આ પક્ષી તમારી કિસ્મતના દરવાજા ખોલી દે છે, જાણો આ માટે તમારે કઇ વસ્તુ લાવવી પડશે

આજના સમયમાં દરેક વ્યક્તિ ધનવાન બનવાનું સ્વપ્ન જોતો હોય છે. તમે તમારી આસપાસના સમાજમાં પણ જોયું હશે કે લોકો એક-બીજાથી આગળ વધવાની જાણે હરિફાઈમાં જ લાગેલા હોય છે. ધનવાન બનાવા માટે લોકો શું શું નથી કરતા. કેટલાક મહેનતથી પૈસા કમાવે છે તો વળી કેટલાક ઉલ્ટા સીધા ધંધા કરીને રૂપિયા કમાવી લે છે. ધનવાન બનાવા માટે માણસે શું-શું ઉપાય નથી કરવા પડતા. કોઈ પોતાના હાથની રખાઓને લઈને જ્યોતિષ પાસે જાય છે તો વળી કોઈ તાંત્રિક પાસે કોઈને કોઈ ટોટકા કરાવીને પોતાની જાતને ધનવાન બનાવવા માગે છે, પણ તેમ છતાં તેમને કોઈ જ સફળતા મળતી નથી. જો તમે સાજે ધનવાન બનવાનું સ્વપ્ન જોઈ રહ્યા હોવ તો આજે અમે તમને તેના માટે કેટલાક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે તમે કોઈ જ્યોતિષ પાસે કે તાંત્રિક પાસેથી પણ નહીં સાંભળ્યા હોય. તો
ચાલો જાણીએ તે વિષે.

આ પક્ષી તમારી કિસ્મતના દરવાજા ખોલી શકે છે

image source

મહેનત તો દરેક કરે છે પણ દરેક ધનવાન નથી બની શકતું, તમારે ધનવાન બનવા માટે એક ખાસ કામ કરવાનું છે. તે ખાસ કામ શું છે તે અમે તમને બતાવવાના છીએ. તમારે એક પક્ષીને શોધવાનું છે. તે પક્ષી બીજુ કોઈ નહીં પણ ટીટોડી છે. અમે તમને વિશ્વાસથી કહી શકીએ છીએ કે ટીટોડીનું નામ તો બધા જ જાણતા જ હશો. જે જોવામાં એક ચકલી જેવી જ હોય છે. પણ હવે તમે એ વિચારી રહ્યા હશો કે ટીટોડી તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે, તો તેનીં ચિંતા છોડી દો તેના વિષે અમે તમને આગળ બતાવીશું.

ટીટોડી તમને કેવી રીતે ધનવાન બનાવી શકે છે

image source

ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ટીટોડીને એક ખાસ પ્રકારનું પક્ષી માનવામાં આવે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ એક એવું પક્ષી છે. જે ક્યારેય પણ ઝાડ પર નથી બેસતું અને ન તો ક્યારેય પોતાનો માળો બનાવતું. ટીટોડી પોતાના ઇંડાને મુકવા માટે જમીન પર જ માળો બનાવે છે.

image source

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાના ઇંડાને તોડવા માટે એક ખાસ પ્રકારના પથ્થરનો ઉપયોગ કરે છે તેને આપણે પારસ પથ્થર કહીએ છીએ.

જાણો અત્યંત કિંમતી પારસ પથ્થર વિષે

image source

પારસ કીંમતી પથ્થરોમાંનો એક માનવામાં આવે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે જો આ કીમતી પથ્થર કોઈને મળી જાય તો તેને ધનવાન બનતા કોઈ જ નથી રોકી શકતું. કહેવાય છે કે પારસ એક એવો પથ્થર છે જે લોખંડને પણ અડી જાય તો તે સોનું બની જાય છે. કિંવદન્તિયાં પ્રમાણે પારસ ખૂબ સુગંધીત તેમજ કાળા રંગનો પથ્થર હોય છે, જે ખૂબ જ મૂલ્યવાન હોય છે. આ પથ્થરની શોધ 13મી સદીના વૈજ્ઞાનિક અને દાર્શનિક આલ્બર્ટ માનુસે કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત