જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પારિવારિક કષ્ટો ઉભા થવાની શકયતા

*તારીખ ૦૮-૦૫-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- સાતમ ૧૭:૦૦ સુધી.
*નક્ષત્ર* :- પુષ્ય ૧૪:૫૭ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- ગંડ ૨૦:૩૨ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૦૬
*સૂર્યાસ્ત* :-૧૯:૦૫
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ગંગાસપ્તમી,ગંગોત્પતિ,ગંગા પૂજન,ભાનુ સપ્તમી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ નો ઉપાય મળે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- સખ્તાઈ થી અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-નવી તક નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-બોજ હળવો બને.
*પારિવારિકવાતાવરણ*:- મહત્વ ના કામકાજ સફળ બને.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:-૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ધારણા કામ ન લાગે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતા જણાય.
*પ્રેમીજનો*:-સાનુકૂળ મિલન.
*નોકરિયાત વર્ગ*:-સખત પરિશ્રમ કરવો પડે.
*વેપારીવર્ગ*:-પ્રતિકૂળ સંજોગ ટાળવા.
*પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળ તક ઊભી થતી જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન વિશે ચિંતા ઉલજન.
*લગ્નઈચ્છુક* :-મુશ્કેલી નાં સંયોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત માં અવરોધ.
*નોકરિયાત વર્ગ*:-લાભની આશા.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ વ્યવસાય.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
*શુભરંગ*:-જાંબલી
*શુભ અંક*:-૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંયોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-બદલાતા સંજોગ.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક તક.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સાનુકૂળ બને.લાભપ્રદ દિવસ.
*શુભ રંગ*:-નારંગી
*શુભ અંક*:-૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ઉલજન ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો* :-વિરહ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ* :-પ્રગતિ નાં સંજોગ.
*વેપારીવર્ગ* :-વ્યવસાયિક પ્રયત્ન ફળે.
*પારિવારિક વાતાવરણ*:-અશાંતિનાં વાદળ વિખરાતા જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ.
*પ્રેમીજનો*:મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:- ખર્ચ વ્યય વધે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ ચિંતા બની રહે.
*પારિવારિક વાતાવરણ*:-જૂની ચિંતા બની રહે.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:-૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો વિફળ થતા જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-બઢતી/તક ના સંજોગ.
*વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વનાં કામ સફળ થતા જણાય.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતાનો બોજ હળવો બને.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ*:- આશા ફળતી લાગે.
*વેપારીવર્ગ*:- હળવાશ થી રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી પુરવાર થતા જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:-૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત રહે.
*પ્રેમીજનો* :- પ્રયત્ન સાનુકૂળ.
*નોકરિયાતવર્ગ* :- અણગમતી સ્થિતિ.
*વેપારીવર્ગ*:- તણાવ મુક્તિ જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ નાં પ્રશ્નો હલ થતા જણાય.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન માં સાનુકૂળતા બને.
*લગ્નઈચ્છુક* :-અવસર સંભવ રહે.
*પ્રેમીજનો*:- મૂંઝવણ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સાવધાની વર્તવી.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો.
*પારિવારિકવાતાવરણ*:-વાહન આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:-૯

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :- સંજોગ માં અવરોધ.
*પ્રેમીજનો*:- મુંજવણ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે સફર.
*વેપારીવર્ગ*:- વધારાના રોકાણ ખર્ચ ટાળવા.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક પારિવારિક સમસ્યા હલ થાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહકલેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- અવસર નાં સંજોગ રચાય.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*: નકારાત્મક છોડવી.
*વેપારી વર્ગ*:- અડચણ પાર કરી શકો.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કાર્યો માં સાનુકૂળતા જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬