20.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દશમ ૧૬:૨૩ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૧૮:૫૦ સુધી.
  • યોગ :- પરિઘ ૨૦:૫૯ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- કન્યા ૦૭:૪૩ સુધી.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -ગંગા દશહરી સમાપ્તિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-હળવાશ રાહત ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મુસાફરી થાય.
  • નોકરિયાત વર્ગ:-કઠિન સંજોગ ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-અવરોધ બાદ સફળતા મળે.
  • પારિવારિકવાતાવરણ:- લેણદાર નો તકાદો રહે.આર્થિક ભીંસ રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-તક સંજોગ વિખરાતા જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક તણાવ.ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકુળ સંજોગ બને.
  • વેપારીવર્ગ:-વ્યાજ હપ્તા ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-સંતાન કુટુંબ અંગે સાનુકૂળ સંજોગ.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતથી આનંદ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ વધતો લાગે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ.લાભની તક.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :-ધાર્યું ન થાય.
  • નોકરિયાત વર્ગ :-ખટપટ વિવાદની સંભાવના.
  • વેપારીવર્ગ :-સફળતામાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અંતરાય સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.
  • પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સમસ્યામાં રાહત થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ જણાય.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો જણાય.
  • વ્યાપારી વર્ગ:સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-પ્રવાસ મુસાફરી રહે.
  • વેપારીવર્ગ:-અગત્યના કામ અર્થે સફર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનની મુરાદ ફળે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનેલી રહે.
  • પ્રેમીજનો :-મુલાકાત ના સંજોગો બને.
  • નોકરિયાતવર્ગ :-વિખવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રના સહયોગ પ્રાપ્ત થતાં જણાય.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે ચિંતા રહે.
  • પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ:-કામચલાવ ઉપાય મળે.
  • પારિવારિકવાતાવરણ:- ધીરજથી સાનુકૂળતા ના સંજોગ.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચવણ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથીઅવરોધ આવે.
  • પ્રેમીજનો:-સંજોગ સરકતા જણાય.
  • નોકરિયાત વર્ગ:- અનિયમિત નોકરી થી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-બહારના વ્યાપાર થી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ઘરથી દૂર નોકરીની(દેશ-પરદેશ)સંભાવના.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક કસોટી યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક ચિંતા ઉલજન યથાવત રહે.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ