બોલ્ડ અભિનેત્રી શ્રુતિ હસને શેર કરી ટોપલેસ ફોટો, પીઠ પર એવું દેખાય ગયું કે લોકો ચકિત રહી ગયાં
ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકાર કમલ હસનની દીકરી શ્રુતિ હસન બોલીવુડની ફિલ્મોમાં ભલે કોઈ ખાસ કમાલ બતાવી શકી નહી, પરંતુ સાઉથ ઈન્ડીયન ફિલ્મોમાં શ્રુતિ હસનનું નામ ખુબ જ મોટું નામ થઈ ગયું છે. અભિનેત્રી શ્રુતિ હસન એક્ટિંગની સાથે સાથે શ્રુતિ હસન ઉમદા સિંગર પણ છે. આની સાથે જ શ્રુતિ હસન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખુબ જ સક્રિય રહે છે. અભિનેત્રી શ્રુતિ હસન મોટાભાગે પોતાના ગ્લેમરસ ફોટો અને પોતાના અંગત જીવન સાથે જોડાયેલ અપડેટ શેર કરતી રહે છે. અભિનેત્રી શ્રુતિ હસનના ફેંસ પણ એમના ફોટોસની આતુરતાપૂર્વક રાહ જોવે છે. અભિનેત્રી શ્રુતિ હસનની એક ફોટો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે, જેમાં શ્રુતિ હસન ટોપલેસ જોવા મળી રહી છે.
પીઠ પર કોનું નામ લખ્યું છે.
અભિનેત્રી શ્રુતિ હસનની આ ટોપલેસ ફોટોમાં શ્રુતિની પીઠ પર એક ટેટુ જોવા મળી રહ્યું છે. આ ટેટુ તમિલ ભાષામાં એક નામ લખવામાં આવ્યું છે. આ ટેટુમાં શ્રુતિ હસનએ કોઈ બીજાનું નામ નહી, પરંતુ પોતાનું નામ જ લખાવ્યું છે. અભિનેત્રી શ્રુતિ હસન આ ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, મારું નામ બોલો, જોરથી બોલો.
View this post on Instagram
અભિનેત્રી શ્રુતિ હસન હવે અભિનેતા પ્રભાસની સાથે ફિલ્મ ‘સાલાર’માં જોવા મળી શકે છે. અભિનેત્રી શ્રુતિ હસન અને અભિનેતા પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ની અંદાજીત રીલીઝ ડેટ તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ રીલીઝ થઈ શકે છે. અભિનેત્રી શ્રુતિ હસનની છેલ્લી હિંદી ફિલ્મ ‘ધ પાઉડર’ છે.
જે આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર રીલીઝ કરી દેવામાં આવી હતી. અભિનેત્રી શ્રુતિ હસનની છેલ્લી હિંદી ફિલ્મ ‘ધ પાઉડર’માં એમની અભિનેતા વિદ્યુત જામવાલ જોવા મળ્યા હતા. ‘ધ પાઉડર’ ફિલ્મની પહેલા અભિનેત્રી શ્રુતિ હસનની ફિલ્મ ‘યારા’ રીલીઝ થઈ હતી. અભિનેત્રી શ્રુતિ હસનની આ ફિલ્મમાં પણ અભિનેતા વિદ્યુત જામવાલએ મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવી હતી. અભિનેત્રી શ્રુતિ હસનએ વર્ષ ૨૦૦૯માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.
અભિનેતા કમલ હસનની દીકરી અભિનેત્રી શ્રુતિ હસનએ વર્ષ ૨૦૦૯માં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘લક’થી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘લક’માં અભિનેત્રી શ્રુતિ હસનએ જુડવા બહેનોનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી શ્રુતિ હસન બે વર્ષ બાદ ફિલ્મ ‘સુર્યા’માં જોવા મળી હતી. ફિલ્મ ‘સુર્યા’માં અભિનેત્રી શ્રુતિ હસન પહેલા કરતા વધારે સુંદર જોવા મળી રહી હતી. જયારે હવે શ્રુતિ હસન વર્ષ ૨૦૨૨માં અભિનેતા પ્રભાસની સાથે ફિલ્મ ‘સાલાર’માં જોવા મળી શકે છે.