27.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૭ -૦૬-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- અષાઢ,શુક્લપક્ષ
- તિથિ :- સાતમ, ૨૬:૫૨ સુધી
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની
- યોગ :- વ્યતિપાત
- કરણ :- ગરજ,વાણિજ્ય
- સૂર્યોદય :- ૦૬:૦૦
- સૂર્યાસ્ત :-૧૯:૨૨
- ચંદ્ર રાશિ :- સિંહ ૧૫:૪૯ સુધી, કન્યા, ૧૫:૪૯ થી ચાલુ
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સમયનો ફાયદો લેવો બપોર. બાદ વ્યાકુળતા રહે.
સ્ત્રીવર્ગ:-અગત્યના કામ થઈ શકે.
લગ્ન ઈચ્છુક-ધીરજની કસોટી થાય.
પ્રેમીજનો:-વાર્તાલાપ થઈ શકે. યોગ્ય સમયની રાહ જોવી.
નોકરિયાત વર્ગ:-અગત્યના કાર્યો કરી શકો.
વેપારીવર્ગ:-બહારની ઉઘરાણી આવે. રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:-વાતાવરણ સુમેળભર્યું રહે.
શુભ રંગ:-ભૂરો
શુભ અંક:-૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સાનુકૂળતા. મિત્રોથી સહયોગ મળી શકે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નું વાતાવરણ સારું રહે. બપોર બાદ સફર થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-મધ્યાહન બાદ આપના આયોજન સફળ થાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સફળ બને.
નોકરિયાત વર્ગ:-બોનસ મળી શકે અથવા અલગથી વધારાના કામ થાય.
વેપારીવર્ગ:-વ્યાપારમાં પ્રગતિ. લાભની તક.
પારિવારિક વાતાવરણ:- આવક નો વ્યાપ વધે. ખર્ચનું ધ્યાન રાખવું.
શુભ રંગ:-પોપટી
શુભ અંક-૬
મિથુનરાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ :-નોકરીના કામમાં સાનુકુળતા રહે.
લગ્ન ઈચ્છુક:-અડચણ વિઘ્નો દૂર થાય.
પ્રેમીજનો:-વિઘ્ન, અંતર થી સંભાળવું.
નોકરિયાત વર્ગ :-સારા કામ નો શિરપાવ મળે.
વેપારીવર્ગ:-દુકાન, મકાન, સંપત્તિના કામો થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિરાકરણ થાય.
શુભ રંગ:-પીળો
શુભ અંક:-૨
કર્કરાશિ
વિદ્યાર્થીવર્ગ:- વિશ્વાસે વહાણ ન હાંકવું.
સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મિલન થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- ભાગ્યનો સાથ અને આવેલી તક ગુમાવશો નહીં.
પ્રેમીજનો:- આપની ધીરજનો અંત આવી શકે. સફળતાની તક.
નોકરિયાત વર્ગ:- મહેનત નો રંગ જોવા મળે.
વેપારીવર્ગ:- શરત ચુક થી આપેલી બાહેંધરી બંધન યોગ કરાવી શકે છે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કાર્ય થતાં જણાય. સંપત્તિનો પ્રશ્ન હલ થતો જણાય.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૬
સિંહરાશી
વિદ્યાર્થીવર્ગ:- હજુ પણ અભ્યાસ અંગે થોડી અશાંતિ,ચિંતા જણાય.
સ્ત્રીવર્ગ:- પોતાની મજા માટે નું ધાર્યું કરવામાં સંભાળવું. વિવાદ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- મધ્યાન બાદ આપની વાત આગળ ચાલી શકે છે.
પ્રેમીજનો:- આજના દિવસે કાર્યભાર ના લીધે પ્રતિકૂળતા જણાય.
નોકરિયાત વર્ગ:- અકસ્માતથી જાળવવું. મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- સમસ્યાનો હલ નીકળી શકે.
પારિવારિક વાતાવરણ:- પોતાના નિર્ણયને વળગી ન રહેવું.
શુભ રંગ:- પીળો
શુભ અંક:-૭
કન્યારાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે નવા સ્રોતો મળી રહે.
સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નો અંગે સ્નેહીથી સહયોગ મળે.
લગ્ન ઈચ્છુક:- ભાગ્યનો સહયોગ તક નું સર્જન કરે છે.
પ્રેમીજનો:- આપને મિલન મુલાકાતની તક મળે.
નોકરિયાત વર્ગ:- આપને યોગ્ય કામ મળી શકે છે.
વેપારીવર્ગ:- ભાગીદારીના કામ,સામાજિક કામ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- મધુર મીઠાશ ભર્યું વાતાવરણ રહે.
શુભ રંગ :-ભુરો
શુભ અંક:-૩
તુલારાશિ
વિદ્યાર્થીવર્ગ:- મહત્વના વિષયો નું આયોજન સારું રહે.
સ્ત્રીવર્ગ:- પરિવાર ના પ્રશ્નો ઉકેલી શકો.
લગ્ન ઈચ્છુક:- આપના નજીકના સંપર્કમાં બંધ થઈ શકે.
પ્રેમીજનો:- આપના કર્મચારીગણ માં સારા મિત્રો હોઈ શકે.
નોકરિયાત વર્ગ:- સંયોગ બને કે પતિ પત્ની નું કામકાજ નું સ્થળ એક હોઈ શકે.
વેપારીવર્ગ:- વ્યાપાર ના કામમાં પત્નીનો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:- એકબીજાના સહયોગ થી સમસ્યાનું નિરાકરણ થાય.
શુભ રંગ :-ભુરો
શુભ અંક:-૭
વૃશ્ચિકરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસને લગતા સારા સમાચાર પ્રાપ્ત થાય.
સ્ત્રીવર્ગ:- સંતાન અંગેના કાર્યો થાય. સખી સહેલી થી મદદ મળે.
લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે આપની યોગ્ય પાત્રની શોધ પૂરી થઇ શકે છે.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં મસ્ત રહી શકો છો.
વેપારીવર્ગ:- સારી આવક પરંતુ મિલકત નો જુનો કર્જ પરેશાની રખાવે.
નોકરિયાત વર્ગ:- એડવાન્સ આવક મળે પરંતુ કાર્યભાર સતાવી શકે.
પારિવારિક વાતાવરણ:- સંતાનના પ્રશ્ન સોલ થાય. પડવા-વાગવાથી સંભાળવું.
શુભ અંક:- ૩
શુભ રંગ:- પીળો
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે આવકનો રસ્તો મળે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક ચિંતામાં રાહત રહે. વડીલ ની તબિયત સુધરી શકે છે.
લગ્ન ઈચ્છુક:- વાતનો દોર સંધાતો દેખાય.
પ્રેમીજનો:- મોજ મજા માણી શકો. સામાજિક બદનામીથી સંભાળવું.
નોકરિયાત વર્ગ:- જવાબદારી યુક્ત,પોલીસ, અથવા સંત્રી સંબંધી નોકરી મળી શકે છે.
વેપારીવર્ગ:- ચતુરાઈપૂર્વક વેપારમાં ફાયદો મળે.
પારિવારિક વાતાવરણ:- સમસ્યાનું નિરાકરણ મળે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૮
મકરરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે યોગ્ય માર્ગદર્શન મળી શકે.
સ્ત્રીવર્ગ:- મધ્યાન બાદ અડચણ માં રાહત જણાય.
લગ્ન ઈચ્છુક:- ભાગ્યા ના સહયોગથી સમસ્યાનું નિરાકરણ મળે.
પ્રેમીજનો:- મુલાકાતનો સમય સારો રહે.
નોકરિયાત વર્ગ:- કામમાં ધ્યાન આપવું હિતાવહ રહે.
વેપારીવર્ગ:- વેપારમાં સારો ફાયદો મળે.
પારિવારિક વાતાવરણ:-હરવું-ફરવું ,હિત-શત્રુ તેમજ તબિયતનું ધ્યાન રાખવું.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:-૭
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- મોસમ ની અસરથી આળસ રહે. વિવાદથી સંભાળવું.
સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં ખુશનુમાં વાતાવરણ મળે.
લગ્ન ઈચ્છુક:-નજીકના પરિચયમાં વાતનો દોર બંધાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ બાદ મિલન.
નોકરિયાતવર્ગ:-કામના પ્રમાણમાં પગાર સારો મળી શકે.બેંકમાં કેશિયરની નોકરી મળી શકે છે.
વેપારીવર્ગ:-જૂનું કરજ નું ચુકવણું થઈ શકે.
પારિવારિક વાતાવરણ :-સમસ્યાનો હલ નીકળે. માનસિક શાંતિ મળે.
શુભ રંગ :-પીળો
શુભ અંક :-૫
મીનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનુ વધેલું ભારણ ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ :-માનસિક સ્વસ્થતા જાળવવી. બપોર બાદ સારું રહે.
લગ્ન ઈચ્છુક :-હિત શત્રુઓ દ્વારા અડચણો આવે.
પ્રેમીજનો:-મળેલી તકને લાભમાં ફેરવી શકો છો.
નોકરિયાત વર્ગ:-મળેલા કામમાં અટવાઈ રહો.
વેપારીવર્ગ:-મુશ્કેલીઓ આવે. મધ્યાન બાદ સરળતા રહે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિરાકરણ થઈ શકે. ધીરજ રાખવી.
શુભ રંગ:-ભુરો
શુભ અંક:-૪
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત