11.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૪-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- અમાસ અહોરાત્ર.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૦૮:૫૯ સુધી.
  • યોગ :- ઇન્દ્ર ૧૩:૫૪ સુધી
  • કરણ :- ચતુષ્પદ.
  • સૂર્યોદય :-૦૬:૨૫
  • સૂર્યાસ્ત :-૧૮:૫૫
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :- દર્શ અમાવસ્યા, અમાસ વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની ચિંતા વ્યથા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ યથાવત રહે.
  • પ્રેમીજનો:-સમયનો સાથ ન મળે.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા અંગે સાવચેત રહેવું.
  • વેપારીવર્ગ:-તણાવના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- કરજ,ઋણની સમસ્યા સતાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- અગત્યનું કામ સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ દૂર ઠેલાતાં જણાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં રાહત થાય.
  • વેપારીવર્ગ:-સામાજિક પ્રશ્ન થી ઉલજન બને.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો સિલસિલો અટકતો લાગે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયનો પ્રસંગ.
  • લગ્નઈચ્છુક :-રાહત મળતા સમાચાર મળે.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરવાની તક મળે.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા હળવી બને.
  • વેપારીવર્ગ:-નાણાભીડ જણાઈ.ખરીદીમાં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક સરકે નહીં તે જોવું.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-હાથમાં આવેલી તક સરકી શકે.
  • પ્રેમીજનો:- સમય સાથ ન આપે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે મતભેદની સંભાવના.
  • વેપારી વર્ગ:-ઉતાવળથી નુકસાનની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામ આડે વિઘ્ન જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-શાંતિ માટે જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
  • પ્રેમીજનો :-વિલંબના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ :-પ્રયત્નો સફળ બને.
  • વેપારીવર્ગ :-ઉછીના કરજ મેળવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવહારિક પણાથી ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- અપેક્ષા વધતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમયનો સાથ ન મળે.
  • પ્રેમીજનો:-વિલંબથી ચિંતા ઉલજન જણાય.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ બાદ કાર્ય સફળતા.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય બાબતે રાહત મળે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો પેચીદા બને.
  • લગ્નઈચ્છુક :-સંજોગ પોતાની તરફ થવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.કાર્યભાર ઓછો થાય.
  • વ્યાપારી વર્ગ:ઉઘરાણી નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નથી સ્થિતિ પર કાબુ મેળવી શકો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા માટે વિશ્વાસે રહેવું નહીં.
  • પ્રેમીજનો:- તણાવ દુર થાય .
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ને ધીરજથી કામ લેવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય થી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે સાનુકૂળતા મળે.
  • નોકરિયાતવર્ગ :- પ્રમોશન પગાર વધારો સંભવ રહે.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે ગૂંચવણ દૂર થાય.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • લગ્નઈચ્છુક :-આપના સંજોગ વિલંબમાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે પ્રવાસ થાય.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાય.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ તક મળે.મતભેદો ટાળવા.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ થી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- શુભ સંયોગ રચાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ થી ચિંતા જણાઈ.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સાનુકૂળ તક મળે.
  • પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી બનવું.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:- ધીરજની કસોટી થાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કાર્ય સંભવ બને.
  • શુભ રંગ :- ગ્રે
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ