11.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૧-૦૫-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- અમાસ ૨૪:૫૭ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- ભરણી ૨૩:૩૨ સુધી.
- યોગ :- સૌભાગ્ય ૨૨:૪૩ સુધી.
- કરણ :- ચતુષ્પદ,નાગ.
- સૂર્યોદય :-૦૬:૦૫
- સૂર્યાસ્ત :-૧૯:૦૬
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- મેષ
- વિશેષ :- દર્શ અમાવસ્યા.
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા હોય ધીરજ રાખવી.
- પ્રેમીજનો:- મુંજવણના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.
- વેપારીવર્ગ:-વિલંબના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- લાભની બાબતમાં વિઘ્નના સંજોગ.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બનેલી રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:- મુશ્કેલીના સંજોગમાં મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:- કામકાજ અર્થે પ્રવાસ રહે.
- વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક સંકડામણના સંજોગ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૂંચનો ઉકેલ મળે.
- લગ્નઈચ્છુક :- સંજોગની આશા બંધાય.
- પ્રેમીજનો:-વિરહના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-વિપરીત સમય ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:- લાભની તક ની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:-મનદુઃખના સંજોગ.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
- પ્રેમીજનો:- પ્રયત્ન કામ ન લાગે.
- નોકરિયાત વર્ગ:- માનસિક તણાવના સંજોગ.
- વેપારી વર્ગ:-કાનૂની અવરોધની સંભાવના.
- પારિવારિક વાતાવરણ:- સાવચેતીપૂર્વક આયોજન કરવા.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવન અંગે ધાર્યું ન થાય.
- લગ્નઈચ્છુક :- બોજ હળવો થાય.
- પ્રેમીજનો :- વિલંબ વિઘ્નના સંજોગ.
- નોકરિયાત વર્ગ :- અવરોધના સંજોગ.
- વેપારીવર્ગ :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગ.ચિંતા રહે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :- મનોવ્યથા,ચિંતા રહે.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા પ્રગતિ થાય.
- વેપારીવર્ગ:-ભાગ્ય યોગે માનસિક બેચેની.
- પારિવારિક વાતાવરણ:- મિલ્કત સંપત્તિના કામમાં અવરોધ.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૫
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહવિવાદના સંજોગ.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:- મુલાકાત અંગે અજંપો.
- નોકરિયાત વર્ગ:-માનસિક બેચેની.
- વ્યાપારી વર્ગ:લેણદારનો તકાદો જણાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા,સાવચેતીથી સમય પસાર કરવો.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
- લગ્નઈચ્છુક :- અમાસના યોગે ધીરજ રાખવી.
- પ્રેમીજનો:- અજંપો રહે.
- નોકરિયાતવર્ગ:-તણાવ દુર થાય.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-ધીરજ સાથે કઠોર પરિશ્રમ ના સંજોગ.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ઘેરાયેલી રહે.
- પ્રેમીજનો :-વિવાદ ટાળવો.
- નોકરિયાતવર્ગ :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- વેપારીવર્ગ:-બેદરકારીમાંથી બહાર આવવું.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોને સફળ બનાવી શકો.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
- પ્રેમીજનો:- સફળતામાં વિલંબ વધે.
- નોકરિયાત વર્ગ:-લાભની તક ધીરજ રાખવી.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક તકલીફના કારણે ચેન પડે નહીં.
- પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અમાવસ્યા નો દિવસ ધીરજથી પસાર કરવો.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
- પ્રેમીજનો:-મૂંઝવણના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- ધીરજથી કાર્ય કરવા.
- વેપારીવર્ગ:-આવક ઘટતી લાગે.
- પારિવારિકવાતાવરણ:-અમાવસ્યા હોય શાંતિ જાળવવી.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગો સુધરતા લાગે.
- લગ્નઈચ્છુક :- મૂંઝવણ દૂર થતી જણાય.
- પ્રેમીજનો:- અંતરાય પાર કરવામાં અવરોધ આવે.
- નોકરિયાત વર્ગ:- પ્રયત્ન સફળ થતાં જણાય.
- વેપારી વર્ગ:- અગત્યની કામગીરી માં સંભાળવું.
- પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ સફળતામાં વિલંબ રહે.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,