07.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૭-૦૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ
તિથિ :- નવમી (નોમ) ૨૩:૫૯ સુધી.
વાર :-ગુરૂવાર
નક્ષત્ર :- ચિત્રા ૧૫:૪૭ સુધી.
યોગ :- સુકર્મા ૨૧:૧૬ સુધી
કરણ :- તૈતુલ ૧૩:૦૬ સુધી. ગરજ.
સૂર્યોદય :-૦૭:૧૯
સૂર્યાસ્ત :-૧૮:૧૧
ચંદ્ર રાશિ :- તુલા
સૂર્ય રાશિ :- ધન
વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-નકારાત્મક વિચારોથી દુર રહેવું.
લગ્નઈચ્છુક :-તક હોય ઝડપી લેવી.
પ્રેમીજનો:- આશાસ્પદ સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:- વધુ મહેનત જરૂરી.
વેપારીવર્ગ:-કામગીરીમાં પ્રગતિ સંભવ રહે.
પારિવારિક વાતાવરણ:- પોતાનું હિત ના ઘવાય તે જોવું.
શુભ રંગ :-લાલ
શુભ અંક:- ૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-મનદુઃખ,મુંજવણ અનુભવાય.
લગ્નઈચ્છુક :- મનની ચિંતા દૂર થાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મુંજવણ દૂર થાય.
નોકરિયાત વર્ગ:-વિશેષ જવાબદારી થી સમસ્યા રહે.
વેપારીવર્ગ:-મુશ્કેલીથી વેપાર કરી શકો.વિવાદથી દૂર રહેવું.
પારિવારિક વાતાવરણ:- ચિંતાયુક્ત દિવસ રહે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી જણાય.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ગુમાવવી નહીં.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- એડજેસ્ટ થવાથી સાનુકૂળતા.
વેપારીવર્ગ:- સ્નેહીઓનો સહયોગ પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-સહયોગ સાનુકૂળતા અપાવે.
શુભરંગ:-નીલો
શુભ અંક:- ૩
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- શુભ પ્રસંગ.મહેમાનનું આગમન થઈ શકે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા સંભવ.
પ્રેમીજનો:- પ્રયત્ન સાનુકૂળતા અપાવે.
નોકરિયાત વર્ગ:- માન-સન્માન મળે.
વેપારી વર્ગ:- અટકતા કાર્યો પૂર્ણ થાય.
પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પલટાતી જોઈ શકો.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- પ્રગતિકારક સંજોગ સર્જાય.
લગ્નઈચ્છુક :- આવેલી તક ને ઝડપવવી.
પ્રેમીજનો :-મુલાકાત માં વિલંબની સંભાવના
નોકરિયાત વર્ગ :- આર્થિક સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ :-પ્રતિકુળતામાંથી બહાર આવી શકો.
પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પાર ધ્યાન આપવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકાથી દ્વિધા રહે.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ની સંભાવના.
પ્રેમીજનો:- આપના પ્રયત્નો સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં માન સ-સન્માન રહે
વેપારીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:-આકસ્મિક ધનની સંભાવના.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-મુંઝવતા પ્રશ્નો દૂર થાય.
લગ્નઈચ્છુક :- અચાનક આયોજન ગોઠવાય.
પ્રેમીજનો:- સખ્તાઈ હોય , મુલાકાત માં વિઘ્ન.
નોકરિયાત વર્ગ:- અવરોધો દૂર થાય અને બોજ હળવો બને.
વ્યાપારી વર્ગ:- આપણે આજે લાભ રહે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન કરી લેવું.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહ કલેશ ટાળવો.
લગ્નઈચ્છુક :- ચિંતના વાદળો દૂર થતાં જણાય.
પ્રેમીજનો:- ધીરજ ના ફળ મીઠા.
નોકરિયાતવર્ગ:- અન્યના ભરોસે ના ચાલવું.
વેપારીવર્ગ:- જોઈતું ઋણ મળી રહે.
પારિવારિક વાતાવરણ:- લાભ ની તક હાથમાંથી સરકે નહીં તે જોવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ના જાય તે જોવું.
લગ્નઈચ્છુક :- આંગણે અવસરની સંભાવના.
પ્રેમીજનો :- લવ મેરેજની સંભાવના શક્ય.
નોકરિયાતવર્ગ :- બોજાને હલાવો કરવાના ઉપાય મળે.
વેપારીવર્ગ:- આર્થિકમાં અનિશ્ચિચિતતા બનેલી રહે.
પારિવારિક વાતાવરણ:-સંતાનની ચિંતા દૂર થાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુબિંક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વ્યવહારિકપણાથી સાનુકૂળતા.
પ્રેમીજનો:- કુનેહથી સાનુકુલતા મળે.
નોકરિયાત વર્ગ:- ઊંચા પગારની આશા સંતોષાતી જણાય.
વેપારીવર્ગ:- હાથ ધરેલા કાર્યો આગળ ધપાવી શકો.
પારિવારિકવાતાવરણ:- નિરાશા દૂર થાય.હળવાશથી રહેવું.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકુળ સંજોગ.
પ્રેમીજનો:- તક ગુમાવી ના બેસો તે જોવું.
નોકરિયાત વર્ગ:-નોકરી અંગેની મનોવ્યથાથી ચિંતા જણાય.
વેપારીવર્ગ:- હરીફ વગર ઉદ્ધાર નહીં.
પારિવારિક વાતાવરણ:- પ્રતિકુળતામાંથી બહાર આવી શકો.
શુભરંગ:- ક્રીમ
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- મન પર સંજોગોને સવાર ન થવા દેવા.
લગ્નઈચ્છુક :- અવરોધ નો ઉપાય મળે.
પ્રેમીજનો:-મુલકાત અંગે સાનુકૂળ તક મળે.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ચિંતાના વાદળ ઘેરાયેલા રહી શકે છે.
વેપારી વર્ગ:- અચાનક કોઈની અમાનત રકમ વાપરવા મળે.
પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,