12.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૨-૧૨-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- ત્રયોદશી (તેરસ) ૨૭:૫૪ સુધી..
વાર :- શનિવાર
નક્ષત્ર :- વિશાખા ૨૮:૦૬ સુધી.
યોગ :- અતિગંડ ૧૨:૦૭ સુધી.
કરણ :- ગરજ ૧૭:૨૯ સુધી. વણિજ ૨૭:૫૪ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૮
સૂર્યાસ્ત :-૧૭:૫૭
ચંદ્ર રાશિ :- તુલા ૨૨:૪૨ સુધી. વૃશ્ચિક ૨૨:૪૨ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-આનંદિત વાતાવરણ છતાં બેચેની લાગે.
લગ્નઈચ્છુક :-આંગણે મહેમાન આવશે અલગ અહેસાસ લાવશે.
પ્રેમીજનો:- સંજોગ સાથે સાનુકૂળતા બનતી જણાય.
નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા માંથી સાનુકૂળતા બને.
વેપારીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરી લેવો.
પારિવારિકવાતાવરણ:- સમય સુધરે સાનુકૂળતા મળે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.
લગ્નઈચ્છુક:-અગમ્ય કારણસર વાત ઠેલાતી જણાય.
પ્રેમીજનો:- પ્રિય મિત્રના સંબંધોમાં કડવાશ પેદા ન થાય તે જોવું.
નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બની રહે.
વેપારીવર્ગ:-સાનુકૂળતા પરંતુ હરીફ થી ત્રસ્ત રહો.
પારિવારિકવાતાવરણ:- વિશ્વાસમાં વિશ્વાસ ઘાત ની સંભાવના.
શુભ રંગ:- સફેદ
શુભ અંક :-૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અજંપો દૂર થાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો. અવસર શક્ય બને.
પ્રેમીજનો:-સ્નેહના તાંતણે પ્રિયજન સાથે આજીવન બંધાઈ શકો.
નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.
વેપારીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:-નવામકાનના રાચરચીલાના અટકેલા કામ સંભવ બને.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા.ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :- કિનારે આવેલું વહાણ ડૂબતું જણાય સાવચેત રહેવું.
પ્રેમીજનો:- જિદ્દી અને જક્કી વલણ છોડવું.
નોકરિયાત વર્ગ:-પ્રગતિ બઢતીની સંભાવના.
વેપારી વર્ગ:- વેપાર સારો થાય ચિંતા ટળે.
પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- મનદુઃખ નો પ્રસંગ જણાય.
લગ્નઈચ્છુક :- વાતમાં વિલંબ થતો જણાય.
પ્રેમીજનો :-મુલાકાતમાં અવરોધ જણાય.
નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે પ્રવાસ મુસાફરી થઈ શકે.
વેપારીવર્ગ :-બહારના વ્યવસાય અંગે સાનુકૂળતા.
પારિવારિક વાતાવરણ:-કાર્યમાં સફળતા.શાંતિ જાળવવી.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.
લગ્નઈચ્છુક :-સ્વજન ના સહયોગથી સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો:-પ્રયત્નથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-નવું કરજ ઋણ શક્ય બને.
વેપારીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક વાતાવરણ માં સાનુકૂળતા બને.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૮
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.
લગ્નઈચ્છુક :- આવેલી તક વધાવી લેવી.
પ્રેમીજનો:-આપના સંબંધોને માન્યતા મળવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતાં સાનુકૂળતા.
વ્યાપારી વર્ગ:વ્યવસાયિક સાનુકૂળતા બને. પ્રસન્નતા રહે.
પારિવારિક વાતાવરણ:- સમય સુધરે.મૂંઝવણ દૂર થાય.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-મન મોકળુ રાખી તક સ્વીકારવી.
પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.
નોકરિયાતવર્ગ:- પૂર્વાગ્રહ અને જીદ છોડી નોકરીમાં ધ્યાન આપવું.
વેપારીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-જિદ્દી વલણ તથા નકારાત્મક વિચાર છોડવા.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૩
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરી લેવો.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો સાનુકૂળ બનતાં જણાય.
પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળ પ્રતિભાવ મળે.
નોકરિયાતવર્ગ :- કામકાજમાં અવરોધ જણાય.
વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- બેચેની ઉચાટ ધીરજ રાખવી.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૧
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કાર્ય લાભ માટે સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :- હિતશત્રુઓથી અડચણ રહે.
પ્રેમીજનો:- નિર્વિઘ્ને મુલાકાત થઇ શકે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- કામગીરી માં પ્રગતિ જણાય. સફળતા.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- આયોજન દૂર ઠેલાતાં જણાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે આયોજન ગોઠવાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નો સતાવે.
વેપારીવર્ગ:- આર્થિક સાનુકૂળતા વચ્ચે ઋણ ચુકવણું સતાવે.
પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભરંગ:- ક્રીમ
શુભઅંક:- ૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-ચિંતા,ઉલજન જણાય.
પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં અસમંજસ જણાય.
વેપારી વર્ગ:- ઓફિસ,મકાનના આયોજન ગોઠવાઈ શકે.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય મુશ્કેલી.આવક ઘટતી જણાઈ.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૪
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,