જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને પારિવારિક સુખ મળે

*તારીખ ૧૧-૦૫-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- દશમ ૧૯:૩૨ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૧૯:૨૮ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- વ્યાઘાત ૧૯:૨૪ સુધી.
*કરણ* :- તૈતિલ,ગર.
*સૂર્યોદય* :-૦૬:૦૫
*સૂર્યાસ્ત* :-૧૯:૦૬
*ચંદ્ર રાશિ* :- સિંહ ૨૫:૩૩ સુધી. કન્યા
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-તણાવ મુક્તિ/ચિંતા હળવી થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર પ્રસંગ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ.
*વેપારીવર્ગ*:-તણાવ ચિંતા દૂર થાય.
*પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મનની મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ જણાય.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ.
*વેપારીવર્ગ*:- ભરોસો ભારે પડે.
*પારિવારિકવાતાવરણ*:- અન્ય નાં ભરોસે ન ચાલવું. નુકસાન થી સંભાળવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- લભદાયી તક સંજોગ.
*લગ્નઈચ્છુક* :- સમાધાન થી સાનુકુળતા.
*પ્રેમીજનો*:- વિરહ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-ધાર્યું ન બને.
*વેપારીવર્ગ*:- નવા સાહસ વિચારી ને કરવા.
*પારિવારિક વાતાવરણ*:ઉતાવળા નિર્ણય થીંદુર રહેવું.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા મુજવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- તણાવ હલ થાય.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
*નોકરિયાત વર્ગ*:-ઉપરી થી મન મુટાવ
*વેપારી વર્ગ*:-આર્થિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકો.
*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- અંજપો ચિંતા બની રહે.
*લગ્નઈચ્છુક* :- વિપરીત સંજોગ બને.
*પ્રેમીજનો* :- મન મુટાવ રહે.
*નોકરિયાત વર્ગ* :- નવી આશા જણાય.
*વેપારીવર્ગ* :- ભરોસો ભારે પડે.
*પારિવારિક વાતાવરણ*:-તણાવ મુક્તિ માટે સકારાત્મક બનવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વિલાસ પર કાબૂ રાખવો.
*લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ.
*પ્રેમીજનો*:-તણાવ મુજવણ.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:-કર્જ ઋણ થી ચુકવણા ની ચિંતા.
*પારિવારિક વાતાવરણ*:- સામાજિક વ્યવસાયિક સંજોગ સુધરતા જણાય.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૭

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
*લગ્નઈચ્છુક* :-અવસર પ્રાપ્ત થાય.
*પ્રેમીજનો*:- છલ થી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:-લાભની તક મળે.
*વ્યાપારી વર્ગ*:આપના પ્રયત્નો સાનુકૂળ બનાવવા.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બનાવી શકો.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ* :-

*સ્ત્રીવર્ગ*:- આશા પૂરી થતી જણાય.
*લગ્નઈચ્છુક* :- અડચણ દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત વિલંબથી થાય.
*નોકરિયાતવર્ગ*:- કાર્યબોજ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- ભરોસો ભારે પડી શકે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવી.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સ્વસ્થતા ટકાવવી.
*લગ્નઈચ્છુક* :સમસ્યા હલ થતી જણાય.
*પ્રેમીજનો* :- મુલાકાત સંભવ બને.
*નોકરિયાતવર્ગ* :- કામ અર્થે પ્રવાસ થાય.
*વેપારીવર્ગ*:- પ્રગતિકારક સમય રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનના પ્રશ્ને મુંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :-ચિંતાયુક્ત સમય રહે.
*પ્રેમીજનો*:- પ્રયત્નો સફળ બને.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
*વેપારીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક કાર્ય સફળ બને.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૧

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક તણાવ દુર થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:-છલ થી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:- નવી નોકરી મળવાની સંભાવના.
*વેપારીવર્ગ*:- કાર્યોમાં વિલંબ રહે.
*પારિવારિકવાતાવરણ*:-પરિસ્થિતિ જોઈ વિચારીને ચાલવું હિતાવહ.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આરોગ્ય અંગે સજાગ રહેવું.
*લગ્નઈચ્છુક* :- સમયનો સાથ મળે.
*પ્રેમીજનો*:- મોજ મજા ના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
*વેપારી વર્ગ*:- લેણદાર નો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:- પડવા-વાગવાથી સંભાળવું. આરોગ્ય જાળવવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૫