જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સારા સમાચાર મળે

*તારીખ-૧૭-૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- પૂનમ ૨૯:૨૦ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પુનર્વસુ ૨૮:૩૮ સુધી.
  • *યોગ* :- વૈધૃતિ ૧૫:૫૩ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,બવ.
  • *સૂર્યોદય* :-૦૭:૨૦
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૮
  • *ચંદ્ર રાશિ* :- મિથુન ૨૨:૦૩ સુધી. કર્ક
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* વ્રતની પૂનમ,પોષી પૂનમ,શાકંભરી પૂર્ણિમા,માઘસ્નાન આરંભ, અંબાજી નો પ્રાગટ્યત્સોવ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- મિલન મુલાકાત નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આપસી ટકરાવ ની સંભાવના બને.
  • *વેપારીવર્ગ*:-વિપરિત સંજોગ બનતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક વિરોધાભાસ ટાળવો.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-મનોવ્યથા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ સર્જાય.
  • *પ્રેમીજનો*:- ચિંતા ઉલજન નાં સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- મુંજવણ હલ થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- માનસિક અકળામણ રહે.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્તિ નાં સંજોગ બને.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- આનંદમય વાતાવરણ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આનંદદાયક દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:- લાભ ની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુંજવણતો પ્રશ્ન હલ થતો જણાય.
  • *શુભરંગ*:- જાબંલી
  • *શુભ અંક*:- ૨

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક મતભેદ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ બનેલો રહે.
  • *પ્રેમીજનો*:- ચિંતા ઉચાટ નાં સંજોગ બને.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-હરિફની કારી ન ફાવે.
  • *પારિવારિક વાતાવરણ*:- મુંંજવણ દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- વિપરિત વિચારો છોડવા.
  • *લગ્નઈચ્છુક* :- મુંજવણ દૂર થાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ* :- નુકશાની નાં સંજોગ બને.
  • *વેપારીવર્ગ* :- નવું આયોજન ટાળવું.
  • *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળા નિર્ણય નુકશાન કરી શકે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ બનતાં જણાય.
  • *પ્રેમીજનો*:-અક્કડવલણ થી અવરોધ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાય માં સાનુકૂળતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ વાહનના પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક સુખ સાનુકૂળ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- સંજોગ સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-આવક અંગે ચિંતા બને.
  • *વ્યાપારી વર્ગ*:વ્યસ્તતા વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત સંજોગ થી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજિક વિપરીતતા બને.
  • *લગ્નઈચ્છુક* :- ઉલજન દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાતવર્ગ*:-સારી નોકરી નાં સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય ટકાવવું.આર્થિક સાનુકૂળતા થાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અવસર ના સંજોગ બને.
  • *પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બનાવે.
  • *નોકરિયાતવર્ગ* : કામ અર્થે પ્રવાસ થાય.
  • *વેપારીવર્ગ*:- આર્થિક આયોજન બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:સમસ્યા સાનુકૂળ બને.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૧

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સમસ્યા સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :-હિતશત્રુ થી અવરોધ થાય.
  • *પ્રેમીજનો*:- અવરોધ બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન ના સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-કર્જ ઋણી મળતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજીક કાર્ય સાનુકૂળ બને.
  • *શુભ રંગ* :- વાદળી
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગેની ચિંતા હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-સારા સંજોગ રચાય.
  • *પ્રેમીજનો*:- મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કર્મચારીગણ માં ટકરાવ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ ની સંભાવના.
  • *પારિવારિકવાતાવરણ*:-સ્નેહી મિત્રોનો સહયોગ મળી રહે.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અક્કડ વલણ ગુંચ રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- સમસ્યા યથાવત રહે.
  • *પ્રેમીજનો*:- વિપરીત સંજોગો બને.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરીથી સહકાર મળે.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયિક સમસ્યાનો હલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-નૂતન આવાસ વાહન અંગે સાનુકૂળતા રહે.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮