22.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- આઠમ ૦૯:૦૧ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૨૧:૨૮ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૧૨:૫૫ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૪૩
  • સૂર્યાસ્ત :-૧૮:૪૫
  • ચંદ્ર રાશિ :- મિથુન.
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :-હોળાષ્ટક, દુર્ગાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-નાણાભીડ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી યોગ્ય જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:-ગૂંચવણ ભર્યો સમય વિચારીને નિર્ણય લેવો.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક નાણાભીડનો સંજોગ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સામાજિક વિટંબણા જણાય.
  • લગ્નઈચ્છુક :-પારિવારિક અવરોધ દૂર થતાં જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે તક સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-આર્થિક રીતે સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યસ્ત રહેવું સમાધાનકારી બનવું.
  • પારિવારિકવાતાવરણ:- મનપર સંજોગ સવાર ન થવા દેવા.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતાના સંજોગો.
  • પ્રેમીજનો:-મતભેદો ટાળવા.
  • નોકરિયાત વર્ગ:-સાચું-ખોટું આરોપનામું થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક આયોજન ગોઠવવું.
  • પારિવારિક વાતાવરણ:-ગેરસમજ દૂર કરવી.વિવાદ ટાળવો.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત ગુંચવાતી જણાય.
  • પ્રેમીજનો:-છલ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય તક સંભવ રહે.
  • વેપારી વર્ગ:-લાભ અટકતો લાગે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલ સંજોગો સમય પસાર કરવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિખવાદ થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ નો હલ મળે.
  • પ્રેમીજનો :-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે સમસ્યા રહે.
  • વેપારીવર્ગ :-યોગ્ય તકો ઊભી થાય.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત અંગે ચિંતા જણાઈ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ માં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ઉપલબ્ધ બને.
  • વેપારીવર્ગ:-ઉઘરાણીનો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:-૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:તબિયત જાળવવી.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત ના સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મનોવ્યથા માનસિક તણાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સંજોગો બદલાય.
  • વ્યાપારી વર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક.ચિંતા હળવી બનવાની સંભાવના.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા.લાભમાં રુકાવટ.
  • લગ્નઈચ્છુક :-પારિવારિક અવરોધો ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • નોકરિયાતવર્ગ:-સફળતા વિકાસની તક.
  • વેપારીવર્ગ:-આયોજન મુજબ કાર્ય રચના સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કાર્ય સંભવ રહે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સંપત્તિ સંબંધી ચર્ચા વિચારણા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરની તક સર્જાય.
  • પ્રેમીજનો :-મળેલી તક હાથતાળી આપતી જણાઈ.
  • નોકરિયાતવર્ગ :-દિવસ શુભ રહે.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી માં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
  • લગ્નઈચ્છુક :-પ્રગતિકારક સંજોગ.
  • પ્રેમીજનો:-મળેલી તક હાથ તાળી આપતી જણાઈ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી માટે સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.
  • શુભ રંગ :-ગ્રે
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક શાંતિ જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સફળતા મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:- મતભેદો ટાળવા.
  • વેપારીવર્ગ:-પ્રગતિ લાભની તક.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહન અંગે ચિંતા જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-મનની મુરાદ મનમાં રહે.
  • પ્રેમીજનો:-દિવસ આનંદમય પસાર થાય.
  • નોકરિયાત વર્ગ:-નવી તક સર્જાય.
  • વેપારી વર્ગ:- આયોજનમાં સફળતા મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિની તક.આર્થિક સમસ્યા રહે.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ