જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને વ્યાપારિક દ્રષ્ટિએ ફાયદો થાય

*તારીખ-૬-૪-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- પાંચમ ૧૮:૦૨ સુધી.
*નક્ષત્ર* :- રોહિણી ૧૯:૪૦ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- આયુષ્માન ૦૮:૩૮ સુધી.
*કરણ* :- બાલવ.
*સૂર્યોદય* :-૦૬:૨૯
*સૂર્યાસ્ત* :-૧૮:૫૩
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* કલ્પાદિ,શ્રી પંચમી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સામાજીક ઉલજન ચિંતા રખાવે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- પ્રપોઝ અવૈધ સંબંધ થી બચવું.
*નોકરિયાત વર્ગ*:-પગાર વૃદ્ધિ ની સંભાવનાં.
*વેપારીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
*પારિવારિકવાતાવરણ*:- જૂનું નવું વાહન ફેરબદલ ની શક્યતા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક રાહત નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતા ઉલજન દૂર થાય.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્ય બોજ રહે.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા ચિંતા દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- સામાજીક પારીવારીક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય વધે.
*લગ્નઈચ્છુક* :- અડચણ અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- આવક કરતાં જાવક વધે.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવણ નાં પ્રશ્નો હલ થતાં જણાય.
*શુભરંગ*:- જાબંલી
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રસંગ અંગે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- પ્રવાસ સાથે મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-નોકરી કામકાજ માં અવરોધ આવે.
*વેપારી વર્ગ*:-પ્રગતિની તક મુસાફરી સફળ રહે.
*પારિવારિક વાતાવરણ*:- અગત્ય ના કામ સફળ બને.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબનાં સંજોગ બને.
*પ્રેમીજનો* :- પ્રપોઝ કરી શકો.
*નોકરિયાત વર્ગ* :- પ્રયત્ન માં વિલંબ રહે.
*વેપારીવર્ગ* :- મુંજવણ ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સામાજીક સમસ્યા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- કેટલુંક સમાધાન હિતાવહ રહે.
*પ્રેમીજનો*:- તંગદિલી સમાધાનકારી બનવું.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે ખટપટ રહે.
*વેપારીવર્ગ*:-મુસાફરી પ્રવાસ.
*પારિવારિક વાતાવરણ*:- ચિંતા દુર થાય તણાવ મુક્ત રહી શકો.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:વ્યથા ચિંતા અકળાવે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- મુંજવણ નો માહોલ બને.
*નોકરિયાત વર્ગ*:-અવરોધ દૂર કરવા.
*વ્યાપારી વર્ગ*:પ્રગતિકારક સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતાના વાદળ હટતા જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- ચિંતા નો ઉકેલ મળે.
*પ્રેમીજનો*:- જીદ છોડવી.
*નોકરિયાતવર્ગ*:- તક સંજોગ સાનુકૂળ બને.
*વેપારીવર્ગ*:- કર્જઋણ ચુકવણા ની ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-કસોટીકારક સંજોગ પ્રયત્ન વધારવા.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સ્વસ્થતા ટકાવવી.
*લગ્નઈચ્છુક* :-ઇચ્છા ફળતી જણાય.
*પ્રેમીજનો* :- પ્રતિકુળતા દૂર થાય.
*નોકરિયાતવર્ગ* :- પ્રતિ સ્પર્ધા થી ટકરાવ થાય.
*વેપારીવર્ગ*:- હરીફ થી સાવધાની વર્તવી.
*પારિવારિક વાતાવરણ*:-અશાંતિનાં વાદળ વિખરાતા જણાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન વિષે સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-ખુશી નું વાતવરણ રહે.
*પ્રેમીજનો*:- સાનુકૂળતા બની રહે.
*નોકરિયાત વર્ગ*:- નુકશાન ટાળવું.
*વેપારીવર્ગ*:-કાર્યક્ષેત્રે માં સાનુકૂળતા બની રહે.
*પારિવારિકવાતાવરણ*:-માનસિક ચિંતાઓ દુર થતી જણાય.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- નેગેટિવ વિચારોથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- વિલંબ હલ થતો જણાય.
*પ્રેમીજનો*:- મન પર સંજોગ સવાર ના થવા દેવા.
*નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિને સ્વીકારી આગળ વધવું.
*વેપારીવર્ગ*:- ચેતતો નર સદા સુખી.
*પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મન હળવું બને.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- હળવાશ માં રાહત જણાય.
*નોકરિયાત વર્ગ*:- માનસિક વ્યગ્રતા રહે.
*વેપારી વર્ગ*:- નવી તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૫