01.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૦૧-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- દ્વિતીયા (બીજ) ૦૯:૩૪ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- પુષ્ય ૨૦:૧૬ સુધી.

યોગ :- વૈધૃતિ ૧૩:૩૮ સુધી.

કરણ :- ગરજ ૦૯:૩૪ સુધી. વણિજ ૨૧:૨૬ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૭

સૂર્યાસ્ત :-૧૮:૦૭

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- ખ્રિસ્તી વર્ષારંભ, ઈ.સન. ૨૦૨૧ પ્રારંભ

વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મહેમાનોનું આગમન શક્ય.

લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતાની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાતમાં છલ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા ના સંજોગ.

વેપારીવર્ગ:- શત્રુભય ની સંભાવના

પારિવારિકવાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક:- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી જે છે તે જાળવી રાખવી.

વેપારીવર્ગ:- વિઘ્ન નો અનુભવ થાય.

પારિવારિકવાતાવરણ:- સામાજિક બાબતે ધીરજ જાળવવી.સંતાન પ્રત્યે ચિંતા જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યા સુલજતી જણાય.

લગ્નઈચ્છુક :-વાતોમાં અડચણ વિઘ્ન જણાય.

પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ ની તક.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અકળામણ જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં આર્થિક સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગો સર્જાતા જણાય.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળતા પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- આપના સંબંધો ચર્ચામાં રહે.

નોકરિયાત વર્ગ:- આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળતો જણાય.

પારિવારિક વાતાવરણ:- વાહન સંપત્તિ અંગે ફેરબદલ ની સંભાવના અથવા નવું લેવાની સંભાવના.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ધાર્મિક કાર્ય સંભવ.

લગ્નઈચ્છુક :-જિદ્દી વલણ થી સંભાળવું.

પ્રેમીજનો :-મન મુટાવ ટાળવો.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે અડચણ જણાય.

વેપારીવર્ગ :- પ્રવાસ,મુસાફરી સંભવ.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા નિવારવી હિતદાયક રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક હિતશત્રુથી જાળવવું.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- આપના અવરોધો દૂર થાય.

વેપારીવર્ગ:- મિત્ર અથવા સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થતો જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં ધીરજ ધરવી.

પ્રેમીજનો:- સલુકાઇથી મિલન સંભવ.

નોકરિયાત વર્ગ:- આવક કરતાં જાવક વધી જણાય.

વ્યાપારી વર્ગ:ચૂકવણાંથી આર્થિક તંગી વર્તાય.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ યથાવત રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- અજંપો,માનસિક તણાવ રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાવચેતી વર્તવી.

નોકરિયાતવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- મન ભટકતું હોય ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યનો સહયોગ પરિવારમાં સાનુકુળતા રખાવે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-અકળામણ દૂર થાય.ધીરજ ધરવી.

પ્રેમીજનો :- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ :-અનુભવના આધારે સમસ્યા દૂર થાય.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રસંગ.

પારિવારિક વાતાવરણ:- આર્થિક બાબતમાં ધ્યાન આપવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- સંબંધોમાં સાવચેતી જાળવવી.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેરબદલીની સંભાવના.

વેપારીવર્ગ:-તણાવમુક્તિ ના પ્રયત્નો ફળદાયી બને.

પારિવારિકવાતાવરણ:-વિશ્વાસઘાત,છલ ની સંભાવના.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં વિલંબ જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય તક મળી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી બદલાવવાના સંજોગ.

વેપારીવર્ગ:- હરીફ થી સાવધ રહેવું.

પારિવારિકવાતાવરણ:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ યોગ્ય તક હોય ઝડપવી.

પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.કપટની સંભાવના.

નોકરિયાત વર્ગ:-પરદેશ નોકરીની સાનુકૂળતા.

વેપારી વર્ગ:- જુનું ૠણ હપતાની ચુકવણી અંગે ચિંતા જણાય.

પારિવારિક વાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ