વાહ ભાઈ વાહ, આ બિઝનેસ વિશે સાંભળી નોકરી મૂકી દેવાનું મન થશે, ખર્ચ કશું જ નહીં અને આવક સીધા લાખોમાં

એવા ઘણા લોકો છે જેમને નોકરી કરતા ધંધામાં વધારે રસ છે અને ના પણ કેમ હોય. કોરોના કાળમાં લોકોને બિઝનેસનું મહત્વ બમણી રીતે સમજાય ગયું છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો પછી તમારે આ બધી માહિતી મેળવવી જરૂરી છે.

image source

અમે તમને આવા એક ખાસ બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ, જેની શરૂઆત કરીને તમે દરરોજ 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે મહિને લાખો રૂપિયા. આ ધંધો કેળાની ચિપ્સ બનાવવાનો ધંધો છે. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી છે. આ સાથે, લોકો આ ચિપ્સને ફાસ્ટમાં પણ ખાય છે. બટાટા ચિપ્સ કરતા કેળાની ચિપ્સ વધુ લોકપ્રિય છે, જેના કારણે આ ચિપ્સ મોટા પ્રમાણમાં વેચાય પણ જાય છે.

image source

કેળાની ચિપ્સનું બજાર સાઈઝ ઓછું છે, જેના કારણે મોટી બ્રાંડેડ કંપનીઓ કેળાની ચિપ્સ બનાવતી નથી. અને આ તે કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાનો વ્યવસાય વધુ સારી તક ધરાવે છે. કેળાના ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં મુખ્યત્વે કાચા કેળા, મીઠું, ખાદ્યતેલ અને અન્ય મસાલાઓનો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે. કેટલીક મોટી મશીનરી અને સાધનોની યાદી નીચે મુજબ છે.

image source

તમે કેળાના વ્યવસાયને શરૂ કરવા માટે આ મશીન https://www.indiamart.com/ અથવા https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીન રાખવા માટે તમારે ઓછામાં ઓછા 4000-5000 ચોરસની જગ્યાની જરૂર પડે છે. યોગ્ય સ્થાનની જરૂર પડશે. તમને આ મશીન 28 હજારથી 50 હજાર સુધી મળશે.

image source

50 કિલો ચિપ્સ બનાવવા માટે, ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર પડશે. તમને આશરે 1000 રૂપિયામાં 120 કિલો કાચા કેળા મળશે. આ સાથે, 12 થી 15 લિટર તેલની જરૂર પડશે. 15 લિટર તેલની કિંમત 70 રૂપિયાના દરે 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10 થી 11 લિટર ડીઝલનો વપરાશ કરે છે. 1 લિટર ડીઝલની કિંમત 80 રૂપિયા છે, જે 11 લિટરના 900 રૂપિયા થશે. વધુમાં વધુ 150 રૂપિયામાં મીઠું અને મસાલા આવી જશે. તો 50 કિલો ચિપ્સ 3200 રૂપિયામાં તૈયાર થશે. તેનો અર્થ એ કે ચિપ્સના પેકેટની કિંમત પેકિંગ કિંમત સહિત 70 રૂપિયા હશે. જેને તમે ઓનલાઇન અથવા કરિયાણાની દુકાનમાં 100 રૂપિયા કિલો સરળતાથી વેચી શકો છો..

image source

જો આપણે વિચારીએ કે 1 કિલો પર 10 રૂપિયાનો નફો પણ મળે તો પછી તમે સરળતાથી એક દિવસમાં 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે, જો તમારી કંપની મહિનામાં 25 દિવસ કામ કરે છે, તો પછી તમે મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત