અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો, ત્યાં તો જોરદાર લોકોએ ઉડાવી તૈમુરની મજાક, આ ફની મીમ્સ જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતની ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી માતા પિતા બની ગયા છે. સોમવારે એટલે કે 11 જાન્યુઆરી 2012ના રોજ બપોરે મુંબઈના એક હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ સુંદર દીકરીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા મારફતે વિરાટ કોહલીએ જાતે જ પોતાના ફેન્સને આ ખુશ ખબરી આપી છે. સોશિયલ મીડિયા પર એકબાજુ વિરાટ અને અનુષ્કાને એમના ફેન્સ તેમજ બૉલીવુડ અને ક્રિકેટ જગતના સેલેબ્સ શુભકામનાઓ પાઠવી રહ્યા છે તો બીજી બાજુ સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરના મિમ્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીની સરખામણી હવે લોકો કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડલા દીકરા તૈમુર સાથે કરવામાં આવી રહી છે. ચાલો તમને બતાવીએ એવા જ કેટલાક જબરદસ્ત મિમ્સ વિશે.

image source

છોટે નવાબ એવા સૈફ અલી ખાન અને બોલીવુડની બેબો કરીના કપૂર ખાનના દીકરા તૈમુર અલી ખાનના ફોટા થોડા થોડા દિવસે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. પેપરાજી એમની આગળ પાછળ ફરતા રહે છે. પણ હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની હમણાં જ જન્મેલી બાળકીને મળી રહેલી મીડિયા કવરેજ પર તૈમુર અલી ખાનનું શુ રિએક્શન હશે એ આ મીમમાં બતાવવામાં આવ્યું છે.

આ ફની મીન જોઈને તો ભલ ભલાને પેટ પકડીને હસવું આવી જશે કેરી મીનાટી સ્ટાઇલમાં કહીએ તો – કરિયર બરબાદ.

image source

એક યુઝરે આના પર લખ્યું છે કે તૈમુરની હાલત ઇન્દ્ર દેવ જેવી થઈ ગઈ છે. ક્યાંય પણ કોઈ મોટા સેલેબ્સના ઘરે કોઈ બાળકનો જન્મ થાય છે તો એની ખુરશી ડગમગવા લાગે છે

image source

આ મીમ્સમાં ગંભીર ચહેરાવાળો તૈમુરનો એડિટેડ ફોટો છે જેના પર લખેલું છું કે તૈમુરની પોપ્યુલરિટી સંકટમાં છે.

image source

આ મિમ્સ જોઈને તમે ખડખડાટ હસી પડશો. ટ્રોલર્સે ફિલ્મ હેરાફેરી સ્ટાઇલમાં પણ મીમ બનાવી દીધું છે જેમાં લખ્યું છે “ફિર અપના કામ ખલ્લાસ”

image source

લો બોલો આવુ પણ મીમ બનાવી દીધું જેમાં તૈમુર કહી રહ્યા છે કે હું અહીંયા આ બધી વસ્તુઓની ઉપર ઉઠી ચુક્યો છું.
તૈમુર પર ભારે પડશે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી, આ મિમને જોઈને કેવું લાગે છે તમને?

image source

આ એક મીમ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીને મળતા મીડિયા કવરેજ પર બનાવવામાં આવ્યું છે જેમાં તૈમુર પર કટાક્ષ કરાયો છે કે અરે સાઈડ સે નિકલ લો ના યાર.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત