2020ના છેલ્લા સૂર્યગ્રહણમાં ગુરૂ ચંડાળ યોગ હોવાથી જાણો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ

વર્ષ ૨૦૨૦ દરમિયાન કુલ ૬ ગ્રહણ થવાના છે જેમાંથી ૨ સૂર્યગ્રહણ હોય છે જયારે ૪ ચંદ્રગ્રહણનો સામેલ થાય છે. હિંદુ ધર્મમાં જણાવ્યા પ્રમાણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની આપની રાશિઓને ઘણી વધારે પ્રભાવિત કરે છે જેના લીધે આપણા જીવનમાં પણ ઘણા પરિવર્તનો આવે છે. તેવું માનવામાં આવે છે. ત્યારે હવે આપણે જાણીશું કે, આવતી કાલ તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ થનાર સૂર્યગ્રહણના લીધે આપની રાશિ પર કેવી રીતે પ્રભાવિત કરશે.

ભારતમાં સૂર્યગ્રહણની ઘટના જોવા મળશે નહી.

image source

આ વખતે થતા સૂર્યગ્રહણ દરમિયાન ગુરુ ચંડાળ યોગ બની રહ્યો છે.

આ વખતે સૂર્યગ્રહણ અંદાજીત ૫ કલાક સુધી ચાલી શકે છે.

આની પહેલા તા. ૨૧ જુન, ૨૦૨૦ના રોજ સૂર્યગ્રહણની ઘટના બની હતી.

વર્ષ ૨૦૨૦નું અને આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ થશે.

image source

સૂર્યગ્રહણનો આ બનાવ પૃથ્વી અને સૂર્યની મધ્યે ચંદ્રનું આંશિક રીતે કે પછી પૂર્ણ રીતે આવી જવાના લીધે સૂર્યગ્રહણની ઘટના બને છે. વર્ષ ૨૦૨૦ના અંતિમ સૂર્યગ્રહણને સંબંધિત કેટલીક મહત્વની બાબતો વિષે આ લેખમાં આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ.

image source

જેના વિષે આપનું માહિતગાર હોવું જરૂરી છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન પહેલી સૂર્યગ્રહણની ઘટના તા. ૨૧ જુન, ૨૦૨૦ના રોજ જોવા મળી હતી જયારે હવે ફરીથી સૂર્યગ્રહણની ઘટના આવતીકાલના રોજ તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ બનવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન પ્રથમ સૂર્યગ્રહણની ઘટના તા. ૨૧ જુન, ૨૦૨૦ના રોજ જોવા મળી હતી.

આ વખતે ગુરુ ચંડાળ યોગ બનવાનો છે.:

image source

જ્યોતિષ શાસ્ત્રમાં જણવ્યા પ્રમાણે આ વખતે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે દરમિયાન ગુરુ ચંડાળ યોગ બનવાની સંભાવના છે તેવા સમયે જ પાપી રાહુ ગ્રહની દ્રષ્ટિ પણ દેવગુરુ બૃહસ્પતિ પર રહી શકે છે. હાલમાં બૃહસ્પતિ મકર રાશિમાં શનિ ગ્રહ સાથે વિરાજમાન છે. જે રાશિના જાતકોની જન્મકુંડળીમાં પહેલેથી જ ગુરુ ચંડાળ યોગ છે તેવા જાતકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. સૂર્યગ્રહણ દરમિયાન અવકાશી ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તેના લીધે વર્ષ ૨૦૨૦ના અંતિમ મહિના ડીસેમ્બરથી લઈને નવા વર્ષ ૨૦૨૧ના એપ્રિલ મહિના સુધીનો સમય ચિંતા ઉત્પન્ન કરનાર રહી શકે છે.

ભારતમાં સૂર્યગ્રહણની ઘટના જોવા મળશે નહી.

image source

આવતીકાલે એટલે કે, તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ સૂર્યગ્રહણની ઘટના ભારત દેશમાં જોવા મળી શકશે નહી. ઉપરાંત આ સૂર્યગ્રહણના સમય દરમિયાનના સમયગાળાને સુતકકાળ પણ માનવામાં આવશે નહી. આવતીકાલના રોજ થનાર સૂર્યગ્રહણ દક્ષિણ, અમેરિકા, સાઉથ આફ્રિકા, એટલાન્ટિક, hind મહાસાગર અને પ્રશાંત મહાસાગરના ઘણા બધા ભાગોમાં જોવા મળી શકે છે.

સૂર્યગ્રહણની ઘટના અંદાજીત ૫ કલાક જેટલા સમય સુધી ચાલી શકે છે.

image source

તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ થનાર સૂર્યગ્રહણની ઘટના તા. ૧૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ સાંજના ૭:૦૩ વાગે શરુ
થઈ શકે છે. જયારે બીજા દિવસે એટલે કે, તા. ૧૫ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ મધ્યરાત્રિ દરમિયાન ૧૨:૨૩ વાગે પૂર્ણ થઈ શકે છે. આ સ્સુર્યગ્રહણની ઘટના અંદાજીત ૫ કલાક સુધી ચાલી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત