‘MS Dhoni નામ છે નહી લાગણી છે’ મેચ ફિનિશ કરતા સમયે રડતી બાળકીનો ફોટો થયો વાયરલ
આઈપીએલ ૨૦૨૧ (IPL 2021) ના પહેલા કવોલિફાયર (Qualifier 1) માં એમ એસ ધોની (MS Dhoni) પોતાના જુના એન્ગમાં જોવા મળ્યા. માહીના આ અવતારની ફેંસ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટનએ વિનિંગ શોટ લગાવીને પોતાની ટીમને એકવાર ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોચાડી દીધી.
૭મા નંબરે ઉતરીને અપાવી જીત.
ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ના આઉટ થતા જ એમ એસ ધોની (MS Dhoni)૭મા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યા. તે સમયે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો સ્કોર ૧૪૯/૫ હતો. કેપ્ટન કુલએ ફક્ત ૬ બોલમાં 3 ચોક્કા અને ૧ સિક્સની મદદથી ૧૮ રન બનાવી દીધા.
After Seeing ” #Dhoni Finishes of him Style ” 🥺❤️
Day Made.. Another Cup Loading for Our All Time Best Captain and Finisher Dhoni.. #CSK pic.twitter.com/sobKrpyEHc
— T F C (@TFC_Back) October 10, 2021
માહી છે તો સંભવ છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, દિલ્લી કેપિટલ્સ (Delhi Capitals) આ મેચ જીતી જશે, પરંતુ એમ એસ ધોની (MS Dhoni) એ અસંભવને સંભવ બનાવી દીધું અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ને ચોક્કા લગાવીને યાદગાર જીત આપવી દીધી.
ધોનીને જોઈને ભાવુક થઈ ગઈ બાળકી.
Hapieee Tears 😥😥#Dhoni #CSKvsDC pic.twitter.com/DcD650logS
— Big Fan Of THALA ♥ (@ImNj02) October 10, 2021
એમ એસ ધોની (MS Dhoni) જયારે મેદાનમાં ચોક્કા છક્કા લગાવી રહ્યા હતા. તો સ્ટેડીયમના સ્ટેન્ડસમાં એક એક નાની બાળકી ખુબ જ ભાવુક થઈ ગઈ, તેઓ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની જર્સી પહેરેલ છે. યેલો આર્મીને જીતતા જોઈને તેની આંખો માંથી ખુશીના આંસુ આવી ગયા. બાળકોનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ફેંસ બોલ્યા ધોની ફક્ત નામ છે નહી ઈમોશન છે.
બાળકીને માહી તરફથી મળી યાદગાર ભેટ
Winning 💛💛💛 wherever he goes!
React with a GIF to #Dhoni‘s special gesture for a little fan after #CSK‘s win.#DCvCSK #IPL2021 #VIVOIPL #Yellove #WhistlePodu pic.twitter.com/eAWTJsxoW0
— Star Sports (@StarSportsIndia) October 11, 2021
ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની જીત બાદ જયારે એમ એસ ધોની (MS Dhoni)ને ખબર પડે છે કે, એમનો વિનિંગ શોટ લગાવવાથી નાની બાળકી અને તેમનો ભાઈ ખુશીના આંસુએ રડવા લાગ્યા. ત્યારે માહીએ દિલ જીતીલે તેવું કામ કર્યું. ‘કેપ્ટન કુલ’નો બોલ તે બાળકીને આપી દીધો.