જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને પ્રયત્નના ફળ મળતાં જણાશે

*તારીખ-૦૪-૦૨-૨૦૨૨ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- ચોથ‌ ૨૭:૪૯ સુધી.
  • *વાર* :- પૂર્વાભાદ્રપદા ૧૬:૫૯ સુધી.
  • *યોગ* :- શિવ ૧૯:૧૧ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૬
  • *સૂર્યાસ્ત* :-૧૮:૨૯
  • *ચંદ્ર રાશિ* :- કુંભ ૧૦:૦૫ સુધી. મીન
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*વિનાયક ચતુર્થી, શ્રી ગણેશ જયંતિ,વરદ ચતુર્થી.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:મુસાફરીનું આયોજન બને.
  • *લગ્નઈચ્છુક* :-સમયનો સાથ ન મળે.
  • *પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-કસોટી યુક્ત સમય રહે.
  • *વેપારીવર્ગ*:-સમસ્યા સર્જાય.
  • *પારિવારિકવાતાવરણ*:- મળેલી તક હાથતાળી આપી શકે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-સારા સમાચાર મળતા જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-સહયોગ સાનુકૂળતા અપાવે.
  • *વેપારીવર્ગ*:-પ્રયત્નો ફળતા લાગે.
  • *પારિવારિકવાતાવરણ*:- અવિચારી ખોટા ખર્ચ ટાળવા.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-આનંદમાં દિવસ પસાર થાય.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં કાર્યભાર માં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયમાં સરળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય.પ્રગતિની તક.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન અને ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • *પ્રેમીજનો*:- મનમુટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-બદલીની સંભાવના.
  • *વેપારી વર્ગ*:-સિઝનલ વ્યવસાય થી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્નનો હલ મળે.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૮

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ખોટી આશંકાઓ છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-થોડા વિલંબ ની સંભાવના.
  • *પ્રેમીજનો* :-પ્રયત્ન સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ* :-મૂંઝવણ ની સંભાવના.
  • *વેપારીવર્ગ* :-દિવસથી શાંતિથી પસાર કરવો.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સાચવવું.મુંઝવણ રહે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-લાભદાયી સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:વિશેષ કાર્યભાર રહે.
  • *વેપારીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *પારિવારિક વાતાવરણ*:- જમીન-મકાનના કામમાં સાનુકુળતા.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:બોલચાલમાં સાચવવું.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:- વિરહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-હરિફ થી સાવધ રહેવું.
  • *વ્યાપારી વર્ગ*:ચેતતો નર સદા સુખી.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે જાળવવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રશ્ન હલ કરવો.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સમય બને.
  • *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ*:- કાનૂની દાવપેચ થી ચિંતા.
  • *વેપારીવર્ગ*:- ચિંતાનો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-નવા કાર્ય સંભાળપૂર્વક કરવા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૂંચવણ દૂર થતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- મિલન-મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ* :-પ્રયત્ન સફળ બને.
  • *વેપારીવર્ગ*:- તકનો ફાયદો મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પરેશાની સમસ્યા રખાવે.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પરસ્પર મતભેદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા સતાવે.
  • *પ્રેમીજનો*:-થોડી ચિંતા હળવી બને.
  • *નોકરિયાત વર્ગ*:-દેશ પરદેશ નોકરી ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-નવા કાર્ય આરંભ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-ખર્ચ ચુકવણું વધતું જણાય.
  • *શુભ રંગ* :-વાદળી
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:- ફરતાના કામ ની નોકરી મળી શકે.
  • *વેપારીવર્ગ*:-લાભ સફળતાની તક.
  • *પારિવારિકવાતાવરણ*:-આવક ઉઘરાણી મળી શકે.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસમાં દિવસ પસાર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ ની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મદદ મળી રહે.
  • *વેપારી વર્ગ*:- પ્રગતિમાં સફળતા મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-પરેશાની સમસ્યા હલ થતી જણાય.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૪