જાણો આજનુ પંચાંગ અને રાશિફળ, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગના લોકોને સોદો કરવામા ઘ્યાન રાખવું
*તારીખ ૨૧-૧૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- બીજ ૧૪:૫૫ સુધી.
- *વાર* :- મંગળવાર
- *નક્ષત્ર* :- પુનર્વસુ ૨૨:૨૬ સુધી.
- *યોગ* :- બ્રહ્મ ૧૧:૩૮ સુધી.
- *કરણ* :- ગર,વણિજ.
- *સૂર્યોદય* :-૦૭:૧૩
- *સૂર્યાસ્ત* :-૧૭:૦૧
- *ચંદ્ર રાશિ* :- મિથુન ૧૫:૪૮ સુધી કર્ક
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ મળે.
- *પ્રેમીજનો*:- સ્વામિત્વ ની ભાવના છોડવી.
- *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
- *વેપારીવર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:- તક મળે ઝડપવી.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થાય.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-અનુકૂળ વાતાવરણ રહે.
- *વેપારીવર્ગ*:- મહેનતનું ફળ મળે.
- *પારિવારિકવાતાવરણ*:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
- *લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ કરી શકો.
- *પ્રેમીજનો*:-મિલન-મુલાકાત શક્ય રહે.
- *નોકરિયાત વર્ગ*:-વ્યર્થ પ્રયત્ન છોડવા.
- *વેપારીવર્ગ*:- પ્રયત્નો ફળદાયી બને.
- *પારિવારિક વાતાવરણ*:-અગત્યના કામ સફળ થાય.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-તક પ્રાપ્ત થાય.
- *પ્રેમીજનો*:- મતભેદથી દૂર રહેવું.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
- *વેપારી વર્ગ*:-કામનો ભાર દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉકેલ મળે.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મન હળવું બને.
- *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
- *પ્રેમીજનો* :-ચિંતામાં દિવસ પસાર થાય.
- *નોકરિયાત વર્ગ* :- વ્યસ્તતા રહે.
- *વેપારીવર્ગ* :- કામદાર સાથે સમાધાન સાધવું.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનતા જણાય.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-તણાવયુક્ત દિવસ રહે.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ચાલુ રાખવા.
- *પ્રેમીજનો*:-ઉલજન રહે.
- *નોકરિયાત વર્ગ*:- પ્રશ્ન હલ કરી શકો.
- *વેપારીવર્ગ*:-લાભની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.
- *શુભ રંગ*:-જાંબલી
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસરની સંભાવના.
- *પ્રેમીજનો*:- નિર્ણય ભાવના સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-તક સંજોગ સર્જાય.
- *વ્યાપારી વર્ગ*:વ્યાવસાયિક તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે ધ્યાન આપવું.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ સર્જાતો જણાય.
- *પ્રેમીજનો*:- વિઘ્ન પ્રધાન બને.
- *નોકરિયાતવર્ગ*:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
- *વેપારીવર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
- *પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે વરતાય.
- *પ્રેમીજનો* :- ઈગો દરાર રખાવે.
- *નોકરિયાતવર્ગ* :-સખત પ્રયત્નો જરૂરી.
- *વેપારીવર્ગ*:-અકસ્માત નુકસાનથી સંભાળવું.
- *પારિવારિક વાતાવરણ*:-ઉતાવળ ઈગો ને તિલાંજલિ આપવી.
- *શુભરંગ*:-પીળો
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સમયના સંકેતને સમજવો.
- *લગ્નઈચ્છુક* :-સંયમ સંજોગ સરકતા લાગે.
- *પ્રેમીજનો*:-મુલાકાત અંગે ધીરજ જરૂરી.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા રહે.
- *વેપારીવર્ગ*:-બેદરકારી છોડવી.
- *પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક કામગીરીમાં ધ્યાન આપવું.
- *શુભ રંગ* :-નીલો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમય સંજોગ ની સમસ્યા સતાવે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા રહે.
- *પ્રેમીજનો*:-ચિંતાયુક્ત દિવસ રહે.
- *નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ મુસાફરી થાય.
- *વેપારીવર્ગ*:- મહત્ત્વની મુલાકાત શક્ય રહે.
- *પારિવારિકવાતાવરણ*:-સ્વપ્રયત્ને સફળતા હાંસલ કરી શકો.
- *શુભરંગ*:-નીલો
- *શુભઅંક*:- ૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચ ઉકલે.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો ચાલુ રાખવા.
- *પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ બને.
- *નોકરિયાત વર્ગ*:- સરકારી નોકરી શક્ય બની શકે.
- *વેપારી વર્ગ*:- ચિંતા પ્રતિકૂળતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-જરૂરી મદદ મળી રહે.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૧