જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોના પ્રેમીઓમાં વિરહના સંજોગ રહે

*તારીખ ૨૦-૧૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- એકમ ૧૨:૩૮ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- આર્દ્રા ૧૯:૪૭ સુધી.
  • *યોગ* :- શુક્લ ૧૦:૫૯ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૨
  • *સૂર્યાસ્ત* :-૧૭:૦૦
  • *ચંદ્ર રાશિ* :- મિથુન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નાણાંભીડ ના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- આવેશ યુક્ત વિચાર ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ ના સંજોગ.
  • *વેપારીવર્ગ*:-નાંણાકીય કટોકટી ચિંતા રખાવે.
  • *પારિવારિકવાતાવરણ*:- ચિંતા મુક્તિ માટે સકારાત્મકતા.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-વિચાર મતભેદ,મન મુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે નહિ તે જોવું.
  • *પ્રેમીજનો*:- વિરહના સંજોગ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય ક્ષેત્રે વિકટતા રહે.
  • *વેપારીવર્ગ*:- કાર્યભાર વ્યસ્તતા.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
  • *શુભ રંગ*:-ક્રિમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનની ઈચ્છા ફળે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ.
  • *પ્રેમીજનો*:- શંકા કુશંકા ટાળવી.
  • *નોકરિયાત વર્ગ*:-ફેર બદલ પરિવર્તનના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- મહત્વના કાર્ય સંભવ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-અંજપો ચિંતા દૂર થાય.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય અર્થે સફર થાય.
  • *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ.
  • *પ્રેમીજનો*:- માન ન માન મે તેરા મહેમાન.
  • *નોકરિયાત વર્ગ*:- કાર્ય સફળ બને.
  • *વેપારી વર્ગ*:-ઉપાય કારગત બને.
  • *પારિવારિક વાતાવરણ*:- વિરોધીથી સાવધ રહેવું.
  • *શુભ રંગ*:- નારંગી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ને તણાવ.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ વાતાવરણ બને.
  • *પ્રેમીજનો* :-અતિસ્વામિત્વ ની ભાવના પર કાબૂ રાખવો.
  • *નોકરિયાત વર્ગ* :- જાત પર નિર્ભર રહેવું.
  • *વેપારીવર્ગ* :- પ્રયત્નો વધારવા.
  • *પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી વલણ કામ આપે.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસ અંગે ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :- મોટી ઉંમરે યોગ હોવાની સંભાવના.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબથી સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સ્થિર નોકરી ના હોય ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- પ્રગતિની તક મળે.
  • *પારિવારિક વાતાવરણ*:- હરીફ થી સંભાળવું.ચિંતા દૂર થાય.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નાણાભીડ ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- વિરોધ નો અવરોધ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.કાર્ય લાભ.
  • *વ્યાપારી વર્ગ*:કાર્યલાભ વિલંબથી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- ચુકવણું વ્યાજની ચિંતા સતાવે
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- આવેશ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ દૂર ઠેલાતા જણાય.
  • *પ્રેમીજનો*:- સલુકાઈ સાનુકૂળતા બનાવશે.
  • *નોકરિયાતવર્ગ*:- તણાવમાં દિવસ પસાર થાય.
  • *વેપારીવર્ગ*:- ધીમી પ્રગતિ ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-સામાજિક કામમાં સાવધાની વર્તવી.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનની મુરાદ બર આવે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થાય.
  • *પ્રેમીજનો* :- આવેશાત્મકતા તકરાર કરાવે.
  • *નોકરિયાતવર્ગ* :- ધારણા કામ ન લાગે.
  • *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-ઉંમર નો તફાવત રહે.
  • *પ્રેમીજનો*:- જીદ મમત થી દૂર રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં બેદરકારી ન દાખવવી.
  • *વેપારીવર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-મૂંઝવણ યથાવત રહે.
  • *શુભ રંગ* :- ભૂરો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહ આવાસ નો પ્રશ્ન રહે.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળ યોગની સંભાવના.
  • *પ્રેમીજનો*:- સખ્તાઇ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- અનેક જવાબદારીથી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:- કરજ થી દૂર રહેવું.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- વાત બનતી જણાય.
  • *પ્રેમીજનો*:- અવરોધ વિલંબ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- કાનૂની દખલ થી સાવધ રહેવું.
  • *વેપારી વર્ગ*:- સરકારી નિયમ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-અવરોધો પાર કરીને આગળ વધી શકો.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૮