જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને આર્થિક રીતે લાભ મળે

*તારીખ ૧૦-૦૨-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- મહા(માઘ)માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- નોમ‌ ૧૧:૧૦ સુધી.
  • *નક્ષત્ર* :- રોહિણી ૨૭:૩૩ સુધી.
  • *વાર* :- ગુરૂવાર
  • *યોગ* :- ઐંન્દ્ર ૧૮:૫૦ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૩
  • *સૂર્યાસ્ત* :-૧૮:૩૩
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ
  • *સૂર્ય રાશિ* :- મકર

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* શ્રી હરિ જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ અવસર રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન અનુકૂળ બને.
  • *વેપારીવર્ગ*:-ભાગ્ય સાથ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- પ્રયત્નોનું યોગ્ય ફળ મળે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:-વિપરીત સંજોગો રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનત ફળે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરતા જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સમસ્યા દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની કામગીરી સુલજાવી શકો.
  • *લગ્નઈચ્છુક* :-મુલાકાત સાનુકૂળ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *વેપારીવર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મૂંઝવણ દૂર થાય.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા મુક્તિ રહે.
  • *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ દિવસ રહે.
  • *પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ રહે.
  • *વેપારી વર્ગ*:-કસોટી યુક્ત સમય.
  • *પારિવારિક વાતાવરણ*:-ખર્ચ/ચૂકવણું ચિંતા રખાવે.
  • *શુભ રંગ*:- પોપટી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો* :- મુશ્કેલી દૂર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ* :-લાભની તક મળે.
  • *વેપારીવર્ગ* :-અશાંતિના વાદળ વિખેરાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા સોલ્વ કરી શકો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં સંવાદિતા જળવાઈ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-અજંપો દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ નો અહેસાસ.
  • *પારિવારિક વાતાવરણ*:-સંજોગ જોઈ સમજીને ચાલવું.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રચાય.
  • *પ્રેમીજનો*:-દિવસ શુભ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સફળતા મળી શકે.
  • *વ્યાપારી વર્ગ*: પ્રયત્નોનું ફળ મળતું જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સાનુકૂળતા મિત્રોથી બની રહે.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આપસી મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના.
  • *પ્રેમીજનો*:-વિલંબ થાય
  • *નોકરિયાતવર્ગ*:-પ્રયત્નો અનુકૂળ બને.
  • *વેપારીવર્ગ*:-ચુકવણા ની ચિંતા.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન વધારવા લાભદાયી.
  • *પ્રેમીજનો* :- પ્રયત્નો ફળે.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રગતિની તક.
  • *વેપારીવર્ગ*:-આર્થિક વિસામણ ચિંતા રખાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-અગત્યના કામ સફળ બને.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-તક સાનુકૂળ બને.
  • *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો સફળ થાય.
  • *વેપારીવર્ગ*:-ધારણા મુજબનું ફળ મળવું મુશ્કેલ.
  • *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક કૌટુંબિક પ્રશ્નો ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અશાંતિના વાદળ વિખેરાય.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રયત્ન ફળે.
  • *વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભ સામે ખર્ચ વધે ચિંતા રહે.
  • *શુભરંગ*:-ભૂરો
  • *શુભઅંક*:- ૧

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-તણાવ દુર થાય.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-આર્થિક સંકટ બની રહે.
  • *વેપારી વર્ગ*:- હરીફની કારી ફાવે નહીં.
  • *પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો સાર્થક બને.
  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:-૧