેલ.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબતે આનંદ રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના બને.
- *પ્રેમીજનો*:-નમ્રતા સાનુકૂળતા બનાવે.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજની ગૂંચવણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:-ભાગ્ય યોગે સ્નેહીનો સહયોગ મળે.
- *શુભ રંગ*:-ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
- *પ્રેમીજનો*:-પ્રિયજનથી મિલન થાય.
- *નોકરિયાત વર્ગ*:-સંજોગ યથાવત રહે.
- *વ્યાપારી વર્ગ*:આર્થિક સમસ્યા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થતાં જણાય.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
- *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
- *નોકરિયાતવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
- *વેપારીવર્ગ*:-ધારણા મુજબ ન બને.
- *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ સુધરે.મનની મૂંઝવણ દૂર થાય.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૩
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ઉતાવળ આવેશ પર કાબૂ રાખવો.
- *લગ્નઈચ્છુક* :-વધુ પ્રયત્નો જરૂરી.
- *પ્રેમીજનો* :-મુલાકાત સાનુકૂળ રહે.
- *નોકરિયાતવર્ગ* :-મુશ્કેલી પાર કરી શકો.
- *વેપારીવર્ગ*:-હરીફથી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:-૪
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વ્યથા ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-મુલાકાત થી આશા બંધાય.
- *પ્રેમીજનો*:-સરળતા થી મુલાકાત થાય.
- *નોકરિયાત વર્ગ*:-અડચણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:-કાયદાકીય બાબતો નો ઉકેલ મળે.
- *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા દૂર થાય.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
- *પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
- *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
- *પારિવારિકવાતાવરણ*:-અવિચારી ખર્ચ ટાળવા.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:- ૫
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગૂંચવણ રહે.
- *લગ્નઈચ્છુક* :-અડચણ રહે.
- *પ્રેમીજનો*:-ઈગો મૂંઝવણ રખાવે.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા દૂર થતી જણાય.
- *વેપારી વર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:-૧