જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્ન અંગે સારા સમાચાર મળે

*તારીખ ૧૫-૦૫-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ મા શુક્લ પક્ષ
*તિથિ* :- ચૌદ‌ ૧૨:૪૭ સુધી. ત્યારબાદ પૂર્ણિમા.
*નક્ષત્ર* :- સ્વાતિ ૧૫:૩૬ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વ્યતિપાત ૦૯:૪૯ સુધી.
*કરણ* :- વિષ્ટિ, ભદ્રા
*સૂર્યોદય* :-૦૬:૦૨
*સૂર્યાસ્ત* :-૧૯:૦૭
*ચંદ્ર રાશિ* :- તુલા
*સૂર્ય રાશિ* :- વૃષભ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* **વ્રતની પૂનમ, આદ્રશંકરાચાર્ય કૈલાશગમન, શ્રીઘેલરામ જયંતિ, કૂર્મ જયંતિ, અગસ્ત્ય અસ્ત
સંક્રાતિ પુણ્યકાળ સૂર્યોદય થી બપોરે ૧૨:૩૫ સુધી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઘર ગૃહસ્થીમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:- સમસ્યા હલ થવાનાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- દિવસ મજાનો રહે.
*વેપારીવર્ગ*:-અગત્ય ની મુલાકાત થાય.
*પારિવારિકવાતાવરણ*:- સંપત્તિ વાહન ખરીદ વેચાણ નાં સંજોગ.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પ્રવાસનું આયોજન ગોઠવાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાતના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- પ્રવાસના સંજોગ.
*વેપારીવર્ગ*:- આવકના સંજોગ બની શકે
*પારિવારિકવાતાવરણ*:- ખર્ચ વ્યય માં વૃદ્ધિ ના સંજોગ.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :- સંજોગોમાં વિલંબની સંભાવના.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-ચિંતાયુક્ત દિવસ રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-મુંજવણ દૂર થાય.પ્રવાસ મુસાફરી સંભવ રહે.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગુંચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરે.
*પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- મુશ્કેલીનો ઉપાય મળે.
*વેપારી વર્ગ*:-ખર્ચ વ્યયમાં જાળવવું.
*પારિવારિક વાતાવરણ*:-જાહેર સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળ સંજોગ.
*પ્રેમીજનો* :- મુલાકાત સાથે મુસાફરી.
*નોકરિયાત વર્ગ* :- કામકાજમાં ઉલજન બનેલી રહે.
*વેપારીવર્ગ* :- વ્યવસાયિક સફર થાય.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક-અકળામણ દૂર થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા વિશાદનાં રહે.
*લગ્નઈચ્છુક* :-સારા સમાચાર મળે.
*પ્રેમીજનો*:-મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:- સંજોગ સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો સફળ થતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ખર્ચ વ્યયનાં પાસા જાળવવા.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:- તણાવ યુક્ત સમય પસાર થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસનો માહોલ.
*વ્યાપારી વર્ગ*:નાણાંભીડ નો સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-ધારણા બહારના સંજોગની સંભાવના.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો*:- વિલંબની સંભવના.
*નોકરિયાતવર્ગ*:- ધાર્યો લાભ ન મળે.
*વેપારીવર્ગ*:- ધાર્યું ન બને.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધીરજની કસોટી થાય.
*લગ્નઈચ્છુક* :-ધીરજથી સાનુકૂળતા બની રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત સંભવ બને.
*નોકરિયાતવર્ગ* :- કાર્યભારના સંજોગ.
*વેપારીવર્ગ*:- પ્રતિકૂળ દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આવકનાં સંજોગ.ચિંતા હટે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મોજ-મજા યુક્ત દિવસ બને.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ વાતાવરણ ના સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત અને સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર માં વૃદ્ધિ થાય.
*વેપારીવર્ગ*:-આર્થિક સંજોગ સુધરે.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક માન સન્માન મળે.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-ધીરજથી સાનુકૂળતા બને.
*પ્રેમીજનો*:- અવરોધ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- જવાબદારીનો ફાયદો ન મળે.
*વેપારીવર્ગ*:- ધાર્યું ન થાય.
*પારિવારિકવાતાવરણ*:-વ્યવહારિકપણાથી ચિંતા દૂર થાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવયુક્ત ગૃહજીવન રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ રચાતા જણાય.
*પ્રેમીજનો*:- મોજ મજાના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીના યોગ.
*વેપારી વર્ગ*:- સાનુકૂળ તક ઊભી થાય.
*પારિવારિક વાતાવરણ*:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:૬