જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં નોકરિયાત વર્ગને દિવસ ધીરજથી પસાર કરવો

*તારીખ ૩૦-૦૪-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અમાસ ૨૫:૫૮ સુધી.
*નક્ષત્ર* :- અશ્વિની ૨૦:૧૩ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- પ્રીતિ ૧૫:૧૯ સુધી.
*કરણ* :- ચતુષ્પદ,નાગ.
*સૂર્યોદય* :-૦૬:૧૦
*સૂર્યાસ્ત* :-૧૭:૦૧
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દર્શ અમાવસ્યા,અન્વાધાન, ખંડગ્રાસ સૂર્યગ્રહણ(ભારતમાં નહીં દેખાય).

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-અમાવસ્યા હોય ધીરજ રાખવી.
*પ્રેમીજનો*:-મિલન સંભવ રહે.
*નોકરિયાત વર્ગ*:-દિવસ ધીરજથી પસાર કરવો.
*વેપારીવર્ગ*:-ચિંતા ઉચાટ બનેલી રહે.
*પારિવારિકવાતાવરણ*:- અમાવસ્યા ઉલજન ચિંતા રખાવે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-અમાસના કારણે અવરોધ આવે.
*પ્રેમીજનો*:-મુલાકાત/કોર્ટ મેરેજ થાય.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-ગૂંચવણ દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- શત્રુની કારી ન ફાવે.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ હલ થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મુલાકાત સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા સમસ્યા રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-આશાસ્પદ સંજોગ રહે.
*શુભરંગ*:-જાંબલી
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ને સંવાદિતા સાધવી.
*લગ્નઈચ્છુક* :-દિવસ શાંતિથી પસાર કરવો.
*પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્યલાભ વિલંબિત રહે.
*વેપારી વર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવી લેજો.
*લગ્નઈચ્છુક* :-અમાવસ્યા વિલંબ વધારે.
*પ્રેમીજનો* :-સાનુકૂળતા સર્જાય.
*નોકરિયાત વર્ગ* :- કાર્યબોજ ચિંતા રખાવે.
*વેપારીવર્ગ* :- મૂંઝવણ બની રહે.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં વિલંબ જણાય.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
*લગ્નઈચ્છુક* :-પરિસ્થિતિ વિલંબ કરાવે.
*પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:-નીચા સ્તર નું કામ મળે.
*વેપારીવર્ગ*:-હરીફની કારી ન ફાવે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:વિવાદથી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-અમાસથી અડચણ આવે.
*પ્રેમીજનો*:-આશાસ્પદ સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ બનેલી રહે.
*વ્યાપારી વર્ગ*:લેણદાર નો તકાદો વધે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય જાળવવું.અંતઃકરણમાં અજંપો રહે.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સફળ રહે.
*નોકરિયાતવર્ગ*:-સમાધાનકારી બનવું.
*વેપારીવર્ગ*:-કર્મચારી સાથે મતભેદ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અમાસ વિલંબ વધારે.
*પ્રેમીજનો* :-ધાર્યું ન બને.
*નોકરિયાતવર્ગ* :-વિશ્વાસે રહેવું નહીં.
*વેપારીવર્ગ*:-જતું કરવાની ભાવના ઉપયોગી.
*પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્ત રહેવા વિવાદ ટાળવો.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુશ્કેલી પાર કરી શકો.
*લગ્નઈચ્છુક* :-અમાસના લીધે વિલંબ વધે.
*પ્રેમીજનો*:-વિલંબ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- દિવસ શાંતિથી પસાર કરવો.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ યથાવત રહે.
*પારિવારિકવાતાવરણ*:-આપના મુંજવતા પ્રશ્નો હલ થઇ શકે.
*શુભ રંગ* :-નીલો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળતા હોય ધીરજ રાખવી.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- સમાધાનકારી બનવું.
*વેપારીવર્ગ*:-ધાર્યુ કામ અટકતું લાગે.
*પારિવારિકવાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-મનોવ્યથા ચિંતા રહે.
*પ્રેમીજનો*:-મૂંઝવણ બનેલી રહે.
*નોકરિયાત વર્ગ*:-તક મળે ઝડપવી.
*વેપારી વર્ગ*:- નાણાકીય રાહત રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩