09.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૭-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ અહોરાત્ર.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૨૩:૧૪ સુધી.
  • યોગ :- ધ્રુવ ૧૬:૪૬ સુધી.
  • કરણ :- ચતુષ્પદ.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ દર્શ અમાવસ્યા, અમાસ વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અમાસ હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-હિત નું જોખમ સંભાળવું .
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો કામ લાગે.
  • વેપારીવર્ગ:-સમસ્યા સર્જાય ધીરજ રાખવી.
  • પારિવારિકવાતાવરણ:- દર્શ અમાવસ્યા ધીરજથી દિવસ પસાર કરવો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિપરીતતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ છૂટતા જણાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-અમાસ હોય ચિંતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-ધીરજથી કામકાજ કરવા.
  • પારિવારિકવાતાવરણ:- મનપર કાબૂ રાખવો.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની ઉચાટ ભર્યા સંજોગ.
  • લગ્નઈચ્છુક :-પારિવારિક અડચણ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમસ્યાનું સમાધાન શોધવું.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:-ખર્ચ પર કાબૂ રાખવો.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું સમાધાન ન મળે.
  • શુભરંગ:- જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હોય.પ્રવાસ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ.સાવચેતી વર્તવી.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:- અમાવસ્યા હોય ફેરબદલ છોડવી.
  • વેપારી વર્ગ:- નાણા ફસાતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક લાભ જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-યોગમાં વિલંબ રહે.
  • પ્રેમીજનો :- વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-વિવાદથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ :-અમાસ હોય ચિંતા વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આશંકા છોડવી લાભદાયક રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા દૂર થવાની શક્યતા.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉકેલ મળે.
  • પ્રેમીજનો:-વિપરીત સંજોગો ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્નનો કાયમી ધોરણ નો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:-આવકના પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ સાનુકૂળ રહે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાથી ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:-ધાર્યા પ્રમાણે સંજોગ ન બને.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી થી વાદ વિવાદની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:માનસિક ચિંતા ઉચાટ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ઉલજન ચિંતા હોય.પ્રયત્નો છોડવા.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની ગૃહ વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો:-તક મળે ચિંતા ટળે.
  • નોકરિયાતવર્ગ:-સમસ્યા હળવી બને.
  • વેપારીવર્ગ:-દિવસ મૂંઝવણ યુક્ત રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતામા દિવસ પસાર થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અડચણ અંતરાય ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ ની જરૂર.
  • પ્રેમીજનો :-સમસ્યાનું સમાધાન મળે.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ સમય રહે.
  • વેપારીવર્ગ:-સફળતામાં વિલંબ રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી પાર કરી શકો.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગો સુધરતા લાગે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા વ્યથા બનેલી રહે.
  • પ્રેમીજનો:-ચેતતો નર સદા સુખી.
  • નોકરિયાત વર્ગ:-ઉતાવળા નિર્ણય કામ ના લાગે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ રહે.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોમાં અંતરાય જણાઈ.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત.ચિંતા ટળે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા અશાંતિ વાદળ વિખરાતા જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ની આશા રહે.
  • પ્રેમીજનો:-અજંપો દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.
  • વેપારી વર્ગ:- સંજોગ સુધરે.લાભ ઓછો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકુળતા.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ