મિલ્ખા સિંહ સહિત આ અનેક કપલ્સે થોડા જ દિવસોમાં ગુમાવ્યા જીવનસાથી, જેમાં એકની કરુણતા તમને પણ રડાવી દેશે

ભારતના મહાન દોડવીર મિલખા સિંઘ તેમની પત્ની નિર્મલ કોરના મૃત્યુના પાંચ દિવસમાં દમ તોડયો હતો. બંનેના નિધન કોરોનાવાયરસ ના કારણે થયા હતા. હમ હમારી એ દેશભરને પોતાની ચપેટમાં લીધું છે આ વાયરસના કારણે માત્ર ઓઇલ ખાસી અને તેની પત્ની એ જ જીવ ગુમાવ્યો નથી પરંતુ એવા અન્ય સંપત્તિ પણ છે જેવું દર્શકો થી એકબીજાની સાથે રહ્યા પરંતુ કોરોનાવાયરસ ના કારણે તેમના જીવનનો અંત આવ્યો.

image source

મિલ્ખા સિંહ સહિત છે જેમણે પોતાના જીવનસાથીના મૃત્યુના થોડા જ દિવસોમાં દુનિયાની અલવિદા કહી દીધું છે. કોરોના વાયરસ સામે 91 વર્ષના મિલ્ખા સિંહે લાંબી લડાઈ લડી પરંતુ શુક્રવારે ચંદીગઢમાં તેઓ કોરોનાવાયરસ સામે પોતાનું જીવન હારી ગયા. તેમના પત્નીનું નિધન પાંચ દિવસ પહેલાં જ કોરોનાવાયરસ ના કારણે થયું હતું. મનોવૈજ્ઞાનિકો આવી ઘટનાને બ્રોકન હાર્ટ સિંડ્રોમ કહે છે. જેમાં જીવન સાથેના મૃત્યુના થોડા જ દિવસોમાં અન્ય વ્યક્તિ પણ મૃત્યુ પામે છે.

મિલ્ખાસિંહ નિધન શુક્રવારે થયું હતું જ્યારે તેમના પત્ની અને રાષ્ટ્રીય વોલીબોલ ખેલાડી રહી ચૂકેલા નિર્મલ કૌરનું નિધન 13 જૂને થયું હતું. તેમના લગ્ન 58 વર્ષ પહેલા થયા હતા તેઓ એકબીજાને 65 વર્ષ પહેલાં પહેલી વાર મળ્યા હતા તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.

image source

જોકે આ રીતે થોડા જ દિવસમાં મૃત્યુ પામનાર દંપતીઓમાં મિલ્ખા સિંહ અને નિર્મલ કૌર એકમાત્ર નથી રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ આવું જ થયું છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયા અને તેમના પત્ની શાંતિ પહાડિયા નું મૃત્યુ પણ થોડા જ દિવસોમાં અંતરાલમાં થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી નું નિધન ગુડગાંવમાં 20ના રોજ થયું હતું જ્યારે તેમનાથી બે વર્ષ નાના તેમના પત્નીનું નિધન તે જ હોસ્પિટલમાં ત્રણ દિવસ બાદ થયું.

વરિષ્ઠ પત્રકાર કલ્યાણ બરુઆ અને નીલાક્ષી ભટાચાર્ય નું મૃત્યુ પણ મે મહિનામાં ગુડગાંવની હોસ્પિટલમાં થયું હતું તેમનું નિધન પણ એકબીજા થી ત્રણ દિવસના અંતરાલ માં થયું હતું.

image source

આવી ઘટનાઓમાં મનોચિકિત્સકો નું કહેવું છે કે જ્યારે દંપતી એક સાથે કોરોના સંક્રમિત થયા હોય તેવામાં જો એક વ્યક્તિનું મૃત્યુ થાય અને બીજી વ્યક્તિ રિકવરી મોડ માં હોય તો તેને જીવનસાથીના મૃત્યુની ખબર તેની તબિયત સ્થિર થયા બાદ આપવી જોઈએ. કારણકે જ્યારે શરીર શારીરિક રીતે નબળું હોય ત્યારે જો ખબર પડે કે જીવનસાથી નું મૃત્યુ થયું છે તો તે વ્યક્તિ માનસિક રીતે પણ તૂટી જાય છે તેવામાં તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ થઈ શકે છે. વર્ષો સુધી એકબીજાની સાથે રહ્યા બાદ જ્યારે જીવન સાથે નું મૃત્યુ થયાની ખબર પડે છે તો બીજો પાર્ટનર પણ દુઃખી થઈ જાય છે જેના કારણે રિકવરી પર પણ અસર થાય છે.

જીવનસાથીના નિધનની ખબર તેના પાર્ટનરને બ્રોકન હાર્ટ સિન્ડ્રોમથી ગ્રસિત કરી દે છે આવી સ્થિતિમાં દર્દી માનસિક તાણ અને વધુ પડતો ભાવુક થઈ જાય છે. વર્ષો સુધી જેની સાથે રહ્યા હોય તેમના નિધનના સમાચારથી બીજી વ્યક્તિ તણાવમાં આવી જાય તે સ્વાભાવિક છે. આવી છે તેમાં પત્નીના મૃત્યુ બાદ પતિનું મૃત્યુ થવાનું જોખમ ૧૮ ટકા વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!