જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા રહેશે

*તારીખ ૦૨-૦૫-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- બીજ ૨૯:૧૯ સુધી.
*નક્ષત્ર* :- કૃત્તિકા ૨૪:૩૪ સુધી.
*વાર* :- સોમવાર
*યોગ* :- સૌભાગ્ય ૧૫:૩૭ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૬:૧૦
*સૂર્યાસ્ત* :-૧૯:૦૨
*ચંદ્ર રાશિ* :- વૃષભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી વર્તાય.
*પ્રેમીજનો*:- અડચણ અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સંજોગ સુધરે.
*પારિવારિકવાતાવરણ*:- તણાવ મુક્તિ માટે સકારાત્મક બનવું.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- સખત કાર્યભાર નાં સંજોગ.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય થી ચિંતા.
*પારિવારિકવાતાવરણ*:- સ્થાયી સંપતિ વાહન નાં પ્રશ્ને ઉલજન.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- લાભદાયી કાર્ય રચના.
*લગ્નઈચ્છુક* :- સમય સરકે નહિ તે જોવું.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-કામગીરી આગળ ધપાવી શકો.
*વેપારીવર્ગ*:- મિત્ર થી મનદુઃખ ટાળવું.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા નો હલ મળે.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૭

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:તણાવ મુજવણ બની રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ વર્તાય.
*પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:- અકસ્માત સંજોગ ટાળવા.
*વેપારી વર્ગ*:-સામાન્ય કામકાજ થઈ શકે.
*પારિવારિક વાતાવરણ*:- ગેરસમજ દૂર કરવી. સંયમ જાળવવો.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પ્રવાસ સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ.
*પ્રેમીજનો* :- મુલાકાત ટળે.
*નોકરિયાત વર્ગ* :- ગુંચવણ ઉકેલાય.
*વેપારીવર્ગ* :- ખર્ચ વ્યય નાથવા હિતાવહ.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક બાબતે ચિંતા નો ઉકેલ મળે.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* : ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આર્થિક અકળામણ.
*લગ્નઈચ્છુક* :- મૂંઝવણ નાં સંજોગ.
*પ્રેમીજનો*:-તણાવ મુંજવણ રહે.
*નોકરિયાત વર્ગ*:- મદદ તક સર્જાય.
*વેપારીવર્ગ*:-સહકાર મળે.
*પારિવારિક વાતાવરણ*:- ગેરસમજ દૂર થાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-અવરોધ પાર થતો જણાય.
*પ્રેમીજનો*:- મિલન સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-વિવાદ નિવારવો.
*વ્યાપારી વર્ગ*:મૂંઝવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-હરીફ થી સાવધ રહેવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સ્વજન થી સહકાર.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત.
*નોકરિયાતવર્ગ*:- નિરાશા દૂર થાય.
*વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક.
*પારિવારિક વાતાવરણ*:-તણાવ દૂર થાય.પ્રવાસ ની તક.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા જણાય.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાતવર્ગ* : ચિંતા દૂર થાય.
*વેપારીવર્ગ*:- સંજોગ સુધરતા લાગે.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા.સાનુકૂળતા.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૬

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ નિવારવા.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ થાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:-અડચણ હટે,પ્રગતિ થાય.
*પારિવારિકવાતાવરણ*:-વાહન સંપતિ ના પ્રશ્ન હલ થાય.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- માનસિક ચિંતા જણાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:- વિલંબ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- પ્રમોશન, પ્રગતિ ની સંભાવના.
*વેપારીવર્ગ*:- કાર્ય આગળ ધપાવી શકો.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*: ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ઉલજન ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સમાધાન થી સાનુકૂળતા.
*પ્રેમીજનો*:- ગુંચવણ ઉકેલાય.
*નોકરિયાત વર્ગ*:-ચિંતા તણાવ.
*વેપારી વર્ગ*:- આવક જાવક નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સ્વાસ્થ્ય આરોગ્ય સંભાળવું.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૩